- The Marksheet and Certificates for CTS Dec 2023 Examination will be available for download tentatively from 8th January 2024.
- CTS Dec -2023 માં લેવાયેલ નાપાસ થયેલાઓની પરીક્ષાની માર્કશીટ અને સર્ટિફિકેટ તારીખ 8th, Jan 2024થી ડાઉનલોડ થશે.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Sunday, December 31, 2023
DGT updates: તારીખ: 31/12/23 ના રોજ અપડેટ કરવામાં આવી... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Wednesday, December 27, 2023
થર્મલ પાવર સ્ટેશન, ગાંધીનગર ખાતે Apprentice ની 350 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Saturday, December 16, 2023
Friday, December 8, 2023
Fitter (ગુજરાતી) બ્લોગ ની સફર: વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
આ વાત શરૂ થાય છે .....2014 નું એ વર્ષ હતું. મારી પ્રથમ એપોઈંટમેંટ આઈ.ટી.આઈ. , સિદ્ધપુર ખાતે થાય છે .એ વાતને આજે 10 વર્ષ જેટલો સમય થઈ ગયો .મને ત્યાના તત્કાલિન પ્રિન્સિપાલ ,શ્રી સી .બી .ઝાલા સાહેબ દ્વારા ફિટર ,ટ્રેડનો ચાર્જ આપવામાં આવેલ .શરૂઆતનો બે ,ત્રણ વર્ષનો સમય આ બધી સિસ્ટમ સમજવામાં વીતી ગયો. ત્યાર બાદ, 2017માં ડીજીટી , ન્યુ દિલ્લી દ્વારા NSQF ( National Skills Qualifications Framework) લાગુ પાડવાનો આદેશ સમગ્ર દેશ ની આઈ.ટી.આઈ . માં કરવામાં આવે છે. આમાં ટ્રેડ ,ફિટર ના NSQF લેવલ -5 ના કોર્ષ નું વિગતવાર વિશ્લેષણ કરતાં તાલીમાર્થીઓ માટે એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાનું મનોમન એજ સમયે નક્કી કરી લીધું .આ ચીલાચાલૂ પદ્ધતિઓને તિલાંજલિ આપી એક પ્લેટફોર્મ ના શ્રી ગણેશ કરવાનું નક્કી કરી , કોર્ષની જરૂરિયાત, ગુજરાતી તાલીમાર્થીઓને કેન્દ્રમાં રાખી આ સમગ્ર પ્લેટ ફોર્મ બનાવવાની શરૂઆત કરેલ. તમને એ જાણીને નવાઈ લાગશે કે --એ વખતે મારા જોડે lava નો સસ્તો કહી શકાય એવો android મોબાઈલ ફોન હતો. તેમાં blogger વિષે , મે મારા Engineering ના અભ્યાસ દરમિયાન શીખેલી બાબતોનો ઉપયોગ કરી Fitter (ગુજરાતી) બ્લોગના શ્રી ગણેશ કર્યા. આ બ્લોગનું 95 % કામ Mobileપર કરેલ. અહી હું એકબાબત તમામ મિત્રોને કહીશ કે ઓછા સાધનો વગર પણ શ્રેષ્ઠ કરી શકાય છે,તેનું આ ઉદાહરણ છે .ફક્ત મનમાં આત્મવિશ્વાસ અને કઈંક કરવાની ભાવના હોવી જોઈએ!!!!ત્યારબાદ કોરોના કાળ , 2020-21 દરમ્યાન- જ્યારે આ તાલીમાર્થીઓને કઈ રીતે તાલીમ આપવી? તે પ્રશ્ન સતત મારા મનને કોરી ખાતો હતો . તે દરમિયાન અમને દરેક ટ્રેડમાં Computer આપવામાં આવે છે..અને અહી શરૂઆત થાય છે એક ડિજિટલ યુગ ની.... જ્યારે Nimi app દ્વારા ડિજિટલ -એમસીક્યુ પ્રકારનું પીડીએફ મટીરિયલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું ,તે પહેલા આ પ્લેટફોર્મ ઉપર આ કામ થયેલ હતું . આ બ્લોગમાં અમે વધુમાં વધુ લખેલા ઓરિજનલ ગુજરાતી કન્ટેન્ટ ઉપર ભાર મુકેલ છે. એ જણાવતા મને આનંદ થાય છે ,કે આજે સમગ્ર ગુજરાતની આઈ.