આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, January 27, 2021

કુબેરનગર આઇ.ટી.આઇની મેથ્સ અને ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટરની ટીમ દ્વારા યુ ટ્યુબ ચેનલના માધ્યમથી આઇ.ટી.આઇના બે વિષય વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ તથા એન્જીનીયરીંગ ડ્રોઈંગના વિડિયો જોવા માટે ....નીચે લિંક ઉપર ક્લિક કરો.

 

  • કુબેરનગર આઇ.ટી.આઇની મેથ્સ અને ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટરની  ટીમ દ્વારા યુ ટ્યુબ ચેનલના માધ્યમથી આઇ.ટી.આઇના બે વિષય વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ તથા એન્જીનીયરીંગ ડ્રોઈંગના વિડિયો સામાન્ય લેવલ માંથી આવતા તાલીમાર્થીઓને સીધા બોર્ડ પર જાણે કે ક્લાસમાં પ્રત્યક્ષ અભ્યાસ કરતા હોય તેવું વાતાવરણ ઉભું કરી, ગુજરાતી ભાષામાં સરળ-સ્પષ્ટ સમજાવવાનો કુબેરનગર આઇ.ટી.આઇના  મેથ્સ અને ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટરની ટીમનો પ્રયત્ન કર્યો છે જેનો લાભ ગુજરાતના દરેક આઇ.ટી.આઇના તાલીમાર્થીને મળતો રહે તે માટે ની યુ ટ્યુબ ચેનલ લીંક  નીચે આપેલ છે.
  •   વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ તથા એન્જીનીયરીંગ ડ્રોઈંગના વિડિયો સામાન્ય લેવલ માંથી આવતા તાલીમાર્થીઓને સીધા બોર્ડ પર: જોવા માટે અહીં ક્લિક કરો 

  • આ યુ ટ્યુબ ચેનલને તાલીમાર્થીઓ સુધી પહોચાડવા આપણા ગૃપના સભ્યોને વિનંતી...  
  • આ ચેનલ બનાવવા માટે કુબેરનગર પરિવાર ના મેથ્સ અને ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટર શ્રીઓ ના અથાગ પ્રયત્નો માં  કે જેમાં શ્રીવાય.પી.પટેલ સર શ્રી કે.એમ.પટેલ સર  ,શ્રી ઉજ્જવલ ચૌહાણ સર ,શ્રી ડી પી પટેલ સર, નીલમ પટેલ મેમ ,અનુ મેકવાન મેમ, જીજ્ઞાબેન મંડલી મેમ, શિલ્પા પવાર મેમ, દિપાલી પટેલ મેમ તથા કે જે મિસ્ત્રી સર અને અન્ય સ્ટાફ મિત્રો નો ખુબ જ સારો સહયોગ થીઆ ચેનલ બનાવેલ છે તો આ તબક્કે તે સૌને share કરી તેમનો જોશ અને ઉત્સાહ જળવાઇ રહે તે માટે અપીલ કરવા માં આવે છે.

No comments:

Post a Comment