મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Pages
▼
Thursday, October 3, 2024
CTS AITT ( Mains) 2024 Trainee Response Sheet View ( જવાબ વહી) કઈ રીતે જોવી? જાણવા માટે અહી ક્લિક કરો
The trainees' response sheet for CTS AITT ( Mains)-2024 the SIDH Portal ઉપર ઉપલબ્ધ છે. તાલીમાર્થી SIDH પોર્ટલ ઉપર જઈ Log in કરી નીચે step by step Answer Sheet જોઈ શકે છે.
Log in કરવા માટે: અહીં ક્લિક કરો નીચે પ્રમાણે screen shot જોવો.
ઉપર બતાવેલ ત્રણ આડી લીટી ઉપર ક્લિક કરો
View Result ઉપર આંખ (Click on eye icon) ઉપર ક્લિક કરો
No comments:
Post a Comment