ટી.આઈ. ના ફિટર Instructors અને તાલીમાર્થીઓ દ્વારા આનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે . હાલમાં 2023 ના વર્ષમાં આ પ્લેટફોર્મની Android App પણ બનાવવામાં આવેલ ,જેનો ઉપયોગ તાલીમાર્થીઓ કોઈ પણ પ્રકારના ચાર્જ વગર -નિશુલ્ક વપરાશ કરે છે. આ પ્લેટફોર્મ Google Adsense દ્વારા એપ્રુવ થયેલ છે. જેના દ્વારા જે પણ રેવેન્યૂ જનરેટ થાય છે .તે તાલીમાર્થી અને આઈ.ટી.આઈ. ના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવે છે.આ પ્લેટ ફોર્મ એ પોતાના કામ પ્રત્તેની ભાવના અને તાલીમાર્થીઓને મદદ કરવાના સંકલ્પને કારણે બની શક્યું છે .હાલ આ કામ આઈ.ટી .આઈ ,પાલનપુર ખાતે કરવામાં આવે છે.પાલનપુર પરિવારના માનનીય પ્રિન્સિપાલ ક્લાસ-1, શ્રી આર.જી. ચૌધરી સાહેબ દ્વારા માર્ગદર્શન અને સપોર્ટ મળી રહે છે. સેવાના આ કામમાં સાથ આપનાર તમામનો હું હ્રદય પૂર્વક આભાર માનું છું.
Tuesday, November 14, 2023
IFFCO (ઇફકો, કલોલ યુનિટ) : વર્ષ -2023/24 માટે Apprentice રજીસ્ટ્રેશન IFFCO પોર્ટલ પર કઈ રીતે કરવું ?
- કયા ટ્રેડ માટે રજિસ્ટ્રેશન થાય છે? (SSC+ ITI)
- 2019 અને પછીના પાસ આઉટ., 60ટકા.
- ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ (Soft copy):
- Passport size photo.
- Trade.
- Full name.
- Age, D.O.B.
- ALL Semester marksheet , Percentage.
- Aadhar Card and Pan Card
- ઓનલાઈન અરજી કરવા માટેની લિંક: અહીં ક્લિક કરો
- જે તાલીમાર્થી અત્યારે Apprentiship બાકી હોય ઉપરના iffco પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું.. ત્યારબાદ Computer based test લેવાશે. જેનું Result SMS/e mail દ્વારા જણાવવામાં આવશે.
- ઓનલાઈન અરજી માટેની Instructions ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Saturday, October 14, 2023
ફિટર ટ્રેડના તાલીમાર્થીઓ માટેનો CSR પ્રોગ્રામ: જરૂરિયાતમંદ તાલીમાર્થીઓને સ્ટેશનરી, ટુલ્સ,બસ પાસની મદદ કરવા માટેની પહેલ...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- આ બ્લોગ દ્રારા જે પણ રેવન્યુ જનરેટ થાય છે. તેનો ઉપયોગ જરૂરિયાત મંદ આઈ. ટી. આઈ. ના તાલીમાર્થીઓ માટે કરવામાં આવે છે. જે આ CSR (Community Social Responsibility) પ્રોગ્રામ અંતર્ગત કરીએ છીએ.
- ગુજરાતની તમામ આઈ. ટી. આઈ. ના એસ. આઈ. (ફિટર) મિત્રો ને જણાવવાનું કે આવા કોઈ જરૂરિયાત મંદ તાલીમાર્થીઓ હોય તો જરૂર થી નીચે જણાવેલ Contact ઉપર સંપર્ક કરજો. અમારાથી બનતી મદદ આ પ્રોગ્રામ અંતર્ગત કરીશું. મદદ બાદ, તે બાબતનો તમારો અને તાલીમાર્થી સાથેનો Photo અમને નીચેના મોબાઈલ નંબર ઉપર મોકલવા નમ્ર વિનંતી છે. જેથી કરીને આ પ્રોગ્રામ અને તેના ઉદ્દેશ ને જીવનભર સાચવી શકાય.
