- કોણ SSC Marksheet અને Photo દ્વારા વેરિફિકેશ કરી શકે ?( આ પ્રક્રિયા ત્યારે જ કરવી જ્યારે કોઈ પણ સંજોગોમાં E-kyc થતું ન હોય, કારણ કે આ પ્રક્રિયા ફક્ત એક જ વાર કરી શકાય છે.એટલે સમજી વિચારીને કરવું ,પછી તેમાં ભૂલ હશે તો બદલાવ નહીં કરી શકાય )
- Trainee Verification દરમ્યાન E-kyc થતું નથી.(કોઈ પણ પ્રોબ્લેમ ને કારણે -મોબાઈલ નંબર, OTP.... વગેરે)
- બે અલગ અલગ મોબાઈલથી રજીસ્ટર થયેલ હશે , તો જેમાં state Registration Number જે log in માં બતાવશે .તેમાં થઈ શકશે.
- અથવા બીજા કોઈ અન્ય પ્રોબ્લેમ હોય તો.
- નીચે દર્શાવેલ પ્રક્રિયા પ્રમાણે કરવું .
સ્ક્રીન નીચે સ્ક્રોલ કરવાથી ITI Application ઓપ્શન બતાવશે. તેમાં " View Details" ઉપર ક્લિક કરો।
ત્યારબાદ ,
થોડા સમય બાદ , નીચે પ્રમાણે સ્ક્રીન ડિસ્પ્લેય થશે .
તેમાં : " I do not have Aadhar " ઉપર ક્લિક કરવું. ત્યારબાદ, ઓપન થયેલ સ્કિનમાં " EDIT DETAILS " બટન પર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન ઓપન થશે .
No comments:
Post a Comment