મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Pages
▼
Friday, October 25, 2024
Wednesday, October 23, 2024
TATA Indian Institute of Skills: Advance Course After ITI (ITI કર્યા પછીના સ્કીલ કોર્ષ ), સ્થળ : Ahmedabad અને Mumbai......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- ITI,Diploma, Degree કર્યાપછી , Advance કોર્ષ કરવા માટે TATA Indian Institute of Skills ની સ્થાપના કરવામાં આવી છે.જે અમદાવાદ અને મુંબઈ ખાતે આવેલી છે. જેમાં હાલ ચાલતી ટેક્નોલોજીને લગતા કોર્ષ હોય છે,જેમાં ડિસેમ્બર માસમાં એડમિશન થાય છે.
- Corporate Office:
Tata IIS, 1103, Tower B, Navratna Corporate Park. Near Ashok Vatika, Bopal Ambli Road, Ahmedabad, 380054 - Campus:
Survey No: 654, Nasmed, Taluka Kalol, District Gandhinagar - 382721
- એડમિશન અને વધુ માહિતી માટે તેની વેબસાઈટ: https://iisahmedabad.org વિઝિટ કરો.તેમાં નીચે પ્રમાણે ના કોર્ષ ઉપલબ્ધ છે :
- Brochure Pdf માટે: અહીં ક્લિક કરો
Friday, October 18, 2024
મટિરીયલનું વજન શોધવાની એપ : Metal Weight Calculator.....ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
- તમામ પ્રકારના મટિરિયલના વજન માટેની એપ ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
- આ એપમાં કોઈ પણ મટિરીયલનું kg/1meter નું વજન મળી જશે .તેના ઉપરથી તમારું ટોટલ વજન મેળવી શકાય છે. આ kg/1meter વજન Consumable Register માં નોધ કરી લેવું ,એટલે કાયમની શાંતિ!!!!!!!
Thursday, October 17, 2024
નેસ્લે ઇન્ડિયા કંપનીમાં ભરતી - આઈ. ટી. આઈ. સિદ્ધપુર ખાતે.. તા -24/10/2024... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- નેસ્લે પ્લાન્ટમાં 100 મેનપાવરની જગ્યાઓ ભરવાની અમારી તાત્કાલિક જરૂરિયાત છે. નીચે તમારા સંદર્ભ માટે ઉમેદવાર માપદંડો છે:
- ઉમેદવાર માપદંડ:
શિક્ષણ - 10મું + ITI (2022/2023/2024) પાસ આઉટ
ભણતર - આઈ ટી આઈ મા કોઈપણ ટ્રેંડ
સ્ટાઈપેન્ડ - 14000 + 2500 (ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવે છે દર મહિને પ્રોત્સાહન)
સ્થાન- પ્લોટ નંબર-એસએમ-38, જીઆઈડીસી II, સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,સિયાવાડા ચોકડી, GIDC ઓફિસ પાસે, તાલુકો-સાણંદ
અમદાવાદ 382170
- ઈન્ટરવ્યૂનું સ્થળ:- આઈ. ટી. આઈ. સિદ્ધપુર, ખળી ચાર રસ્તા નજીક, સિદ્ધપુર.
કેન્ટીન - સબસિડીના દર પર (રૂ. 5/-)
પરિવહન - સાણંદથી ઉપલબ્ધ છે
- વધુ માહિતી માટે:-9510082024
Wednesday, October 16, 2024
ભરતી મેળો - સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, સિદ્ધપુર , તા -24/10/2024....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- સ્થળ :- સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, સિદ્ધપુર
મુ. પો. લાલપુર, ખળી ચાર રસ્તા નજીક, મહેસાણા પાલનપુર હાઇવે, સિધ્ધપુર, જિલ્લો પાટણ
- તારીખ અને સમય :- તારીખ :- 24 ઓક્ટોબર 2024, સવારે 10:00 કલાકે
- કંપની ની માહિતી :-
કંપની નું નામ :- Suzuki Motor Gujarat pvt. Ltd.
