આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Friday, December 6, 2024

GSRTC (ગુજરાત એસ.ટી.નિગમ)માં હેલ્પર ની ભરતી જાહેરાત: 06/12/2024 થી 05/01/2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. પાંચ વર્ષ માટે 21100 રૂપિયા પગાર પછી કાયમી કરવામાં આવશે...


  • સીધી ભરતી ની વય મર્યાદા: 18 to 35 વર્ષ.
  • લઘુત્તમ શૈક્ષણિક લાયકાત(NCVT/GCVT): MMV, MD,GM,FITTER,TURNER,ET,SHEET METAL WORK,AUTO BODY REPAIR, WELDER, MACHINIST,CAR PAINTER.
  • અગ્રતા  ક્રમ માટે વધારાની શૈક્ષણિક લાયકાત: એપ્રેન્ટીસ પુર્ણ કરેલ ,NCVT પ્રમાણપત્ર.
  • સીધી ભરતીના ગુણ ની ગણતરી કઈ રીતે થશે?
  • લેખિત પરીક્ષા માં OMR પદ્ધતિ નો સિલેબસ:
  • Online ફોર્મ ભરવા માટેની લિંક માટે: અહીં ક્લિક કરો 
  • Online ફોર્મ ભરવાનું શરૂ થવાની તારીખ: 6/12/2024.
  • Online ફોર્મ ભરવાનું બંધ થવાની તારીખ: 5/1/2025.
  • Fee ભરવાની છેલ્લી તારીખ: 7/1/2025.

2 comments: