- DGT, New Delhi દ્રારા તારીખ 03/05/2024 ના રોજ CTS માટે એડમીશન અને ટ્રેનીંગ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું.
- એક વર્ષ અને બે વર્ષના કોર્ષ માટે --2/9/2024 ના રોજ સત્ર ચાલું કરવાનું જાહેર કરવામાં આવ્યું.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
DGT દ્વારા 21-03-2024 ના રોજ આ બાબતનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો.
નોધ : ઉપર લિંકમાં આપેલ પરિપત્ર માં Trainee Verification (SID PORTAL) ના પ્રોબ્લેમ વિગતવાર સોલ્યુશન આપેલ છે . જે પ્રમાણે આગળની કાર્યવાહી કરવી.
Trainee Verification (SID PORTAL) છેલ્લી તારીખ: 30-03-2024 છે .
સ્ક્રીન નીચે સ્ક્રોલ કરવાથી ITI Application ઓપ્શન બતાવશે. તેમાં " View Details" ઉપર ક્લિક કરો।
ત્યારબાદ ,
થોડા સમય બાદ , નીચે પ્રમાણે સ્ક્રીન ડિસ્પ્લેય થશે .
તેમાં : " I do not have Aadhar " ઉપર ક્લિક કરવું. ત્યારબાદ, ઓપન થયેલ સ્કિનમાં " EDIT DETAILS " બટન પર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન ઓપન થશે .
Skill India digital Portal ઉપર રજિસ્ટ્રેશન દરમ્યાન આ problem આવતો હોય છે.
આધારકાર્ડ સાથે કયો મોબાઈલ નંબર Link છે? જાણવા માટે નીચેની વિગતોની જરૂર પડશે .