- નોંધ: હાલ આ પ્રોગ્રામ ફિટર ટ્રેડના તાલીમાર્થીઓ માટે ચલાવીશું.જો ફંડ ની વ્યવસ્થા થશે તો બીજા ટ્રેડ ના તાલીમાર્થી ઓ માટે પણ મદદ કરીશું. આ બાબતની જાણ પણ આ પેજ ઉપર કરીશું.
- Contact:
Saturday, September 30, 2023
Thursday, September 28, 2023
S.I. બદલી પરિપત્રો: તારીખ-8/4/2022, 22/9/23 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
- Supervisor Instructor ની બદલી બાબતનો તારીખ:08/04/2022 નો પરિપત્ર ડાઉનલોડ કરવા: અહીં ક્લિક કરો
- Supervisor Instructor ની બદલી બાબતનો તારીખ:22/09/2023 નો પરિપત્ર ડાઉનલોડ કરવા: અહીં ક્લિક કરો
- સંસ્થાએ આપવાની થતી માહિતીનો pdf ડાઉનલોડ કરવા: અહીં ક્લિક કરો
Monday, September 25, 2023
CITS (RPL)-2023 બાબત: Declaration of Result , Date:25/09/2023-- રીઝલ્ટ જોવા માટેની લીંક માટે અહીં ક્લિક કરો
- CITS(RPL) પરીક્ષાનું રિઝલ્ટ:25/09/2023ના રોજ જાહેર કરવામાં આવેલ છે.
- પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ક્લિક કરો ( લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)
- Roll Number/Registration Number: ex. POT22004670
- D.O.B.: 10/10/1990.
- નોંધ: તાલીમાર્થીઓના રજિસ્ટર્ડ ઈ મેઈલ આઈડી ઉપર પણ DGT: noreply-dget@gov.in દ્વારા રિઝલ્ટ ની જાણ કરવામાં આવનાર છે. તો પોતાનું ઈ મેઈલ આઈડી પણ ચેક કરતા રહેવું.
Friday, September 22, 2023
નાપાસ થયેલ તાલીમાર્થીઓની પરીક્ષા બાબત-2023: Left over(બાકી રહી ગયેલા), Supplementary (નાપાસ), DST (નાપાસ, બાકી) તાલીમાર્થીઓમાટે Dgt દ્વારા વિગતવાર આદેશ કરવામાં આવેલ... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- સુચના: આ બાબતે આઈ. ટી. આઈ માં રૂબરૂ જઈ પોતાના ટ્રેડ S.I. નો સંપર્ક કરવો.
- Hall ticket ડાઉનલોડ થવાની શરૂ થવાની તારીખ: 4/12/2023 થી...
- CBT પરીક્ષા શરૂ થવાની તારીખ: 10/12/2023.
- CBT પરીક્ષા માટે ફી ભરવાની તારીખ: 1 નવેમ્બર થી 10 નવેમ્બર.
- વિગવાર માહિતી આપતો DGTનો આદેશ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Saturday, September 16, 2023
Wednesday, September 13, 2023
Monday, September 11, 2023
Sunday, September 3, 2023
ONGC Apprentices ભરતી -2023: ગુજરાત વિભાગમાં (western region) આઈ. ટી. આઈ પાસ આઉટ માટે 732 જગ્યાઓ .. ફોર્મ કઈ રીતે ભરવું? જાણવા માટે અહીં ક્લિક કરો
- Advt no: ONGC/APPR/1/2023 ની વિગતવાર PDF માટે: અહીં ક્લિક કરો
- ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ: 01/09/2023.
- ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી થવાની તારીખ: 20/09/2023.
