આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Saturday, January 20, 2024

ITI પાસ માટે રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાઈલટની ( ALP) 5696 જગ્યાઓ માટે ભરતી Advt no. 01/2024 જાહેર કરવામાં આવી: વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો



  • ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ: 20/01/2024.
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 19/02/2024.
  • ફોર્મ સુધારવાની અને ફી ભરવા માટે: 20/02/2024 to 29-02-2024.
  • જગ્યાનું નામ: આસિસ્ટન્ટ લોકો પાઈલટ ( ટ્રેઈન ડ્રાઈવર).
  • કયા કયા ટ્રેડ માટે ઓનલાઈન અરજી કરી શકાય?
Fitter, Electrician, IM,EM, MMV, Wiremen, MD,RFM,Turner & other non popular trades.
  • ઉંમર: 18-30 years.
  • લાયકાત: ધોરણ -10 + ITI પાસ.
  • ફોર્મ કઈ રીતે ભરવું? 
         (How to apply?)
Step-1: સૌ પ્રથમ અરજી કરવા માટેની લિંક માટે: અહીં ક્લિક કરો  પર જાઓ. (desktop computer માં ઓપન કરવું, mobile માં નથી ખૂલતું)
" Creat  An Account" ઉપર ક્લિક કરો.
(Otp માટે મોબાઈલ નંબર, ઈ મેઈલ આઈડી ફરજિયાત જરૂર પડશે.)
Step-2 : સિલેક્ટ only one RRB (ex. Ahmedabad) માટે એક જ ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે.
Step-3 : નીચેના ડોક્યુમેન્ટ સ્કેન કરીને રાખવા.
1) ફોટો - .jpeg ફોર્મેટ માં (30 to 70 kb)
આ ફોટાની 12 કોપી કઢાવીને રાખવી.
2) સહી - .jpeg ફોર્મેટ માં (30 to 70 kb)
3) SC,ST, SEBC,EWS સર્ટિફિકેટ સ્કેન કરીને રાખવા. Upload કર્યા બાદ Submit કરવું.
Step-4 : પરીક્ષાની ભાષા ગુજરાતી અથવા english રાખી શકાય છે. ભાષા select કરવી.
પરીક્ષા ત્રણ ભાગમાં આવશે. 
1) CBT -1 ( Computer Based Test)
સમય: 60 min.
Q-75, માર્કસ -75
સિલેબસ: Maths, Mental ability, General Science, General Awareness.
પાસ થવા માટે: UR/EWS -40%,OBC,SC-30%,ST-25%.
પાસ થયા પછી, CBT -2 આપવાની થાય. જની વિગત નીચે મુજબ છે.
2) CBT -2 ( Computer Based Test)
જેમાં Part -A, Part -B બે ભાગ માં છે. ટોટલ -2 hr, 30 min.
Part -A 
સમય: 90 min.
Q-100, માર્કસ -100
સિલેબસ: Maths, General intelligence & reasoning , Basic Science and engineering..
પાસ થવા માટે: UR/EWS -40%,OBC,SC-30%,ST-25%.
Part -B (Qualifying Test)
સમય: 60 min.
Q-75, માર્કસ -75
સિલેબસ: Syllabus of ITI ટ્રેડ By DGT, Delhi.
આ ટેસ્ટમાં Qualify થવું પડશે.
આ ટેસ્ટ પાસ થયા બાદ, CBAT - ત્રીજો ટેસ્ટ આપવાનો છે.
3)CBAT - Computer Based Aptitude Test.
વિગત માટે Advt ચેક કરવી.
Step -5 પરીક્ષા ફી ઓનલાઈન અથવા UPI દ્વારા ભરી શકાશે.
Step -6 Document Verification થશે.
Step -7 Medical Examination થશે.

6 comments: