આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, April 29, 2026

Marksheet અને Certificateમાં બદલાવ બાબત: એડમિશન વર્ષ -2025 થી...DGET નો તા-29/4/2026નો પરિપત્ર... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 


બે વર્ષના ટ્રેડ માં પ્રથમ વર્ષમાં Fail હોય તેવા તાલીમાર્થીઓ ની marksheet માં "Promoted with Back" એવું લખાશે.

1. Revised e-Marksheet APAAR ID Based થશે.
2. Revised e-Certificate માં OJT ના માર્કસ સમાવવામાં આવશે.

No comments:

Post a Comment