મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Monday, October 26, 2020
Friday, October 23, 2020
DGT દ્વારા પ્રેકટીકલ અને એન્જીનીયરીગ ડ્રોઈંગ (ED) ની પરીક્ષાની તારીખો નક્કી કરવામાં આવી...... વધુ માહિતી માટે નીચે લીન્ક ઉપર કલીક કરો
- DGT દ્વારા પ્રેકટીકલ અને એન્જીનીયરીગ ડ્રોઈંગ (ED) ની પરીક્ષાની તારીખો જાણવા માટે નો પરિપત્ર-૧ ,તારીખ-૨૨-૧૦-૨૦૨૦: ડાઉનલોડ કરવા અહીં કલીક કરો
- DGT દ્વારા પ્રેકટીકલ અને એન્જીનીયરીગ ડ્રોઈંગ (ED) ની પરીક્ષાની તારીખો જાણવા માટે નો પરિપત્ર-૨ (સેમેસ્ટર પદ્ધતિ) ,તારીખ-૨૩-૧૦-૨૦૨૦ : ડાઉનલોડ કરવા અહીં કલીક કરો
Thursday, October 22, 2020
આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓની પરીક્ષા-૨૦૨૦, NCVT બાબતે DGT દ્વારા વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓ.....વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો
- ૨૧-૧૦-૨૦૨૦ ના રોજ DGT દ્વારા વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓ.....NCVT
- જાન્યુઆરી/ફેબ્રુઆરી-૨૦૨૦ અને જુલાઈ/ઓગસ્ટ-૨૦૨૦ ની પરીક્ષાઓ નવેમ્બર-૨૦૨૦ના ચોથા અઠવાડિયામાં થાય એવી શક્યતા છે.
- વાર્ષિક પધ્ધતિ-Computer Based Test for Theory, E.S., W.S. એજન્સી ના માધ્યમથી ઓનલાઈન--રજિસ્ટ્રેશન, પરીક્ષા-ફી એજન્સી દ્વારા લેવાશે.E.D. અને પ્રેક્ટીકલ --રાજ્ય દ્વારા લેવાશે. સેમેસ્ટર પધ્ધતિ- OMR પધ્ધતિથી લેવામા આવશે.પરીક્ષા ફી ONLINE-CBTમાટે-200₹/તાલીમાર્થી, સેમેસ્ટર પધ્ધતિOMR BASED-500₹/તાલીમાર્થી હશે.
- NIMI Mock test app મા પ્રેક્ટિસ કરવી..પેપરની મેથડ એ પ્રકારની રહેશે.
- માર્કશીટના સુધારા-વધારા પણ ભવિષ્યમાં ઓનલાઈન થશે.
- ૨૧-૧૦-૨૦૨૦ ના રોજ DGT દ્વારા વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓની Pdf: ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
સેમેસ્ટર -૩,તારીખ :૦૯/૧૧/૨૦૨૦ થી ૧૨/૧૧/૨૦૨૦, લેશન નંબર ૧૩૯ બેરીંગ એલીમેન્ટ્સ ......જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
- બેરીંગ એલીમેન્ટ્સની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- બેરીંગ નંબરની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
Thursday, October 15, 2020
ITI ઉમેદવારો માટે ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ની જાહેરાત, સ્થળ- કલકત્તા (રેફરન્સ : રોજગાર સમાચાર , તારીખ -૧૪/૧૦/૨૦૨૦, પેજ નંબર -૦૮) ...વધુ માહિતી માટે નીચે લીંક ઉપર ક્લિક કરો
- ટ્રેડ : MMV, , MMV-ELECTRICIAN,BLACKSMITH, TYREMAN,PAINTER,CARPENTER
- લેખિત એપ્લીકેશન મોકલવાની છે.(ઉપર ની ઈમેજ માં દર્શાવેલ સરનામાં ઉપર )
સેમેસ્ટર-૧, લેશન નંબર ૦૫ .5-S ખ્યાલ નો પરિચય .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
5-S Wheel |
- આપનું સૌનું સ્વાગત છે .....ઓનલાઈન ટ્રેનીંગ -૨૦૨૦ , ટ્રેડ -ફીટર , સેમેસ્ટર -૧ , પ્રથમ વર્ષ
- કોરોના વાઇરસ રોગચાળાના કારણે આઈ.ટી. આઈ. બંધ હોવાથી હવે પછીનું તાલીમી કાર્ય ઓનલાઈન આ બ્લોગ ઉપર થશે.
- ફીટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફીટર ટ્રેડનો સિલેબસ, Theory,Practical,NSQF લેવલ-૫ પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ, યુ ટ્યુબ ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો. આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે.
- 5-S ખ્યાલ નો પરિચયની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
Subscribe to:
Posts (Atom)
-
એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું...
-
ટેસ્ટ-૧ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૨ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૩ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૪ આપવા માટે : અ...
-
વિગતવાર Advt no. 01/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 20/01/2024. ફોર્મ ભરવાની છેલ્લી તા...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૧ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૮ ટેસ્ટ. સાચ...
-
વિગતવાર Advt no. 02/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 09/03/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ :...
-
સીધી ભરતી ની વય મર્યાદા : 18 to 35 વર્ષ. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત(NCVT/GCVT) : MMV, MD,GM,FITTER,TURNER,ET,SHEET METAL WORK,AUTO ...
-
ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ટ્રેડ થીયરી (ફીટર) માટે : અહી ક્લિક કરો , અગાઉ પૂછાયેલ પેપર માટે :...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૨ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૧ ટેસ્ટ. સાચા જવાબોન...
-
સુચના : નીચે આપેલ Google Drive ની લિંક માં Year wise CBT પરીક્ષાના પેપરો જવાબો સાથે PDF ડાઉનલોડ કરી શકાશે. Download CBT EXAM Pap...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...