- અંદાજીત ગુજરાત વિભાગમાં (western region) માં જગ્યાઓ: 732 જગ્યાઓ, જેની વિગતવાર PDF માટે: અહીં ક્લિક કરો
- લાયકાત: આઈ. ટી. આઈ. પાસ
- ફિટર ટ્રેડ માટે ની જગ્યાઓ: Cambay-07,vadodara-16, Ankleshwar-11, Ahmedabad-12, Mehsana-17.
- Stipend: 7000₹/- , સમયગાળો: 12 month.
- Selection: merit based ( લેખિત પરીક્ષા નથી)
- Result/Selection: 5th Oct, 2023. ઈ મેઈલ આઈડી /sms દ્વારા જાણ કરવામાં આવશે.
- કોઈ પણ problem માટે: ongc_skilldev@ongc.co.in ઉપર મેઈલ કરી જવાબ મેળવી શકો છો.
- ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું? (How to Apply?)
Monday, August 21, 2023
ITI ના Tools, Equipments ખરીદવા માટેની વેબસાઈટ બાબત: www.moglix.com
- આઈ. ટી. આઈ. ખાતે કાર્યરત ટ્રેડ માં કામ આવતા Tool અને Equipments ખરીદવા માટે આ વેબસાઈટ સારી છે.
- વેબસાઈટનું નામ: www.moglix.com
- આ વેબસાઈટ ઉપર તમામ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ ટુલ્સ અને મશીનરી,ઇલેક્ટ્રિકલ ટુલ્સ અને ઇક્વિપમેન્ટ્સ ,હેલ્થ કેર મેડિકલ એન્ડ લેબ સપ્લાઈઝ, ઓફિસ સ્ટેશનરીઝ, બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ટુલ્સ ઓટોમોટીવ સપ્લાઈઝ, હોટલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ સપ્લાઈઝ, એગ્રિકલ્ચર ગાર્ડનિંગ, લેન્ડસ્કેપિંગ, મેઝરમેન્ટ અને ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ્સ હોલસેલ ભાવે ઉપલબ્ધ હોય છે.
- ખરીદતા પહેલાં બજાર અને વેબસાઈટ ના ભાવ, કંપની, ગુણવત્તા વગેરે બરોબર સર્ચ કર્યા બાદ ખરીદવું.
Saturday, August 5, 2023
DGT , Gujarat updates: એડમિશન વર્ષ 2023-24 નું સત્ર 01/09/2023 શરૂ કરવા બાબતનો આદેશ... તા: 04/08/2023... અહીં ક્લિક કરો
- DGT , Gujarat updates: એડમિશન વર્ષ 2023-24 નું સત્ર 01/09/2023 શરૂ કરવા બાબતનો આદેશ... તા: 04/08/2023 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Friday, August 4, 2023
OPaL (દહેજ,ગુજરાત) એપ્રેન્ટીસ ભરતી -2023: ફોર્મ કઈ રીતે ભરવું? છેલ્લી તારીખ: 11/08/2023... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- OPaL Advt Apprentice bharati-2023 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
- કયા કયા ટ્રેડ ભરી શકશે?
- Stipend: ₹ 8050/-
- ITI Pass: 2020 અને તે પછી પાસ આઉટ,NCVT,GCVT.
- સિલેકશન: Written test અને Personnel Interview.
- કયા કયા Documents ની જરુર પડશે?
- ફોર્મ કઈ રીતે ભરવું?
- Last date: 11/08/2023.
Wednesday, August 2, 2023
ITI (Technician-B) ,Space Application Centre,Ahd (ISRO) ભરતી -2023: ફોર્મ કઈ રીતે ભરવું?, સ્ટડી મટીરીયલ માટે અહીં ક્લિક કરો
- Advt No. SAC:03:2023, 01-08-2023 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
- કયા કયા ટ્રેડ માટે ભરતી?: ફિટર, મશીનિષ્ટ, ઈલેક્ટ્રોનિક્સ, IT, ICTSM,ITESM, ઈલેક્ટ્રીશીયન, ડ્રાફ્ટમેન (Mechanical), કેમિકલ, ટર્નર,RFM.
- Start date : 01/08/2023.
- End date : 21/08/2023.
- પગાર: લેવલ-3, 21700 ₹ થી 69100 ₹ (સારું છે).
