આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Saturday, January 30, 2021

ડ્રોઈંગ (E.D.) અને પ્રેક્ટીકલ ની પરીક્ષા ફેબ્રુઆરી -૨૦૨૧ નું ટાઇમ ટેબલ આવી ગયેલ છે...વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 

પરીક્ષાનું ટાઇમ ટેબલ 
ટુકમાં માહિતી નીચે પ્રમાણે છે:
  • વાર્ષિક પદ્ધતિ - એડમીશન વર્ષ-૨૦૧૮ (૨-વર્ષ ), એડમીશન વર્ષ-૨૦૧૯ (૧-વર્ષ ).
  • સેમેસ્ટર અને ડ્યુઅલ સીસ્ટમ -એડમીશન -૨૦૧૮ સુધી.
  •  ડ્યુઅલ સીસ્ટમ ઓફ ટ્રેનીંગ (વાર્ષિક પદ્ધતિ)-એડમીશન વર્ષ-૨૦૧૯ (૧-વર્ષ ).
  • અંદાજીત તારીખ - ૦૫/૦૨/૨૦૨૧  થી ચાલુ 
  • ફક્ત પ્રેકટીકલ અને ડ્રોઈંગની પરિક્ષા ફેબ્રુઆરી-૨૦૨૧

ઓનલાઈન આઈ .ટી.આઈ. પરીક્ષા-૨૦૨૧ , ગુજરાતી ભાષામાં તાલીમાર્થીઓ માટે બહુજ ઉપયોગી પરીક્ષા વિશેની જનરલ ગાઈડલાઈન્સ દર્શાવતો વિડીઓ જોવા માટે નીચે લિંક ઉપર કિલક કરો






  •  ઓનલાઈન પરીક્ષા-૨૦૨૧  વિશેની જનરલ ગાઈડલાઈન્સ : ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 
  • નોધ : જનરલ ગાઈડલાઈન્સ નીમી વેબસાઈટ ઉપર આપેલ જ માન્ય ગણાશે ..આ વિડીઓ  તાલીમાર્થીઓની સમજ  માટે  બનાવેલ  છે ..જેથી ઓનલાઈન પરીક્ષા આપવા જાય એ વખતે તાલીમાર્થીને ઓછા માં ઓછી તકલીફ પડે.

Friday, January 29, 2021

સેમેસ્ટર-૧, લેશન નંબર ૪૧ વર્નીયર કેલીપર .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • વર્નીયર કેલીપરનો ઉપયોગ કઈ રીતે કરવો ? વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

Thursday, January 28, 2021

આઈ.ટી.આઈ. ઓનલાઈન પરીક્ષા (CBT- Computer Based Test) કેવી રીતે લેવાશે ? સંપૂર્ણ વિગતવાર માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 



આ વિડીઓ દ્વારા તમે જાણશો કે.... 
  • ઓનલાઈન પરીક્ષા (CBT- Computer Based Test) માં શું ધ્યાન રાખવાનું છે ?
  • ઓનલાઈન પરીક્ષા (CBT- Computer Based Test) માં કઈ કઈ વિગતોની જરૂર પડશે  ?
  • ઓનલાઈન પરીક્ષા (CBT- Computer Based Test) માં તાલીમાર્થીએ  શું કરવાનું છે ?
આઈ.ટી.આઈ. ઓનલાઈન પરીક્ષા (CBT- Computer Based Test) કેવી રીતે લેવાશે ? સંપૂર્ણ વિગતવાર માહિતી આપતો વિડીઓ :જોવા માટે અહીં ક્લિક કરો 

  • વધુ માહિતી માટે જે તે આઈ.ટી.આઈ. નો સંપર્ક કરવો.

સેમેસ્ટર-૧, લેશન નંબર ૪૦ ડીજીટલ માઈક્રોમીટર.....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  •  ડીજીટલ  માઈક્રોમીટરની  વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
  • ડીજીટલ  માઈક્રોમીટરનો ઉપયોગ કઈ રીતે કરવો ? વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

સેમેસ્ટર-૧, લેશન નંબર ૩૯ માઈક્રોમીટર રીડીંગ.....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • માઈક્રોમીટર રીડીંગની  વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

  • માઈક્રોમીટરનો ઉપયોગ કઈ રીતે કરવો ? વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

સેમેસ્ટર-૧, લેશન નંબર ૩૮ માઈક્રોમીટર ડેપ્થ ગેજ ....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 



  • માઈક્રોમીટર  ડેપ્થ ગેજની  વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
  • માઈક્રોમીટર  ડેપ્થ ગેજનો ઉપયોગ કઈ રીતે કરવો ? વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો




Wednesday, January 27, 2021

કુબેરનગર આઇ.ટી.આઇની મેથ્સ અને ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટરની ટીમ દ્વારા યુ ટ્યુબ ચેનલના માધ્યમથી આઇ.ટી.આઇના બે વિષય વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ તથા એન્જીનીયરીંગ ડ્રોઈંગના વિડિયો જોવા માટે ....નીચે લિંક ઉપર ક્લિક કરો.

