આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Thursday, September 9, 2021

ટ્રેડ : ફીટર , ઓનલાઈન CBT પરીક્ષા પ્રથમ વર્ષ અને બીજું વર્ષ -2021 માં લેવાયેલ ની સપૂર્ણ જવાબ સાથેની PDF .....ડાઉનલોડ કરવા નીચે લિંક ઉપર ક્લિક કરો

  PDFની ખાસિયતો :

  • ટ્રેડ : ફીટર 

  • ભાષા : ગુજરાતી

Tuesday, August 10, 2021

"અનુબંધમ" રજીસ્ટ્રેશન અને જોબ એપ્લાય વિષે : તાલીમાર્થીઓને નોકરી મળે એ માટે ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ અને ટ્રેનીંગ દ્વારા --"અનુબંધમ" નામે વેબસાઈટ લોન્ચ કરવામાં આવી ........નોકરી માટે રજીસ્ટ્રેશન કરવા નીચે લિંક ઉપર ક્લિક કરો

 

  • તાલીમાર્થીઓને નોકરી મળે એ માટે ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ અને ટ્રેનીંગ દ્વારા --"અનુબંધમ" નામે વેબસાઈટ લોન્ચ કરવામાં આવી .
  • રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું  ? અને નોકરી (જોબ) માટે Apply  કઈ રીતે કરવું?  - વિસ્તૃત PDF ડાઉનલોડ કરવા : અહીં ક્લિક કરો 
  • રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું  ? - ટુકમાં  સમજની PDF ડાઉનલોડ કરવા : અહીં કિલક કરો 

Saturday, August 7, 2021

ટ્રેડ : ફીટર , નાપાસ થયેલા તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરીયલ (for supplementary trainees exam-2021)....વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 



                             MCQ ટેસ્ટ સીરીઝ ટ્રેડ થીયરી   લિંક-૧ અને લિંક-૨ 

Thursday, August 5, 2021

આઈ.ટી.આઈ. માં પ્રવેશ માટે કોલ લેટર ક્યારે કઢાવવો ? અને ત્યારબાદ ની પ્રકિયા વિશે જાણવા નીચે લિંક ઉપર ક્લિક કરો .

 

  • મહત્વની તારીખો :
  1. ઓનલાઈન  મેરીટ અને કોલ લેટર પ્રસિદ્ધ કરવાની તારીખ : ૦૭/૦૮/૨૦૨૧.
  2. ઉમેદવારોને સોફ્ટવેરના ઉપયોગથી SMS કરવાની તારીખ : ૦૮/૦૮/૨૦૨૧ થી ૦૯/૦૮/૨૦૨૧-- એટલે કે આ તારીખે ઉમેદવારને ખબર પડશે અને ત્યારબાદ કોલ લેટર કઢાવવાનો  રહેશે. કોલ લેટર કઢાવવા માટે જે સંસ્થા માં ઓનલાઈન ફોર્મ ભરેલ હતું તે સંસ્થા માંથી આપવામાં આવેલ પહોચ -૫૦ ની પાવતીની મદદથી કોમ્પ્યુટર પરથી કોલ લેટર  કઢાવી શકાય છે.
  3. સંસ્થા કક્ષાએ રૂબરૂ મુલાકાત અને પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી : ૧૦/૦૮/૨૦૨૧ થી ૩૧/૦૮/૨૦૨૧--સંસ્થા ખાતે રૂબરૂ મુલાકાત માટેનો કાર્યક્રમ નક્કી થયા બાદ  આજ વેબસાઈટ-https://itiadmission.gujarat.gov.in/  ઉપરથી રૂબરૂ મુલાકાત માટેનો કોલ લેટર પ્રિન્ટ કરી શકાશે . જેમાં દર્શાવેલ સંસ્થા , તારીખ અને નિયત સમયે જે સંસ્થા માટે ફોર્મ ભરેલ હોય ત્યાં અસલ પ્રમાણપત્રો સાથે જરૂરી ફી સહીત સ્વખર્ચે જે તે સંસ્થા ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે.
  • રૂબરૂ મુલાકાત અંગેની સૂચનાઓ અને ભરવાની ફી અંગેની વિગત જાણવા માટે : અહીં ક્લિક કરો 