- Age limit: 18-35 વર્ષ.
- Selection: લેખિત પરીક્ષા (Written test) and Practical પરીક્ષા (Skill test).
- પાસ થવા માટે જનરલ કેટેગરી માટે-- રિટર્ન ટેસ્ટમાં 80 માંથી 32 માર્ક્સ અને પ્રેક્ટીકલ પરીક્ષામાં 100 માંથી 50 માર્કસ લાવવાના રહેશે. અધર કેટેગરી માટે-- રિટર્ન ટેસ્ટમાં 80 માંથી 24 માર્ક્સ અને 100 માંથી 40 માર્ક્સ લાવવાના રહેશે.
- ફોર્મ ભરતી વખતે શું શું જરૂર પડશે?
- કલર ફોટોગ્રાફ (less than 1 mb,JPEG (વ્હાઈટ ફોટો નહિ ચાલે)
- સહી (less than 1 mb,JPEG)
- તમામ ઓનલાઈન ફોર્મમાં બતાવેલ ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા પડશે (less than 1 mb).
- જાતિના પ્રમાણપત્ર આ વેબસાઈટ ઉપર આપેલ ફોર્મેટ મુજબ અપલોડ કરવાના રહેશે. ફોર્મેટ માટે : અહીં ક્લિક કરો
- Application fees: 500₹ (for all).
- www.sac.gov.in ઉપર બધી જ સૂચનાઓ જેવી કે હોલ ટિકિટ પરીક્ષા બાબત તથા અન્ય સૂચના મળશે. તો વેબસાઈટ સતત ચેક કરતા રહેવું.
- ઓનલાઈન Apply કરવા માટે: અહીં ક્લિક કરો
- FITTER ટ્રેડ માટે જુના SAC ના પેપર માટે: અહીં ક્લિક કરો
- બીજા બધા ટ્રેડ માટે જુના SAC ના પેપર માટે: અહીં ક્લિક કરો
CITS (RPL)& CITS (R)-2023 Hall ticket ડાઉનલોડ બાબત: તારીખ: 01/08/2023થી ડાઉનલોડ થશે.. ડાઉનલોડની લિંક માટે અહીં ક્લિક કરો
- CITS (RPL)& CITS (R)-2023 Hall ticket ડાઉનલોડ કરવા માટેની લિંક: અહીં ક્લિક કરો
- ડાઉનલોડ કરવા માટે: Registration number અને D.O B -10101990 જ નાખવી . જે બધા માટે સરખી છે. પોતાની D.O.B. નાખવાની નથી.
- Study material માટે: અહીં ક્લિક કરો
Saturday, July 22, 2023
DGT updates: Marksheet અને Certificate ડાઉનલોડ થવા બાબત.... તારીખ: 22/7/2023.... અહીં ક્લિક કરો
Tuesday, July 18, 2023
Vacancy : Shilp Gravures Ltd, સોલા, સાંતેજ, જિલ્લો ગાંધીનગર--માં ITI પાસ- ફિટર અને ટર્નર માટે ભરતી........વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- બધા ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ, ૨-ફોટા , બોનાફાઈડ સર્ટિફિકેટ લઈને જવું.
- નોધ: બોનાફાઈડ સર્ટિફિકેટ ના હોય તો NCVT પોર્ટલ પર જઈને રીઝલ્ટ જોઈ તેની ઝેરોક્ષ કાઢીને લઈ જવુ.
- Canteen facility available.
Monday, July 10, 2023
CITS (RPL)-2023 બાબત: રજીસ્ટ્રેશન ની તારીખ, ફી, પરિક્ષાની સંપૂર્ણ માહિતી માટે, સ્ટડી મટીરીયલ માટે અહીં ક્લિક કરો
Sunday, July 9, 2023
DGT Latest updates: CBT હોલ ટીકીટ NCVT MIS પોર્ટલ ઉપર ડાઉનલોડ થવા બાબત.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Thursday, July 6, 2023
CBT હોલ ટીકીટ ડાઉનલોડ બાબત: NCVT MIS પોર્ટલ ઉપર આ બાબતની સુચના આપવામાં આવી છે, તારીખ:6/7/2023.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Friday, June 30, 2023
છેલ્લો દિવસ... (dedicated to all my ITI Staff)
Saturday, June 24, 2023
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, પાલનપુર વિભાગમાં વિવિધ ટ્રેડની ભરતી પ્રક્રિયા માટે આઈ.ટી. આઈ.પાસ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ... અરજી કરવાનો સમયગાળો: 03/07/23 થી 12/07/2023.
