આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Saturday, June 10, 2023

Assessment બાબત: NSQF - CTS 1200 hours નું એસેસમેંન્ટ કઈ રીતે કરવું? તે બાબતનો DGT નો પરિપત્ર, તા -18/04/2023..... અહીં ક્લિક કરો

નવા CTS-1200 Hours ના કોર્ષના એસેસમેન્ટની સૂચનાઓ હાલ જે ટ્રેડ ચાલે છે તે અને નવા એડમિશન 2022-230 થી લાગુ પડશે. જે નીચે મુજબ છે:

1. દરેક લર્નિંગ આઉટકમનું એસેસમેન્ટ કરવું અને ફાઇનલ એક્ઝામિનેશન -CBT લેવી. જેની વિગત નીચે મુજબ છે:
a. Formative assessment : દરેક લર્નિંગ આઉટકમમાં આવતા પ્રેક્ટીકલ અને તેને લગતી થિયરીનું જે તે ઇન્સ્ટ્રક્ટર દ્વારા ટ્રેઈની નું evaluating કરવું અને તેનામાં આવતા બદલાવ (behavioral transformation) ને પણ ધ્યાનમાં લેવું.
b. Summative assessment : AITT (CBT) ટ્રેડ થિયરી અને E.S. અને ટ્રેડ પ્રેક્ટીકલ ની પરીક્ષા લેવાશે: 
CBT પરીક્ષામાં:
For Engg. Trades: Trade Theory (T.T. + WSC + ED) and E.S.
For Draughtman group of Trades: Trade Theory (T.T. + WSC) and E.S.
For  Non Engg. Trades: Trade Theory and E.S.

2. નીચે મુજબ Marking કરવું.
3. પ્રેક્ટીકલ અને ફોર્મેટીવ એસેસમેન્ટમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 60% બંનેમાં લાવવા પડે. ટ્રેડ થીયરી અને ઈ.એસ. માં પાસ થવા માટે ઓછામાં ઓછા 33% બંનેમાં લાવવા પડે.

No comments:

Post a Comment