આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, August 2, 2023

ITI (Technician-B) ,Space Application Centre,Ahd (ISRO) ભરતી -2023: ફોર્મ કઈ રીતે ભરવું?, સ્ટડી મટીરીયલ માટે અહીં ક્લિક કરો


  • Advt No. SAC:03:2023, 01-08-2023 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો 
  • કયા કયા ટ્રેડ માટે ભરતી?: ફિટર, મશીનિષ્ટ, ઈલેક્ટ્રોનિક્સ, IT, ICTSM,ITESM, ઈલેક્ટ્રીશીયન, ડ્રાફ્ટમેન (Mechanical), કેમિકલ, ટર્નર,RFM.
  • Start date : 01/08/2023.
  • End date : 21/08/2023.
  • પગાર: લેવલ-3,  21700 ₹ થી 69100 ₹ (સારું છે).
  • Age limit: 18-35 વર્ષ.
  • Selection: લેખિત પરીક્ષા (Written test) and Practical પરીક્ષા (Skill test).
લેખિત પરીક્ષામાં કુલ 80 MCQ આવશે. દરેકનો એક માર્ક્સ હશે.પ્રત્યેક ખોટા પ્રશ્ન માટે 0. 33 માર્ક્સ કપાશે. 
સ્કીલ ટેસ્ટ ગો - નો ગો પ્રકારનો રહેશે એટલે કે એમાં ફક્ત ક્વોલીફાઈ થવાનું રહેશે. તેના માર્ક્સ સિલેક્શનમાં ગણાશે નહીં.
  • પાસ થવા માટે જનરલ કેટેગરી માટે-- રિટર્ન ટેસ્ટમાં 80 માંથી 32 માર્ક્સ અને પ્રેક્ટીકલ પરીક્ષામાં 100 માંથી 50 માર્કસ લાવવાના રહેશે. અધર કેટેગરી માટે-- રિટર્ન ટેસ્ટમાં 80 માંથી 24 માર્ક્સ અને 100 માંથી 40 માર્ક્સ લાવવાના રહેશે.
  • ફોર્મ ભરતી વખતે શું શું જરૂર પડશે?
  1. કલર ફોટોગ્રાફ (less than 1 mb,JPEG (વ્હાઈટ ફોટો નહિ ચાલે)
  2.  સહી (less than 1 mb,JPEG)
  3. તમામ ઓનલાઈન ફોર્મમાં બતાવેલ ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા પડશે (less than 1 mb).
  4. જાતિના પ્રમાણપત્ર આ વેબસાઈટ ઉપર આપેલ ફોર્મેટ મુજબ અપલોડ કરવાના રહેશે. ફોર્મેટ માટે : અહીં ક્લિક કરો
  5. Application fees: 500₹ (for all).
  • www.sac.gov.in  ઉપર બધી જ સૂચનાઓ જેવી કે હોલ ટિકિટ પરીક્ષા બાબત તથા અન્ય સૂચના મળશે. તો વેબસાઈટ સતત ચેક કરતા રહેવું.






No comments:

Post a Comment