- ગુ.રા.મા.વા.વ્ય. નિગમના પાલનપુર વિભાગ ખાતે એપ્રેન્ટીસ એકટ ૧૯૬૧ પ્રવર્તમાન નિયમાનુસાર (૧) મીકનીક મોટર વ્હીકલ (૨) મીકેનીક ડીઝલ (૩) ઇલેક્ટ્રીશીયન (૪) પ્રો.એન્ડ સી.એસસ્ટીવ આસી (પાસા) (૫) વેલ્ડર આઈ.ટી.આઈ પાસ તથા જરૂરી શૈક્ષાણિક લાયકાત ધરાવતા લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ -૧૦ પાસ ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે રોકવાના હોઇ તેવા ઉમેદવારોએ www.apprentice shipndia.org વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી તેની સાથે એલ.સી., માર્કશીટ, આઇ.ટી.આઇ. તથા જાતી અંગેનું પ્રમાણપત્ર તેમજ કોઇ ગુનાહીત પ્રવૃતિ આચરવામાં આવેલ નથી તે સબબનો પોલીસનો દાખલો અને બે પ્રતિષ્ઠીત વ્યક્તિના ચાલચલગતનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટા તેમજ જરૂરી ડોકયુમેન્ટ સાથે વિભાગીય કચેરી, એરોમા સર્કલ જી.ડી.મોદી કોલેજ સામે પાલનપુર વહીવટી શાખા ખાતે તા. ૦૩/૦૭/૨૦૨૩ થી તા.૧૨/૦૭/૨૦૨૩ સુધી ૧૧:૦૦ કલાક થી ૧૬:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત વિભાગીય કચેરી વિહવટી શાખા ખાતે જમા કરાવવાનું રહેશે. આ તારીખ પછી રૂબરૂમાં કે ટપાલ દ્વારા કે અન્ય કોઈપણ માધ્યમથી મળેલ અરજી પત્રક માન્ય રહેશે નહી એવું વિભાગ નિયામકશ્રી એસ.ટી પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
Railway Apprentices (ITI) Bharati -2023: ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ -27/06/2023.... સંપૂર્ણ વિગત જાણવા માટે અહીં ક્લિક કરો
- વિગતવાર Advt ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
- કયા કયા ટ્રેડ ભરી શકશે? (NCVT/SCVT)
- ઉંમર?
- ફી: 100₹.
- સિલેકશન પ્રક્રિયા:
- કઈ રીતે ફોર્મ ભરવું?
- Online form ભરવાની Link માટે: અહીં ક્લિક કરો
- માર્કસની ગણતરી:
- ટ્રેનિંગ નો સમયગાળો: 01 વર્ષ.
- સ્ટાઈપેન્ડ: સરકારશ્રી ના નિયમ મુજબ.
- કયા કયા original ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય?
- નોંધ:Document Verification વખતે ઉપરના ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે તેની બે ઝેરોક્ષ બતાવવાની રહેશે.જાતિ સર્ટિફિકેટ માટે વિગતવાર જાહેરાતમાં છેલ્લે ફોર્મેટ આપેલા છે.
Friday, June 16, 2023
Exam Schedule for CITS (2022-23), Supp.(2020-21,2021-22) AITT July-Aug 2023: રજીસ્ટ્રેશન, ફી ભરવાની લિંક, હોલ ટીકીટ, પરિક્ષાની તારીખો, રિઝલ્ટ..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- રજીસ્ટ્રેશન અને ફી ભરવાની લિંક શરુ થવાની તારીખ: 06/07/2023 to 16/07/2023.
