આ પરિપત્ર મુજબ,
- તાલીમાર્થીને ટોટલ ચાર-4 પ્રયત્નો આપવામાં આવશે. જેમાં 1- રેગ્યુલર અને 3 - એકી સાથે લીધેલ (ગેપ વગર એક પછી એક) પ્રયત્નો રહેશે.
- પ્રયત્નની ગણતરી બાબતે , એડમિશનની બેચના આધારે રેગ્યુલર પ્રયત્ન ગણાશે કે જેમાં તેઓ Fail, partially Fail, Absent, Ineligible હશે.
- ત્યારબાદ , તેઓને DGT દ્વારા ત્રણ એકી સાથેના (Successive) પ્રયત્નો આપવામાં આવશે.
- જો કોઈ તાલીમાર્થી ઉપર મુજબના પ્રયત્નોમાં પાસ થતો નથી .તો તેનું નામ પોર્ટલ ઉપરથી નીકળી જશે . તેની જો આઈ.ટી.આઈ. કરવાની ઈચ્છા હોય તો ,તે નવેસરથી એડમિશન લઈ શકે છે.
- બે વર્ષના કોર્ષ માટે , બીજા વર્ષનો છેલ્લો પ્રયત્ન તેને જ આપવા દેવામાં આવશે.જેને પ્રથમ વર્ષની પરીક્ષા પાસ કરેલ હશે.
DGT દ્વારા ચલાવાતી તમામ સ્કીમ જેવી કે CTS (FlexiMOU,COE), CITS,ATS For both regular and pvt trainees. માટે લાગુ પડશે.
- AITT પાસ કરવા બાબતનો DGT, New Delhi નો પરિપત્ર , તારીખ-28/05/2024 ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
(નોધ: આ બાબતે DGT દ્વારા જાહેર કરેલ English પરિપત્ર જ આખરી ગણાશે . ઉપરની ગુજરાતી માહિતી ફક્ત જાણ અને સમજ માટે જ છે )