- તારીખોની વિગત :
- ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું શરુ કરવાની તારીખ : ૦૩/૦૭/૨૦૨૧
- ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૨૦/૦૭/૨૦૨૧
- પ્રવેશ ફોર્મ આઈ.ટી.આઈ. ખાતે રજીસ્ટર્ડ કરવાની છેલ્લી તારીખ: ૨૧/૦૭/૨૦૨૧ ના સાંજે ૫ : ૦૦ વાગ્યા સુધી .
- ડીપાર્ટમેન્ટ દ્વારા પ્રસિદ્ધ થયેલ પરિપત્ર તારીખ-૦૧/૦૭/૨૦૨૧ : ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરવા : અહીં કિલક કરો
- ઓનલાઈન ફોર્મ ભરવા માટે : https://itiadmission.gujarat.gov.in
- ફોર્મ ભરતી વખતે અને ભર્યા પછી જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી :
- ભરેલ ઓનલાઈન ફોર્મ
- સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ (L.C.)
- ધોરણ -૧૦ (અથવા ધોરણ-૯ ,ધોરણ -૮ ની માર્કશીટ)
- ધોરણ -૧૦ નું ટ્રાયલ સર્ટીફીકેટ (સ્કૂલમાંથી મળે, જે વિદ્યાર્થી માસ પ્રમોશન થયેલ છે તેમને આ ટ્રાયલ સર્ટીફીકટ લાવવાનું નથી)
- જાતિ અંગેનું પ્રમાણ પત્ર (જનરલ કેટેગરી માટે આ પ્રમાણપત્ર ના હોય )
- આવક અંગેનું પ્રમાણ પત્ર
- આધાર કાર્ડ
- બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ
- ડોમીસાઈલ સર્ટીફીકેટ (ફક્ત રાજ્ય બહારના રહેવાસી માટે )
- ફોર્મ દીઠ -૫૦ રુપયા રજીસ્ટ્રેશન ફી આઈ.ટી.આઈ ખાતે ફોર્મ જમા કરાવતી વખતે
- મોબાઈલ નંબર
- ઈ-મેઈલ આઈ. ડી.
- પાસપોર્ટ સાઈઝ ફોટો (સ્કેન કરવા માટે)
- ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું ? વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
No comments:
Post a Comment