- For CITS 2023
- હોલ ટીકીટ ડાઉનલોડ થવાની તારીખ: 24/07/2023 થી...
- ED /Soft skill (Practical): 31/07/2023.
- Trade Practical: 01/08/2023 to 02/08/2023.
- Training Methodology (Practical): 03/08/2023 to 04/08/2023.
- CBT Examination (online) : 07/08/2023 to 08/08/2023.
- Result: 08/09/2023.
Trade Fitter : Nimi App MCQ Pdf (1st Year) ભાગ -4 , જવાબો સાથે (ગુજરાતીમાં) .... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
- Nimi online Application માં આવતા ટેસ્ટ નો જવાબો સાથે ગુજરાતીમાં સંપૂર્ણ સમાવેશ.
- તદ્દન ફ્રી.
- મૌખિક પ્રશ્નોતરી માટે ઉપયોગી.
Monday, June 12, 2023
Trade Fitter : Nimi App MCQ Pdf (2nd Year) ભાગ -5 , જવાબો સાથે (ગુજરાતીમાં) .... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
- Nimi online Application માં આવતા ટેસ્ટ નો જવાબો સાથે ગુજરાતીમાં સંપૂર્ણ સમાવેશ.
- તદ્દન ફ્રી.
- મૌખિક પ્રશ્નોતરી માટે ઉપયોગી.
Saturday, June 10, 2023
Assessment બાબત: NSQF - CTS 1200 hours નું એસેસમેંન્ટ કઈ રીતે કરવું? તે બાબતનો DGT નો પરિપત્ર, તા -18/04/2023..... અહીં ક્લિક કરો
Friday, June 9, 2023
Trade Fitter : Nimi App MCQ Pdf (2nd Year) ભાગ -4 , જવાબો સાથે (ગુજરાતીમાં) .... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
- Nimi online Application માં આવતા ટેસ્ટ નો જવાબો સાથે ગુજરાતીમાં સંપૂર્ણ સમાવેશ.
- તદ્દન ફ્રી.
- મૌખિક પ્રશ્નોતરી માટે ઉપયોગી.
Tuesday, June 6, 2023
Trade Fitter : Nimi App MCQ Pdf (1st Year) ભાગ -3 , જવાબો સાથે (ગુજરાતીમાં) .... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
- Nimi online Application માં આવતા ટેસ્ટ નો જવાબો સાથે ગુજરાતીમાં સંપૂર્ણ સમાવેશ.
- તદ્દન ફ્રી.
- મૌખિક પ્રશ્નોતરી માટે ઉપયોગી.
Monday, June 5, 2023
Trade Fitter : Nimi App MCQ Pdf (2nd Year) ભાગ -3 , જવાબો સાથે (ગુજરાતીમાં) .... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
- Nimi online Application માં આવતા ટેસ્ટ નો જવાબો સાથે ગુજરાતીમાં સંપૂર્ણ સમાવેશ.
- તદ્દન ફ્રી.
- મૌખિક પ્રશ્નોતરી માટે ઉપયોગી.
-
એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું...
-
ટેસ્ટ-૧ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૨ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૩ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૪ આપવા માટે : અ...
-
વિગતવાર Advt no. 01/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 20/01/2024. ફોર્મ ભરવાની છેલ્લી તા...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૧ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૮ ટેસ્ટ. સાચ...
-
વિગતવાર Advt no. 02/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 09/03/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ :...
-
સીધી ભરતી ની વય મર્યાદા : 18 to 35 વર્ષ. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત(NCVT/GCVT) : MMV, MD,GM,FITTER,TURNER,ET,SHEET METAL WORK,AUTO ...
-
ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ટ્રેડ થીયરી (ફીટર) માટે : અહી ક્લિક કરો , અગાઉ પૂછાયેલ પેપર માટે :...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૨ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૧ ટેસ્ટ. સાચા જવાબોન...
-
સુચના : નીચે આપેલ Google Drive ની લિંક માં Year wise CBT પરીક્ષાના પેપરો જવાબો સાથે PDF ડાઉનલોડ કરી શકાશે. Download CBT EXAM Pap...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...