 

  • કુબેરનગર આઇ.ટી.આઇની મેથ્સ અને ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટરની  ટીમ દ્વારા યુ ટ્યુબ ચેનલના માધ્યમથી આઇ.ટી.આઇના બે વિષય વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ તથા એન્જીનીયરીંગ ડ્રોઈંગના વિડિયો સામાન્ય લેવલ માંથી આવતા તાલીમાર્થીઓને સીધા બોર્ડ પર જાણે કે ક્લાસમાં પ્રત્યક્ષ અભ્યાસ કરતા હોય તેવું વાતાવરણ ઉભું કરી, ગુજરાતી ભાષામાં સરળ-સ્પષ્ટ સમજાવવાનો કુબેરનગર આઇ.ટી.આઇના  મેથ્સ અને ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટરની ટીમનો પ્રયત્ન કર્યો છે જેનો લાભ ગુજરાતના દરેક આઇ.ટી.આઇના તાલીમાર્થીને મળતો રહે તે માટે ની યુ ટ્યુબ ચેનલ લીંક  નીચે આપેલ છે.
  •   વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ તથા એન્જીનીયરીંગ ડ્રોઈંગના વિડિયો સામાન્ય લેવલ માંથી આવતા તાલીમાર્થીઓને સીધા બોર્ડ પર: જોવા માટે અહીં ક્લિક કરો 

  • આ યુ ટ્યુબ ચેનલને તાલીમાર્થીઓ સુધી પહોચાડવા આપણા ગૃપના સભ્યોને વિનંતી...  
  • આ ચેનલ બનાવવા માટે કુબેરનગર પરિવાર ના મેથ્સ અને ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટર શ્રીઓ ના અથાગ પ્રયત્નો માં  કે જેમાં શ્રીવાય.પી.પટેલ સર શ્રી કે.એમ.પટેલ સર  ,શ્રી ઉજ્જવલ ચૌહાણ સર ,શ્રી ડી પી પટેલ સર, નીલમ પટેલ મેમ ,અનુ મેકવાન મેમ, જીજ્ઞાબેન મંડલી મેમ, શિલ્પા પવાર મેમ, દિપાલી પટેલ મેમ તથા કે જે મિસ્ત્રી સર અને અન્ય સ્ટાફ મિત્રો નો ખુબ જ સારો સહયોગ થીઆ ચેનલ બનાવેલ છે તો આ તબક્કે તે સૌને share કરી તેમનો જોશ અને ઉત્સાહ જળવાઇ રહે તે માટે અપીલ કરવા માં આવે છે.

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૨૮/૦૧/૨૦૨૧ થી ૩૦/૦૧/૨૦૨૧, લેશન નંબર ૧૬૦, બેલ્ટ ડ્રાઈવ .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • ઓપન બેલ્ટ અને ક્રોસ બેલ્ટ ડ્રાઈવનીવિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
  • આઈડલર પુલી અને રાઈટ એન્ગલ ડ્રાઈવની  વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે અહીં ક્લિક કરો
  • ઓપન બેલ્ટની લંબાઈની ગણતરીની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો 
  • ક્રોસ બેલ્ટની લંબાઈની ગણતરીની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
  • વેલોસીટી રેસીઓ ઓફ બેલ્ટ ડ્રાઈવનીવિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

Monday, January 25, 2021

ટ્રેડ : ફીટર , પ્રેકટીકલની પરીક્ષા કેવી રીતે આપવી?-- ધ્યાન રાખવાના મુદ્દા અને વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો.

