મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Thursday, August 21, 2025
Election Remuneration સુધારા બાબત, તા-08/08/2025......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
- Election Remuneration સુધારા બાબત, તા-08/08/2025 નો Election Commision of Indiaનો પરિપત્ર: અહીં ક્લિક કરો
Foreman Instructor (ફોરમેન ઇન્સ્ટ્રકટર) Class -3 Recruitment Rules-2025 , Date: 11-08-2025......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- Foreman Instructor (ફોરમેન ઇન્સ્ટ્રકટર) Class -3 Recruitment Rules-2025 , Date: 11-08-2025 નું નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
- Important Points to be remember:
- સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર તરીકે નો 5 વર્ષથી વધુ નો અનુભવ હોવો જોઈએ. (Engg, Non Engg, Dept of Employment and Training)
- નિયમ પ્રમાણેની Computer Knowledge માટેની જરૂરી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
- આ માટે લાયક ઉમેદવારોએ જરૂરી ટ્રેનીંગ લઈ અને તે માટે જરૂરી પરીક્ષા (Dept. Exam) પાસ કરવાની રહેશે .
Wednesday, August 20, 2025
Threading Operation : Lathe ઉપર થ્રેડ(thread-દાંતા) કઈ રીતે પાડવા?.... વધું માહિતી માટે અહીં ક્લિક કરો
પદ્ધતિ:
- આપેલ રાઉન્ડબારને થ્રી જો કે ફોર જો ચકમાં યોગ્ય લંબાઈ બહાર રહે તે રીતે , ટ્રુ ફરે એ રીતે ફિટ કરો.
- લેથ ટૂલ બીટને યોગ્ય સેન્ટર હાઈટ ઉપર ટૂલ પોસ્ટ ઉપર સેટ કરી ફિટ કરો.આ માટે વી શેપ ટૂલ તૈયાર કરવું.
- જોબ પર થ્રેડની લંબાઈનું માર્કિંગ કરો.
- લેથ મશીન (Tiger brand) માં થ્રેડનું સેટિંગ કઈ રીતે કરવું?
- સૌ પ્રથમ હેડ સ્ટોકની સ્પીડ માટે નીચે પ્રમાણે ચાર્ટ ના આધારે હેડ સ્ટોકમાં ગિયર ટ્રેન ના ગિયર દાંતા ના આધારે લેથમાં સેટ કરો.
- ચક ની સ્પીડ એકદમ ધીમી રાખો .ચકની સ્પીડ નીચે પ્રમાણે સેટ કરો .
- ત્યારબાદ,નીચે મુજબ ચાર્ટ પ્રમાણે થ્રેડ લીવર સેટ કરવું.
- ત્યારબાદ, લેડ સ્ક્રૂ નું એંગેજમેંટ કરી, થ્રેડીંગ ચાલુ કરવું.
Threading Operation : Lathe ઉપર થ્રેડ(thread-દાંતા) કઈ રીતે પાડવા? નો વિડીયો જોવા માટે: અહીં ક્લિક કરો
Subscribe to:
Comments (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (91-100) : અહીં ક્લિક કરો MCQ Test Series (101-110) : અહીં ક્લિક કરો MCQ Test Series (111-120) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
MCQ Test Series (361-370) : અહીં ક્લિક કરો







