1.Metric Thread Bolt માં થ્રેડ એકદમ ફાઈન હોય છે, જ્યારે Inch Thread Bolt માં થ્રેડ મોટા હોય છે. (આકૃતિમાં જુઓ)
2.જનરલી , Metric Thread Bolt માં થ્રેડ એંગલ 60° હોય છે, જ્યારે Inch Thread Bolt માં થ્રેડ એંગલ 55° હોય છે.
3.Metric Thread Bolt માં પીચ (p) =1.75,1.5,1.25mm...હોય છે, જ્યારે Inch Thread Bolt માં પીચ (p) બે પ્રકારમાં હોય છે. એક B.S.W. (British Standard Whitworth) કે જેમાં 12 T.P.I.(Teeth per Inch)=2.11mm..અને બીજું B.S.F. (British Standard Fine) કે જેમાં 16 T.P.I.(Teeth per Inch)=1.58mm...હોય છે. અલગ અલગ T.P.I. માટે પીચ અલગ હોય છે.
3.Metric Thread Bolt બોલ્ટની સાઈઝ M8,M10,M12,M16... પ્રમાણે મળે છે, જ્યારે Inch Thread Bolt બોલ્ટની સાઈઝ 5/16",3/8", 1/2", 5/8"... પ્રમાણે મળે છે. જે બોલ્ટ ઉપર લખેલી હોય છે.
4.Metric Thread Boltમાં depth = 0.54p હોય છે, જ્યારે Inch Thread Boltમાં depth = 0.64p હોય છે.
No comments:
Post a Comment