આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Sunday, April 6, 2025

Ludo (એક રમત): જો આ રીતે રમવામાં આવે તો........ જાણવા માટે અહીં ક્લિક કરો

           એક વખત એવું બન્યું કે એક બોકડા ઉપર ૫-૬ કોલેજમાં  ભણતા યુવાનો પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા. સ્વાભાવિક છે કે ગેમ રમતા હશે!!! સામાન્ય રીતે હું આ બાબતે ધ્યાન નથી આપતો, પણ યુવાનોનો ઉત્સાહ જોઈને મને પણ ઈચ્છા થઈ કે  આ છોકરાઓ આટલા ધ્યાનથી શું રમે છે, તો જાણવા મળ્યું કે Ludo -The King 👑 ગેમ રમતા હતા!! આટલો બધો ઉત્સાહ!!! એક ગેમ પાછળ અને એય પાછી મોબાઈલમાં. ત્યારે વિચાર આવ્યો કે આનાથી આ યુવાનો ને શું ફાયદો? કંઈ ક એવું કરી શકાય કે આ ગેમ તેઓ મેદાનમાં રમે?????
ઘણા બધા વિચારો બાદ, આ  ગેમને ઉપર ઉપર ફોટામાં બતાવ્યા મુજબ જો મોટા મેદાનમા (Ground) દોરવામાં આવે, અને એના પેદા (કુકડા) ની જગ્યાએ જો આ યુવાનો ને ગોઠવવામાં આવે, વચ્ચે પેલો નંબર વાળો મોટો લાકડાનો કે  પ્લાસ્ટીકનો બ્લોક બનાવી, તેના પર ૧ થી ૬ ટપકા દોરી તેને એક જણ ઉછાળે અને જે નંબર આવે એ પ્રમાણે પેલા યુવાનો વારાફરથી પોતાનો દાવ લે, આ પ્રમાણે ગેમ આગળ વધે અને ખૂબ સરસ રીતે રમી શકાય.
જો આ પહેલથી ૫- યુવાનો એક કે બે કલાક મોબાઈલ ઉપર સમય ઓછો આપશે, તો મારા મતે ગણો મોટો બેનિફિટ થાય એમ છે!!!!!!!

Saturday, April 5, 2025

CITS (RPL) રજીસ્ટ્રેશનની તારીખ આવી ગઈ છે ...તા-07/03/2025 નો પરિપત્ર...સ્ટડી મટીરિયલ અને વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  1. CITS (RPL) રજીસ્ટ્રેશન  : 10/03/2025 થી 09/04/2025.
  2. CITS (RPL) રજીસ્ટ્રેશન કરવા માટે : અહીં ક્લિક કરો 
  3. ONLINE Training:  02/06/2025 થી 01/07/2025.
  4. CBT Exam Fee : August-2025. CITS (RPL) ફી ભરવા માટે: અહીં ક્લિક કરો
  5. CBT, TRADE PRACTICAL, TRAINING METHODOLOGY: September-2025.
  6. Final Result: Oct-2025.

Friday, April 4, 2025

Engineering Project Idea માટે ઉપયોગી વેબસાઈટ : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


નોધ : ઉપર દર્શાવેલ પ્રોજેકટ માટેની વેબસાઇટમાં જે તે ફીલ્ડના ઘણા બધા પ્રોજેકટ છે .જેની સંપૂર્ણ માતરિયાલ સાથેની માહિતી , બિલ ઓફ મટિરિયલ તથા Youtube  વિડીયો જોવા મળશે.