વર્નિયર કેલીપર રીડીંગ પ્રેક્ટીસ-૧ ના હેતુઓ:
- તાલીમાર્થીઓને વધુમાં વધુ પ્રેક્ટિકલ રીડીંગની પ્રેક્ટીસ કરાવવી.
- વર્નિયર કેલીપર રીડીંગ કરતી વખતની ભુલોને સુધારવી
- પરીક્ષા માટે ઉપયોગી તેમજ પ્રેક્ટિકલ અનુભવ મળે .
- કંપની લેવલેની જરૂરિયાત મુજબની પ્રેકટિસ.
- તાલીમાર્થીઓએ comment સેક્શન માં પોતાનો જવાબ આપવો.
- યોગ્ય ગણતરી સાથે જવાબ આપીશું.
- તો ચાલો શરૂઆત કરીએ.
- વર્નિયર સ્કેલ અને મુખ્ય સ્કેલ ના ઝીરો મેચ થયા બાદ રીડીંગ લેવું.
વર્નિયર કેલીપર રીડીંગનું સૂત્ર = (વર્નિયર સ્કેલનો ઝીરો મુખ્ય સ્કેલ પર કેટલા કાપા પસાર કરી ચૂકેલ છે x 1 mm) + ( વર્નિયર સ્કેલનો કેટલામો કાપો મુખ્ય સ્કેલના કયા કાપા સાથે બરોબર મેચ થાય છે x 0.02 mm).
No comments:
Post a Comment