 


ધ્યાન રાખવાના મુદ્દા: 

  • એડમીટ કાર્ડ , પાણીની બોટલ  ફરજીયાત સાથે લાવવી .
  • પ્રેક્ટીકલ માટે જરૂરી બધા જ સાધનો ફરજીયાત લઈને આવવા.
  • પ્રેક્ટીકલ કઈ રીતે કરવો એનું પ્લાનીંગ કરી પછી જ કામ ચાલુ કરવું.
  • નીચેનો વિડીઓ ધ્યાનથી પુરેપુરો જોવો. 
પ્રેકટીકલની પરીક્ષા કેવી રીતે આપવી? તેના વિશેનો ખુબ જ ઉપયોગી વિડીઓ : જોવા માટે અહીં ક્લિક કરો 


Friday, January 22, 2021

આઈ.ટી.આઈ.પરિક્ષા -૨૦૨૧, પ્રેકટીકલ અને ડ્રોઈંગની પરિક્ષા ફેબ્રુઆરી-૨૦૨૧માં લેવાશે.....વધુ માહિતી માટે નીચે લિંક ઉપર કલિક કરો

 

As per  Scheme of CTS  following Trainees will Participate  in Exam-2021:

  • વાર્ષિક પદ્ધતિ - એડમીશન વર્ષ-૨૦૧૮ (૨-વર્ષ ), એડમીશન વર્ષ-૨૦૧૯ (૧-વર્ષ ).
  • સેમેસ્ટર અને ડ્યુઅલ સીસ્ટમ -એડમીશન -૨૦૧૮ સુધી.
  •  ડ્યુઅલ સીસ્ટમ ઓફ ટ્રેનીંગ (વાર્ષિક પદ્ધતિ)-એડમીશન વર્ષ-૨૦૧૯ (૧-વર્ષ ).
  • અંદાજીત તારીખ - ૦૫/૦૨/૨૦૨૧  થી ચાલુ 
  • ફક્ત પ્રેકટીકલ અને ડ્રોઈંગની પરિક્ષા ફેબ્રુઆરી-૨૦૨૧
  • નોધ : આ વખતે આ  ટાઇમટેબલ બદલાશે નહિ 

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૨૫/૦૧/૨૦૨૧ થી ૨૭/૦૧/૨૦૨૧, લેશન નંબર ૧૫૯, પુલી દ્વારા પાવર ટ્રાન્સમીશન .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • પુલી દ્વારા પાવર ટ્રાન્સમીશનની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો


Wednesday, January 20, 2021

Trade: Fitter,Syllabus & Split up of Syllabus as per NSQF Level-4 , verson 2.0 Revised in 2022 (English) .....ડાઉનલોડ કરવા નીચે લિંક ઉપર ક્લિક કરો

 

  • આ  Split up of Syllabus  ની વિશેષતાઓ :
  1. As per NSQF Level-4 , verson 2.0 Revised in 2022.
  2. Make As simple as Possible.
  3. strictly follow NIMI Course.
  4. with Consumable Material Details.
  5. Its looks like Day Wise of Fitter course.
  6. Helpful to Instructors. 

  • Trade: Fitter, Split up of Syllabus as per NSQF Level-4, verson 2.0 Revised in 2022 : Download


Monday, January 18, 2021

સેમેસ્ટર-૧, લેશન નંબર ૩૭ ઈનસાઈડ માઈક્રોમીટર.....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • ઈનસાઈડ  માઈક્રોમીટરની  વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

  • ઈનસાઈડ  માઈક્રોમીટરનો ઉપયોગ કઈ રીતે કરવો ? વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
  • ઈનસાઈડ  માઈક્રોમીટર-પ્રેક્ટીકલ વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો




સેમેસ્ટર-૧, લેશન નંબર ૩૬ આઉટસાઈડ માઈક્રોમીટર .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

આઉટસાઇડ માઇક્રોમીટરના ભાગો  (સૌજન્ય : wiki How )

  • આઉટસાઈડ  માઈક્રોમીટરની  વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
  • આઉટસાઈડ  માઈક્રોમીટર-રીડીંગ કઈ રીતે લેવું  વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

સેમેસ્ટર-૧, લેશન નંબર ૩૫ હેકશો કટીંગ મશીન .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

સેમેસ્ટર-૧, લેશન નંબર ૩૪ ધાતુ ના યાંત્રિક ગુણધર્મો .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • ધાતુ ના યાંત્રિક ગુણધર્મોની  વિગતવાર જાણકારી આપતો વિડીઓ-૧ જોવા માટે : અહીં ક્લિક કરો
  • ધાતુ ના યાંત્રિક ગુણધર્મોની  વિગતવાર જાણકારી આપતો વિડીઓ-૨ જોવા માટે : અહીં ક્લિક કરો

