આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Thursday, October 22, 2020

આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓની પરીક્ષા-૨૦૨૦, NCVT બાબતે DGT દ્વારા વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓ.....વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

  • ૨૧-૧૦-૨૦૨૦ ના રોજ DGT દ્વારા વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓ.....NCVT

  1. જાન્યુઆરી/ફેબ્રુઆરી-૨૦૨૦ અને જુલાઈ/ઓગસ્ટ-૨૦૨૦ ની પરીક્ષાઓ નવેમ્બર-૨૦૨૦ના ચોથા અઠવાડિયામાં થાય એવી શક્યતા છે.
  2. વાર્ષિક પધ્ધતિ-Computer Based Test for Theory, E.S., W.S. એજન્સી ના માધ્યમથી ઓનલાઈન--રજિસ્ટ્રેશન, પરીક્ષા-ફી એજન્સી દ્વારા લેવાશે.E.D. અને પ્રેક્ટીકલ --રાજ્ય દ્વારા લેવાશે. સેમેસ્ટર પધ્ધતિ- OMR  પધ્ધતિથી લેવામા આવશે.પરીક્ષા ફી ONLINE-CBTમાટે-200₹/તાલીમાર્થી, સેમેસ્ટર પધ્ધતિOMR BASED-500₹/તાલીમાર્થી હશે.
  3. NIMI Mock test app મા પ્રેક્ટિસ કરવી..પેપરની મેથડ એ પ્રકારની રહેશે.
  4. માર્કશીટના  સુધારા-વધારા પણ ભવિષ્યમાં ઓનલાઈન થશે.



No comments:

Post a Comment