- Salary :- 24500/- Per month
- Education :- 10th Pass, 12th Pass and ITI Passout
- Trade:- Fitter, Electronics - mechanic, Electrician, Turner, Painter, P.P.O, Welder, Machinist, Wireman, Tools & Die Maker, Tractors Mechanic, Diesel mechanic
- Age :- 18 to 23years
- Pass out Years :- 2017, 2018, 2019, 2020, 2021, 2022, 2023 & 2024
Working Location :- Hansalpur Becharaji Ahmedabad
તમારા બધા ડોક્યુમેન્ટ્સ ની અસલ અને ઝેરોક્ષ નકલો સાથે લઈ ને આવજો
Monday, October 14, 2024
રજા મેળવવાના પત્રકો (આઈ.ટી.આઈ)...ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
Monday, October 7, 2024
Saturday, October 5, 2024
ONGC Apprentices ભરતી -2024: ગુજરાત વિભાગમાં ( MUMBAI SECTOR) આઈ. ટી. આઈ પાસ આઉટ માટે 613 જગ્યાઓ .. ફોર્મ કઈ રીતે ભરવું? જાણવા માટે અહીં ક્લિક કરો
- Advt. No: ONGC/APPR/1/2024 ની વિગતવાર PDF માટે: અહીં ક્લિક કરો
- ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ: 05/10/2024
- ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી થવાની તારીખ: 25/10/2024.
- લાયકાત: આઈ. ટી. આઈ. પાસ , વિવિધ ટ્રેડ
- Age: 18 થી 24 વર્ષ, 25/10/2000 થી 25/10/2006 વચ્ચે જન્મ તારીખ હોવી જોઈએ.
- ફિટર ટ્રેડ માટે ની જગ્યાઓ: hazira-8,vadodara-5, Ankleshwar-10, Ahmedabad-20, Mehsana-25, Combay-48
- Stipend: as per Govt rules, સમયગાળો: 12 month.
- Selection: merit based ( લેખિત પરીક્ષા નથી)
- Result/Selection: 15/11/2024ના રોજ ઈ મેઈલ આઈડી /sms દ્વારા જાણ કરવામાં આવશે.
- કોઈ પણ problem માટે: ongc_skilldev@ongc.co.in ઉપર મેઈલ કરી જવાબ મેળવી શકો છો.
- ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું? (How to Apply?):
જરૂરી વિગત:
1) e-mail ID, Mobile no.
2) photograph (20-50kb) .jpg ફાઈલ.
3) ITI Documents , marksheet
4) www.ongcapprentices.ongc.co.in ઉપર જવું.
ત્યાં skill India ની વેબસાઈટની લિંક: https://apprenticeship India.gov.in ઉપર જવું. અને લોગ ઈન કરવું ,Profileમાં જઈ જરુરી વિગતો જેવી કે SSC, ITIની વિગતો અપડેટ કરવી ત્યારબાદ,નીચે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ક્લિક કરવું.
STEP 1: ત્રણ આડી લાઈન ઉપર ક્લીક કરો. ત્યાર બાદ Apprenticeship opportunities ઉપર ક્લિક કરો
STEP 2 : ongc work centre ( place સિલેક્ટ કરવું).
STEP 3: trade (ex. Fitter જે હોય તે કરવો).Apply Now બટનઉપર કિલક કરવાથી, apply થઈ જશે.
STEP 4: Click on Registration Completion.
નોધ: log in કરી તમારી પ્રોફાઈલ માં ચેક કરવું .તેમાં એપ્લિકેશન થયેલી બતાવશે.
- ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું? (How to Apply?)નો વિડીયો જોવા માટે : અહીં ક્લિક કરો
Thursday, October 3, 2024
CTS AITT ( Mains) 2024 Trainee Response Sheet View ( જવાબ વહી) કઈ રીતે જોવી? જાણવા માટે અહી ક્લિક કરો
- The trainees' response sheet for CTS AITT ( Mains)-2024 the SIDH Portal ઉપર ઉપલબ્ધ છે. તાલીમાર્થી SIDH પોર્ટલ ઉપર જઈ Log in કરી નીચે step by step Answer Sheet જોઈ શકે છે.
- Log in કરવા માટે: અહીં ક્લિક કરો નીચે પ્રમાણે screen shot જોવો.
- View Result ઉપર આંખ (Click on eye icon) ઉપર ક્લિક કરો
- ત્યારબાદ View Answer Sheet ઉપર ક્લિક કરવાથી Answer Sheet જોઈ શકાશે.