30 Sept, 2022 ના રોજ યોજાયેલ VC અંતર્ગત અત્યાર સુધી બાકી રહેલ તમામ તાલીમાર્થીઓની DGT દ્વારા CBT પરીક્ષા લેવામાં આવનાર છે. જેની વિગત નીચે મુજબ છે:
1.2018-19 1Year & 6 month Course, 2018-20 (1st & 2nd Year of 2Year Course)
2.2019-20 1Year & 6 month Course, 2019-21 (1st & 2nd Year of 2Year Course)
3.2020-21 1Year & 6 month Course, 2020-22 (1st & 2nd Year of 2Year Course)
4.2021-22 1Year & 6 month Course, 2021-23 (1st Year of 2Year Course)
5.All Semester System Trainees (2014-17)
- CBT પરીક્ષા માટેની Payment Fee ની લિન્ક તારીખ: 25 Oct થી 10 Nov 2022 દરમ્યાન ખુલશે.
- CBT Exam Pattern and Fee બાબતની સુચના ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
- CBT HALL ticket : 20 -25 Nov, 2022 દરમ્યાન ડાઉનલોડ કરી શકાશે.
- CBT પરીક્ષા શરુ થવાની તારીખ: 25 Nov, 2022 થી...
- સેમેસ્ટર પદ્ધતિ વાળાની પરીક્ષા CBT પધ્ધતિ થી લેવાશે.
DGT દ્વારા જાહેર કરેલ આ બાબતનો English પરિપત્ર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
No comments:
Post a Comment