પદ્ધતિ:
- રાઉન્ડબારની બંને બાજુ યોગ્ય ઊંડાઈના સેન્ટર હોલ કરો.
- આપેલ રાઉન્ડબારને થ્રી જો કે ફોર જો ચકમાં યોગ્ય લંબાઈ બહાર રહે તે રીતે લેથ ડોગનો ઉપયોગ કરી , ટ્રુ ફરે એ રીતે ફિટ થાય છે કે નહિ તે ચેક કરો.
- લેથ ટૂલ બીટને યોગ્ય સેન્ટર હાઈટ ઉપર ટૂલ પોસ્ટ ઉપર સેટ કરી ફિટ કરો.
- જોબ પર ટેપર લંબાઈનું માર્કિંગ કરો.
- Offset Length ,S શોધવાનું સૂત્ર:
જ્યાં, D=Major Diameter, d= Minor diameter,L= Total Length of the Work piece, l= ટેપર લંબાઈ
- ઉપર મુજબ Offset Length ,S શોધ્યા બાદ નીચે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેને tailstock ઉપર સેટ કરો.
- ત્યારબાદ જોબને બંને સેન્ટર વચ્ચે લેથ ડોગનો ઉપયોગ કરી ફિટ કરો.
- ત્યારબાદ, ટેપર લંબાઈમાં કમ્પાઉન્ડ સ્લાઈડ વડે ફીડ આપી ટેપર Turning કરો.
- બેવેલ પ્રોટેક્ટર વડે Taper Angle ચેક કરો.
- દરેક Sharp edge ને ફાઈલ વડે ડી- બર કરો.
Taper Turning by Tailstock offset method નો વિડીયો જોવા માટે: અહીં ક્લિક કરો
No comments:
Post a Comment