આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, March 31, 2021

આઈ.ટી .આઈ પાસ આઉટ -૨૦૧૭ ,૨૦૧૮ ,૨૦૧૯ ,૨૦૨૦ માટે હોન્ડા મોટર સાઈકલ અને સ્કુટર ઇન્ડિયા પ્રા. લી. માં ભરતી..વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • ઈન્ટરવ્યું શરુ થવાની તારીખ-૦૧/૦૪/૨૦૨૧ થી ......ઈમેજમાં આપેલ સરનામે જવું ..કોઈ પણ પ્રશ્ન માટે -આપેલ કોન્ટેક નંબરનો સંપર્ક કરવો . 
  • જે તાલીમાર્થી ના  સર્ટીફીકેટ આવેલ નથી તેમને બોનાફાઈડ સર્ટીફીકેટ લઈને જવું.



Sunday, March 21, 2021

આઈ.ટી.આઈ. ટ્રેડ વાઈઝ અપડેટેડ સિલેબસ ક્યાંથી ડાઉનલોડ કરવા ? વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ઉપર ક્લીક કરો.

 

  • Regular NSQF લેવલના કોર્ષો માટે  Staff Training and Research Institute , Kolkata (CSTARI, KOLKATA) ની વેબસાઇટ ની લિંક: અહીં ક્લીક કરો
  • Dual System માટેના કોર્ષો માટે Dgt, New Delhi ની વેબસાઈટ ની લિંક: અહીં ક્લિક કરો
  • ATS, CITS, CTS,RPL આ બધા કોર્ષ માટે Staff Training and Research Institute , Kolkata (CSTARI, KOLKATA) ની વેબસાઇટ ની લિંકઅહીં ક્લીક કરો (જમણી બાજુ Quick Look   માં  જોવું.)

Friday, March 19, 2021

આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓએ ધોરણ 10 અને 12 સમકક્ષતા ના પ્રમાણપત્રો મેળવવા અંગેની વિસ્તૃત માહિતી મેળવવા નીચે લિંક ઉપર કિલક કરો

  


  • ગુજરાત રાજ્યની સરકારી/ ગ્રાન્ટ ઈન એઈડ / સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓને ધોરણ 10 / ધોરણ 12 સમકક્ષ ગણવા /ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવા તથા આ અંગેના પ્રમાણપત્રો મેળવવા અંગેનો તા: 01.01.2013 નો પરિપત્ર વાંચવા માટે Click Here

 

 

  • ગુજરાત રાજ્યની સરકારી/ ગ્રાન્ટ ઈન એઈડ / સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓએ " સમકક્ષતા પ્રમાણપત્ર " મેળવવા સઁલગ્ન સંસ્થા ખાતે નીચે મુજબ ની કાર્યવાહી હાથ ધરવાની રહેશે,
ધોરણ 8 પછી આઈ.ટી.આઈ નો 2 વર્ષ કે તેથી વધુ સમયગાળાનો NCVT/GCVT નો કોર્સ પાસ કર્યો હોય તેવા તાલીમાર્થીઓ માટે (ઘોરણ 10 સમકક્ષ માટે):

  1. નિયત નમૂના માં તાલીમાર્થી ની અરજી  (અરજીપત્રક નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.)

  2. ધોરણ 8 પાસ ની માર્કશીટ 

  3. શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC)

  4. NCVT / GCVT  પરીક્ષા પાસ કર્યાની માર્કશીટ

  5. પૃથ્થક તરીકે અંગ્રેજી તથા ગુજરાતી વિષય પાસ કર્યાની ધોરણ 10 ની માર્કશીટ

  6. રૂ.50/- નો સચિવશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેક્ટર 10/બી, ગાંધીનગરના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ તાલીમાર્થીઓ પાસેથી અરજી સાથે લેવાનો રહેશે.

ધોરણ 10 પછી આઈ.ટી.આઈ નો 2 વર્ષ કે તેથી વધુ સમયગાળાનો NCVT/GCVT નો કોર્સ પાસ કર્યો હોય તેવા તાલીમાર્થીઓ માટે (ઘોરણ 12 સમકક્ષ માટે):

  1. નિયત નમૂના માં તાલીમાર્થી ની અરજી  (અરજીપત્રક નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.)

  2. ધોરણ 10 પાસ ની માર્કશીટ 

  3. શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC)

  4. NCVT / GCVT  પરીક્ષા પાસ કર્યાની માર્કશીટ

  5. પૃથ્થક તરીકે અંગ્રેજી વિષય પાસ કર્યાની ધોરણ 12 ની માર્કશીટ

  6. રૂ.50/- નો સચિવશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેક્ટર 10/બી, ગાંધીનગરના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ તાલીમાર્થીઓ પાસેથી અરજી સાથે લેવાનો રહેશે.

પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા: (સંસ્થા / સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરશ્રીઓ  માટે)

  • ઉપર મુજબની સંપૂર્ણ વિગતો સાથેની અરજીઓ એકત્રિત કરી સંસ્થા મારફતે સચિવશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેક્ટર 10/બી, ગાંધીનગરને રજૂ કરવાની રહેશે , જેથી તેઓશ્રીની કચેરી દ્વારા સમકક્ષતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

  • જે તે સંસ્થા ના અને જે તે ટ્રેડ ના સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરશ્રીઓએ તાલીમાર્થીઓએ મેળવેલ સમકક્ષતા પ્રમાણપત્ર નંબર અને તારીખ સાથે તાલીમાર્થીનું નામ, સરનામું, વ્યવસાય, બેચ નંબર, તાલીમનો સમયગાળો તથા રિઝલ્ટ ની વિગતો સાથે રેકર્ડ નિભાવવાના રહેશે.

