Set 19
91. Control pronunciation (ઉચ્ચારણ) : કન્ટ્રોલ
• In Gujarati : નિયંત્રણ રાખવું
• Example: The teacher controlled the noisy class..
• In Gujarati : શિક્ષકે અવાજ કરતો ક્લાસને નિયંત્રિત કર્યો
92. Courage pronunciation (ઉચ્ચારણ) : કરેઝ
• In Gujarati : હિંમત
• Example : It takes courage to say sorry.
• In Gujarati : માફી માંગવા માટે હિંમત જોઈએ.
93. Engage pronunciation (ઉચ્ચારણ) : એન્ગેજ
• In Gujarati : જોડાવું / વ્યસ્ત રાખવું
• Example: : The trainer engaged students in activities..
• In Gujarati : ટ્રેનરે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓમાં જોડ્યા.
94. Expect pronunciation (ઉચ્ચારણ) : એક્સપેક્ટ
• In Gujarati : અપેક્ષા રાખવી
• Example : The teacher expects good results.
• In Gujarati : શિક્ષક સારા પરિણામોની અપેક્ષા રાખે છે.
95. Refer pronunciation (ઉચ્ચારણ) : રીફર
• In Gujarati : સંદર્ભ આપવો
• Example: Please refer to the attached file..
• In Gujarati : કૃપા કરીને જોડેલી ફાઇલ જુઓ.
Set 20
96. Register pronunciation (ઉચ્ચારણ) : રજીસ્ટ્રર
• In Gujarati : નોંધણી કરવી
• Example: You must register for the event.
• In Gujarati : તમારે કાર્યક્રમની નોંધણી કરવી પડશે.
97. Request pronunciation (ઉચ્ચારણ) : રીકવેસ્ટ
• In Gujarati : વિનંતી કરવી
• Example : I request your support in this matter.
• In Gujarati : હું આ બાબતમાં તમારો સહયોગ માગું છું.
98. schedule *pronunciation (ઉચ્ચારણ) : શેડ્યૂલ *
• In Gujarati : સમયપત્રક / કાર્યક્રમ
• Example: : The school published the exam schedule..
• In Gujarati : શાળાએ પરીક્ષાનું સમયપત્રક પ્રકાશિત કર્યું.
99. Measure pronunciation (ઉચ્ચારણ) : મેઝર
• In Gujarati : માપવું
• Example : The engineer measured the length.
• In Gujarati : એન્જિનિયરે લંબાઈ માપી.
100. Increase pronunciation (ઉચ્ચારણ) : ઇનક્રીઝ
• In Gujarati : વધારો કરવો
• Example: The company increased the salary.
• In Gujarati : કંપનીએ પગારમાં વધારો કર્યો.
No comments:
Post a Comment