Set 21 (04-10-2025)
101. Monitor pronunciation (ઉચ્ચારણ) : મોનિટર
• In Gujarati : દેખરેખ રાખવી
• Example: The principal will monitor the exam.
• In Gujarati : પ્રિન્સિપાલ પરીક્ષાની દેખરેખ રાખશે..
102. Motivate pronunciation (ઉચ્ચારણ) : મોટિવેટ
• In Gujarati : પ્રોત્સાહિત કરવું
• Example: The coach motivated the players.
• In Gujarati : કોચે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા..
103.Outline pronunciation (ઉચ્ચારણ) : આઉટલાઇન
• In Gujarati : રૂપરેખા આપવી
• Example: He gave an outline of the project.
• In Gujarati : તેણે પ્રોજેક્ટની રૂપરેખા આપી..
104. Prevent pronunciation (ઉચ્ચારણ) : પ્રિવેન્ટ
• In Gujarati : રોકવું
• Example: We must prevent accidents at work.
• In Gujarati : અમારે કાર્યસ્થળ પર અકસ્માતો રોકવા જોઈએ..
105. Inspire pronunciation (ઉચ્ચારણ) : ઇન્સ્પાયર
• In Gujarati : પ્રેરણા આપવી
• Example: The teacher inspired students to work hard.
• In Gujarati : શિક્ષકે વિદ્યાર્થીઓને મહેનત કરવાની પ્રેરણા આપી..
Set 22 (06-10-2025)
106. Maintain pronunciation (ઉચ્ચારણ) :મેન્ટેન
• In Gujarati : જાળવવું
• Example: We must maintain discipline in the office.
• In Gujarati : અમારે ઓફિસમાં શિસ્ત જાળવવી જોઈએ.
107. Introduce pronunciation (ઉચ્ચારણ) :ઈન્ટ્રોડ્યુસ
• In Gujarati : પરિચય કરાવવો
• Example: He introduced the guest to the class.
• In Gujarati : તેણે મહેમાનનો ક્લાસને પરિચય કરાવ્યો.
108. Nominate pronunciation (ઉચ્ચારણ) :નોમિનેટ
• In Gujarati : પસંદગી કરવી
• Example: He was nominated for the award.
• In Gujarati : તેને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો.
109.Justify pronunciation (ઉચ્ચારણ) :જસ્ટિફાય
• In Gujarati : યોગ્ય ઠેરવવું
• Example: You must justify your decision.
• In Gujarati : તમારે તમારો નિર્ણય યોગ્ય ઠેરવવો પડશે.
110.Notify pronunciation (ઉચ્ચારણ) :નોટિફાય
• In Gujarati : સૂચિત કરવું
• Example: Please notify me in advance.
• In Gujarati : કૃપા કરીને મને પહેલેથી સૂચિત કરો.
Set 23 (07-10-2025)
111.Identify pronunciation (ઉચ્ચારણ) :આઈડેન્ટિફાય
• In Gujarati : ઓળખવું
• Example: The teacher identified the problems.
• In Gujarati : શિક્ષકે સમસ્યાઓને ઓળખી.
112.Decrease pronunciation (ઉચ્ચારણ) :ડિક્રીઝ
• In Gujarati : ઘટાડવું, ઓછુ કરવુ
• Example: The temperature will decrease at night.
• In Gujarati : રાત્રે તાપમાન ઘટશે.
113.Overcome pronunciation (ઉચ્ચારણ) :ઓવરકમ
• In Gujarati : પાર પામવું
• Example: We must overcome our weaknesses.
• In Gujarati : અમારે અમારી કમજોરીઓ પર પાર પામવું જોઈએ.
114.Express pronunciation (ઉચ્ચારણ) :એક્સપ્રેસ
• In Gujarati : વ્યક્ત કરવું
• Example: She expressed her opinion clearly.
• In Gujarati : તેણે પોતાની વિચાર સ્પષ્ટ રીતે વ્યક્ત કરી.
115 Facilitate pronunciation (ઉચ્ચારણ) :ફેસિલિટેટ
• In Gujarati : સરળ બનાવવું / સુવિધા આપવી
• Example: The officer facilitated the process.
• In Gujarati : અધિકારીએ પ્રક્રિયા સરળ બનાવી.
Set 24 (08-10-2025)
116.Execute pronunciation (ઉચ્ચારણ) :એક્ઝિક્યુટ
• In Gujarati : અમલમાં મૂકવું
• Example: The company will execute the plan next week.
• In Gujarati : કંપની આગામી અઠવાડિયે યોજનાનો અમલ કરશે.
