- Result જોવા માટેની Link માટે : અહીં ક્લિક કરો
Step-2 : તમારી Marksheet ની નીચે - છેક નીચે બતાવેલ
આકૃતિમાં " Redirect To Answer Sheet " ના ઓપ્શન ક્લિક કરવું. ક્લિક કર્યા બાદ તેના નીચે આપેલ --તમારા રજિસ્ટર્ડ મોબાઈલ ઉપર " OTP " આવશે. જે ત્યાં આપેલા બોક્સમાં નાખી Submit બટન ઉપર ક્લિક કરવાથી તમારી Answer Sheet તમે જોઈ શકશો જેમાં તમે આપેલ જવાબો સાથે ખોટા અને સાચા જવાબો ની વિગત આપેલ હશે.
નોંધ: કેટલાક તાલીમાર્થીઓ ની માર્કશીટ માં 700 માંથી બતાવે છે જે ખોટું છે... વેબસાઈટ અપડેટ થઈ રહી છે... રાહ જોવી.
No comments:
Post a Comment