- ટ્રેડ: ફિટર અને વેલ્ડર
- QR Code સ્કેન કરી રજીસ્ટ્રેશન કરી દેવું.
ઇન્ટરવ્યુની તારીખ: 18-11-2025, સ્થળ: આઈ. ટી. આઈ. પાલનપુર - રજીસ્ટ્રેશન માટેની લીંક: અહીં ક્લિક કરો
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Thursday, November 6, 2025
(Godrej) ગોદરેજ કંપનીમાં ભરતી -2025, Location: દહેજ (bharuch)... ભરતીનું સ્થળ: આઈ. ટી. આઈ. પાલનપુર તારીખ 18-11-2025 વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Monday, November 3, 2025
એપ્રેંટિસ ભરતી , બનાસકાંઠા ...કંપનીનું નામ : લા ચંદ્રા ફાર્માલેબ પ્રા. લી...........વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
📍 સ્થળ:
બનાસ ફાર્મ, ડીસા-ચિત્રાસણી હાઇવે,
ગામ – વાઘરોલ, તાલુકો – દાંતીવાડા- Fitter
- Electrician
- Refrigeration Technician
🎓 Eligibility:
ITI pass candidates preferred
📞 Contact Us (આ નંબર પર સંપર્ક કરી , રૂબરૂ જવું અથવા આઈ ટી આઈ પાલનપુર ખાતે એપ્રેંટિસ બ્રાચનો સંપર્ક કરવો.)
📱 7227032327
📧 hr@lachandra.in
🚀 Build your future with La Chandra Pharmalab Pvt. Ltd. – Where learning meets opportunity!
Thursday, October 30, 2025
ITI (Technician-B) ,Space Application Centre,Ahd (ISRO) ભરતી -2025: ફોર્મ કઈ રીતે ભરવું?, સ્ટડી મટીરીયલ માટે અહીં ક્લિક કરો
- Advt No. SAC:04:2025, 24-10-2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
- કયા કયા ટ્રેડ માટે ભરતી?: ફિટર, મશીનિષ્ટ, ઈલેક્ટ્રોનિક મિકેનિક, IT, ICTSM,ITESM, ઈલેક્ટ્રીશીયન, લેબ આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ ,RFM.
- Start date : 24/10/2025.
- End date : 13/11/2025.
- પગાર: લેવલ-3, 21700 ₹ થી 69100 ₹ (સારું છે).
- Age limit: 18-35 વર્ષ.
- Selection: લેખિત પરીક્ષા (Written test) and Practical પરીક્ષા (Skill test).
લેખિત પરીક્ષામાં કુલ 80 MCQ આવશે. દરેકનો એક માર્ક્સ હશે.પ્રત્યેક ખોટા પ્રશ્ન માટે 0. 33 માર્ક્સ કપાશે.
સ્કીલ ટેસ્ટ ગો - નો ગો પ્રકારનો રહેશે એટલે કે એમાં ફક્ત ક્વોલીફાઈ થવાનું રહેશે. તેના માર્ક્સ સિલેક્શનમાં ગણાશે નહીં.
- પાસ થવા માટે જનરલ કેટેગરી માટે-- રિટર્ન ટેસ્ટમાં 80 માંથી 32 માર્ક્સ અને પ્રેક્ટીકલ પરીક્ષામાં 100 માંથી 50 માર્કસ લાવવાના રહેશે. અધર કેટેગરી માટે-- રિટર્ન ટેસ્ટમાં 80 માંથી 24 માર્ક્સ અને 100 માંથી 40 માર્ક્સ લાવવાના રહેશે.
- ફોર્મ ભરતી વખતે શું શું જરૂર પડશે?
- કલર ફોટોગ્રાફ (less than 1 mb,JPEG (વ્હાઈટ ફોટો નહિ ચાલે)
- સહી (less than 1 mb,JPEG)
- તમામ ઓનલાઈન ફોર્મમાં બતાવેલ ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા પડશે (less than 1 mb).
- જાતિના પ્રમાણપત્ર આ વેબસાઈટ ઉપર આપેલ ફોર્મેટ મુજબ અપલોડ કરવાના રહેશે. ફોર્મેટ માટે : અહીં ક્લિક કરો
- Application fees: 500₹ (for all).(જે તાલીમાર્થીઓ પરીક્ષા આપશે તેમને આ ફી refund આપવામાં આવશે )
- www.sac.gov.in ઉપર બધી જ સૂચનાઓ જેવી કે હોલ ટિકિટ પરીક્ષા બાબત તથા અન્ય સૂચના મળશે. તો વેબસાઈટ સતત ચેક કરતા રહેવું.
- ઓનલાઈન Apply કરવા માટે: અહીં ક્લિક કરો
- FITTER ટ્રેડ માટે જુના SAC ના પેપર માટે: અહીં ક્લિક કરો
- બીજા બધા ટ્રેડ માટે જુના SAC ના પેપર માટે: અહીં ક્લિક કરો
- ITI (Technician-B) ISRO Previous Year Papers: Click here
Subscribe to:
Comments (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (91-100) : અહીં ક્લિક કરો MCQ Test Series (101-110) : અહીં ક્લિક કરો MCQ Test Series (111-120) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
MCQ Test Series (361-370) : અહીં ક્લિક કરો