117.Feedback pronunciation (ઉચ્ચારણ) :ફીડબેક
• In Gujarati : પ્રતિસાદ
• Example: Please give feedback on the presentation.
• In Gujarati : કૃપા કરીને પ્રેઝન્ટેશન પર પ્રતિસાદ આપો.
118.Efficient pronunciation (ઉચ્ચારણ) :ઇફિશન્ટ
• In Gujarati : કાર્યક્ષમ
• Example: She is an efficient worker.
• In Gujarati : તે કાર્યક્ષમ કામદાર છે.
119.Deadline pronunciation (ઉચ્ચારણ) :ડેડલાઇન
• In Gujarati : સમયમર્યાદા
• Example: The report must be completed before the deadline.
• In Gujarati : રિપોર્ટ સમયમર્યાદા પહેલાં પૂર્ણ કરવો જોઈએ.
120.Coordinate pronunciation (ઉચ્ચારણ) :કોર્ડિનેટ
• In Gujarati : સંકલન કરવું
• Example: He will coordinate the event.
• In Gujarati : તે કાર્યક્રમનું સંકલન કરશે.
*Set 25* (*09-10-2025*)
*121.Appraise* *pronunciation (ઉચ્ચારણ) :એપ્રેઝ*
• In Gujarati : મૂલ્યાંકન કરવું
• Example: The Company will appraise employee performance annually.
• In Gujarati : કંપની દર વર્ષે કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરશે.
*122.Audit* *pronunciation (ઉચ્ચારણ) :ઓડિટ*
• In Gujarati : ઓડિટ કરવું
• Example: The finance team will audit the accounts next week.
• In Gujarati : ફાઇનાન્સ ટીમ આવતા અઠવાડિયે ખાતાઓનું ઓડિટ કરશે.
*123.Forecast* *pronunciation (ઉચ્ચારણ) :ફોરકાસ્ટ*
• In Gujarati : આગાહી કરવી
• Example: The manager forecasted next month’s sales trends.
• In Gujarati : મેનેજરે આવતા મહિને વેચાણની પ્રવૃત્તિની આગાહી કરી.
*124.Formulate* *pronunciation (ઉચ્ચારણ) :ફોર્મ્યુલેટ*
• In Gujarati : તૈયાર કરવું / રચવું
• Example: We will formulate a plan to increase productivity.
• In Gujarati : અમે ઉત્પાદન વધારવા માટે યોજના તૈયાર કરીશું.
*125.Benchmark* *pronunciation (ઉચ્ચારણ) :બેન્ચમાર્ક*
• In Gujarati : માપદંડ / તુલનાત્મક ધોરણ
• Example: The company set a benchmark for quality standards.
• In Gujarati : કંપનીએ ગુણવત્તા ધોરણ માટે માપદંડ સેટ કર્યો.
*Set 26* (*10-10-2025*)
*126.Liaise* *pronunciation (ઉચ્ચારણ) :લેઆઝ*
• In Gujarati : સંકળાવા / સંબંધ રાખવો
• Example: She liaised with other departments for the project.
• In Gujarati : તેણીએ પ્રોજેક્ટ માટે અન્ય વિભાગો સાથે સંબંધ રાખ્યો.
*127.Streamline* *pronunciation (ઉચ્ચારણ) :સ્ટ્રીમલાઇન*
• In Gujarati : કાર્યક્ષમ બનાવવું / સુગમિત કરવું
• Example: The office streamlined the filing system for efficiency.
• In Gujarati : ઓફિસે કાર્યક્ષમતા માટે ફાઇલિંગ સિસ્ટમને સુગમિત કર્યું.
*128.Validate* *pronunciation (ઉચ્ચારણ) :વેલિડેટ*
• In Gujarati : માન્ય કરવું
• Example: Please validate the data before submission.
• In Gujarati : કૃપા કરીને સબમિશન પહેલાં ડેટાને માન્ય કરો.
*129.Reorganize* *pronunciation (ઉચ્ચારણ) :રિ-ઓર્ગેનાઈઝ*
• In Gujarati : પુનઃવ્યવસ્થા કરવી
• Example: The company reorganized its departments for efficiency.
• In Gujarati : કંપનીએ કાર્યક્ષમતા માટે તેના વિભાગોની પુનઃવ્યવસ્થા કરી.
*130.Consolidate* *pronunciation (ઉચ્ચારણ) :કૉન્સોલિડેટ*
• In Gujarati : મજબૂત બનાવવું / એકીકૃત કરવું
• Example: The manager consolidated reports from all teams.
• In Gujarati : મેનેજરે તમામ ટીમોના રિપોર્ટને એકીકૃત કર્યું.
No comments:
Post a Comment