Thursday, July 8, 2021

એવા તાલીમાર્થીઓ માટે કે જેઓ પરીક્ષા આપી નહોતા શક્યા કે પછી ફી ભરી શક્યા નહોતા--: ૨૧-૦૬-૨૦૨૧ પરિપત્ર અન્વયે ઓનલાઈન -CBT પરીક્ષા માટે ફી ભરવાની લિંક વિશે--છેલ્લી તારીખ: ૧૧/૦૭/૨૦૨૧,કઈ રીતે અને ક્યાં ભરશો ?.......વધુ માહિતી માટે લિંક ઉપર ક્લિક કરો

 નોધ :  લિંક ચાલુ છે....ફી ભરી દેવી.


  • ફી ભરતી વખતે આટલી ત્રણ વિગત સાથે રાખવી.
  1.  Roll no.... ex...00190824007647.. આવો નંબર હશે... પણ તમારે...આગળના - 00 લખવાના નથી.... એટલે કે 190824007646 લખવું.
  2. મોબાઈલ નંબર.
  3. ઈ-મેઇલ આઈ ડી.

Friday, July 2, 2021

આઈ.ટી.આઈ એડમીશન -૨૦૨૧ , તારીખ -૦૩/૦૭/૨૦૨૧ થી ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ--ફોર્મ કઈ રીતે ભરવું ?....વિગતવાર જાણકારી માટે માટે નીચે લિંક ઉપર ક્લિક કરો


નોધ :  આ લિંક સતત અપડેટ  થતી રહેશે 

  • તારીખોની વિગત : 
  1. ઓનલાઈન  પ્રવેશ ફોર્મ ભરવાનું શરુ કરવાની તારીખ : ૦૩/૦૭/૨૦૨૧ 
  2. ઓનલાઈન  પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૨૦/૦૭/૨૦૨૧ 
  3. પ્રવેશ ફોર્મ આઈ.ટી.આઈ. ખાતે રજીસ્ટર્ડ કરવાની છેલ્લી તારીખ: ૨૧/૦૭/૨૦૨૧ ના સાંજે ૫ : ૦૦ વાગ્યા સુધી . 
  1. ભરેલ ઓનલાઈન ફોર્મ 
  2. સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ (L.C.)
  3. ધોરણ -૧૦ (અથવા ધોરણ-૯ ,ધોરણ -૮ ની માર્કશીટ)
  4. ધોરણ -૧૦ નું ટ્રાયલ સર્ટીફીકેટ (સ્કૂલમાંથી મળે, જે વિદ્યાર્થી માસ પ્રમોશન થયેલ છે તેમને આ  ટ્રાયલ સર્ટીફીકટ લાવવાનું નથી)
  5. જાતિ અંગેનું પ્રમાણ પત્ર (જનરલ કેટેગરી માટે આ પ્રમાણપત્ર ના હોય )
  6. આવક અંગેનું પ્રમાણ પત્ર 
  7. આધાર કાર્ડ 
  8. બેંક  પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ 
  9. ડોમીસાઈલ સર્ટીફીકેટ (ફક્ત રાજ્ય બહારના રહેવાસી માટે )
  10. ફોર્મ દીઠ -૫૦ રુપયા રજીસ્ટ્રેશન ફી  આઈ.ટી.આઈ ખાતે  ફોર્મ જમા કરાવતી વખતે 
  11. મોબાઈલ નંબર
  12. ઈ-મેઈલ આઈ. ડી.
  13. પાસપોર્ટ સાઈઝ ફોટો (સ્કેન કરવા માટે)