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૧૮/૦૧/૨૦૨૧ થી ૨૨/૦૧/૨૦૨૧, લેશન નંબર ૧૫૮,કપલિંગ દ્વારા પાવર ટ્રાન્સમીશન .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • કપલિંગ દ્વારા પાવર ટ્રાન્સમીશનની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

Thursday, January 7, 2021

ફીટર MCQ ટેસ્ટ -૧૭ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો

Wednesday, January 6, 2021

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૦૬/૦૧/૨૦૨૧ થી ૦૮/૦૧/૨૦૨૧, લેશન નંબર ૧૫૬, બેલ્ટ દ્વારા પાવર ટ્રાન્સમીશન .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • બેલ્ટ દ્વારા પાવર ટ્રાન્સમીશનની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
  • ઓપન બેલ્ટ અને ક્રોસ બેલ્ટ ડ્રાઈવનીવિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
  • વધારે માં વધારે પાવર ટ્રાન્સમીશનની શરતની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે અહીં ક્લિક કરો
  • બેલ્ટ દ્વારા પાવર ટ્રાન્સમીશનની  પ્રેક્ટીકલની  વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

Tuesday, January 5, 2021

ફીટર MCQ ટેસ્ટ -૧૬ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.

ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો

Saturday, January 2, 2021

ITI NCVT Annual Exam 2021(ઓનલાઈન આઈ .ટી.આઈ. પરીક્ષા-૨૦૨૧ ) વિશે ખુબ જ મહત્વપૂર્ણ જાણકારી દર્શાવતો વિડીઓ જોવા માટે નીચે લિંક ઉપર કિલક કરો

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૦૧/૦૧/૨૦૨૧ થી ૦૫/૦૧/૨૦૨૧, લેશન નંબર ૧૫૫, ઇન્સટોલેશન અને ઓવર હોલીંગ ઓફ મશીન .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • ઇન્સટોલેશન  અને ઓવર હોલીંગ ઓફ મશીનની  વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
  •  એન્જીન ઓવર હોલીંગ ના પ્રેક્ટીકલની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે અહીં ક્લિક કરો

Friday, January 1, 2021

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૨૮/૧૨/૨૦૨૦ થી ૩૧/૧૨/૨૦૨૦, લેશન નંબર ૧૫૩,૧૫૪ એલ્યુમીનીયમ એલોય , એલોય.....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • એલ્યુમીનીયમ એલોય વિગતવાર જાણકારી આપતો વિડીઓ-૧ જોવા માટે અહીં ક્લિક કરો
  • ફેરસ મેટલઅને એલોય ની વિગતવાર જાણકારી આપતો વિડીઓ-૩ જોવા માટે અહીં ક્લિક કરો

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૨૩/૧૨/૨૦૨૦ થી ૨૪/૧૨/૨૦૨૦, લેશન નંબર ૧૪૯,૧૫૦,૧૫૧,૧૫૨, જીગ અને ફિક્ષચર ,પ્રકારો ,ઉપયોગ .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • જીગ અને ફિક્ષચર ,પ્રકારો ,ઉપયોગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ-૧ જોવા માટે અહીં ક્લિક કરો
  • જીગ અને ફિક્ષચર ,પ્રકારો ,ઉપયોગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ-૨ જોવા માટે અહીં ક્લિક કરો
  • જીગ અને ફિક્ષચરના MCQની  વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે અહીં ક્લિક કરો

ફીટર ટ્રેડ , બીજા વર્ષ (NSQF લેવલ -૫) માટે બહુ જ ઉપયોગી MCQ ના વિડીઓ .......વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 


  • સૌજન્ય: Digambar B Urkude Fitter Instructor working at Government Industrial Training Institute of Maharashtra Govt. Before that I worked at Indian Institute Technology Kanpur, Uttar Pradesh.
  • ઓનલાઈન પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જે બીજા વર્ષના તાલીમાર્થીઓ માટે લેવાવાની છે .
  • ફીટર ટ્રેડ , બીજા  વર્ષ (NSQF લેવલ -૫) માટે બહુ જ ઉપયોગી MCQ  ના વિડીઓ:
  1. વિડીઓ -૧ : જોવા માટે અહીં ક્લિક કરો 
  2. વિડીઓ -૨ : જોવા માટે અહીં ક્લિક કરો 
  3. વિડીઓ -૩: જોવા માટે અહીં ક્લિક કરો 
  4. વિડીઓ -૪ : જોવા માટે અહીં ક્લિક કરો