"સમકક્ષતા પ્રમાણપત્ર" ના નમૂના:

  • ઘોરણ  10 સમકક્ષ પ્રમાણપત્ર નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

  • ઘોરણ  12 સમકક્ષ પ્રમાણપત્ર નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

  • ઘોરણ  12 સમકક્ષ (10 + 3 વર્ષ ડિપ્લોમા ધરાવતા તાલીમાર્થીને સરકારી નોકરી માટે)પ્રમાણપત્ર નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

Friday, March 12, 2021

ટ્રેડ ફીટર ,આઈ .ટી.આઈ.સિધ્ધપુર ,ઓનલાઈન CBT પરીક્ષાની તારીખ , સ્લોટ, અને સમય જાહેર થઇ ગયેલ છે.....વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 

  • ઓનલાઈન CBT પરીક્ષાની તારીખ : ૨૦/૦૩/૨૦૨૧
  • સ્લોટ: ૧, સ્લોટ: ૨. 
  • સમય :     સ્લોટ: ૧ માટે -૧૦ થી ૧ AM ,
                           સ્લોટ: ૨ માટે -૨ થી ૫ PM

  • રોલ નંબર વાઈઝ કયો સ્લોટ છે ?તે જાણવા માટે  :  
           સ્લોટ: ૧ માટે  : અહીં ક્લિક કરો 

           સ્લોટ: ૨ માટે  : અહીં ક્લિક કરો 
  • ITI ના તાલીમાર્થીએ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા CBT(computer based test)કઈ રીતે આપવી?સંપૂર્ણ માર્ગદર્શન: અહીં ક્લિક કરો 
  • નોધ : પોતાનો રોલ નંબર અને સ્લોટ ચેક કરી લેવો.નવી પરીક્ષા ની રીસીપ્ટ આઈ .ટી .આઈ માંથી મળી જશે .
  • સળંગ ત્રણ કલાક નું પેપર રહેશે. 

                              

Wednesday, March 10, 2021

ઓનલાઈન -CBT તાલીમાર્થીના ફી નું status ચેક કરવા.....અને કોઈપણ પ્રોબ્લેમ હોય તો ક્યાં સંપર્ક કરવો ?....વધુ માહિતી માટે લિંક ઉપર ક્લિક કરો

 

  • હાલ અગામી CBT પરીક્ષાની ફી ભરવાની કામગીરી NIMIના પોર્ટલ પર ચાલી રહી છે. આ બાબતે ફી ભરતા પોર્ટલ પર કોઈ ERROR આવે કે તેને લગતી કોઈ પણ QUERY હોય તો 

  • NCVT MIS Help Desk પર તાલીમાર્થીની સમ્પૂર્ણ વિગત તેમજ બાકીની તમામ વિગતો સાથે complaint નોધાવવી. આ માટે સંસ્થાનો સંપર્ક કરવો 
  • HELP DESK e-mail ID: ncvtmis-msde@gov.in     or
  • HELP DESK WEBSITE: https://help.ncvtmis.gov.in/

  • NIMI ધ્વારા આપેલ લિંક પર ક્લિક કરી તાલીમાર્થીના ફી નું status ચેક કરવા વિનંતી.

     https://nimionlineadmission.in/AITTCBT-FEESA1/download_paidlist.php 

     નોધ: સદર લીસ્ટ DGT દિલ્હી ધ્વારા update કરવામાં આવે છે.

  • જે તાલીમાર્થીઓને ફી ના પૈસા કપાયા હોય પણ રીસીપ્ટ ના જનરેટ થઇ હોય તો પોતાના ઈ -મેઈલ  આઈ ડી ઉપર ચેક કરી લેવું ...એમાં Transaction Successful બતાવે તો તેની ફી ભરાઈ ગઈ સમજવી.
  • તેની પ્રિન્ટ કાઢી સંસ્થામાં સંપર્ક કરી જાણ કરવી.

Saturday, March 6, 2021

ઓનલાઈન -CBT પરીક્ષા માટે ફી ભરવાની લિંક વિશે-એડમિશન વર્ષ-૨૦૧૮ બે વર્ષ અને ૨૦૧૯ એક વર્ષ ના તાલીમાર્થીઓ માટે....કઈ રીતે અને ક્યાં ભરશો ?.......વધુ માહિતી માટે લિંક ઉપર ક્લિક કરો

 

 
નોધ :  લિંક ચાલુ છે....ફી ભરી દેવી.

 *  ફી-૩૭૬ રૂપિયા , ફી ભરવા માટે ની સૂચના વિશે જાણવા:  અહીં ક્લિક કરો

  • ફી ભરતી વખતે આટલી ત્રણ વિગત સાથે રાખવી.
  1.  Roll no.... ex...00190824007647.. આવો નંબર હશે... પણ તમારે...આગળના - 00 લખવાના નથી.... એટલે કે 190824007646 લખવું.
  2. મોબાઈલ નો.
  3. ઈ-મેઇલ આઈ ડી 

 

Thursday, March 4, 2021

ટ્રેડ : ફીટર , CBT પરીક્ષા માટે થીયરી , વર્કશોપ સાયન્સ અને એમ્પ્લોયેબીલીટી સ્કીલ ના MCQ પ્રશ્નોની બહુ જ ઉપયોગી PDF.....ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

 



નોધ : ત્રણેય વિષયોની  ઓનલાઈન પરીક્ષા તારીખ: ૧૫-૦૩-૨૦૨૧ થી શરુ થશે . પરીક્ષા ફી -૩૭૬  રુપયા દરેક તાલીમાર્થીને ઓનલાઈન ભરવાની થાય છે .

  

  •   વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશન  MCQ પ્રશ્નોની બહુ જ ઉપયોગી PDF માટે : અહીં ક્લિક કરો