- ઓનલાઈન પ્રવેશ ફોર્મ અને વધુ માહિતી , અપડેટ માટે નીચેની વેબસાઈટ ઉપર ક્લિક કરો:
- જરૂરી તારીખોની વિગત:
પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવાની શરુ થવાની તારીખ અને સમય :
૦૧/૦૬/૨૦૧૯, સવારે ૧૦:૩૦ વાગે.
પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવાની બંધ થવાની તારીખ અને સમય :
૨૧/૦૬/૨૦૧૯, બપોરે ૦૫:૦૦ વાગે.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ:
- ધોરણ -૮,૯,૧૦ જે પણ પાસ કરેલ હોય તે , ની માર્કશીટ(ધોરણ -૧૦ પાસ કરેલ હોય તો ૮ અને ૯ ની માર્કશીટ લાવવી નહી)
- ધોરણ -૧૦ નું ટ્રાયલ સર્ટિફિકેટ
- શાળા છોડયાનું પ્રમાણપત્ર (L.C.)
- જાતીનું પ્રમાણપત્ર (જનરલ કેટેગરી માટે આ સર્ટિફિકેટ ન હોય)
- આવકનો દાખલો (૨૦૧૯ માં માન્ય હોય તેવો દાખલો લાવવો)
- આધાર કાર્ડ
- બેંક પાસબુક
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- મોબાઈલ નંબર (માહિતીના SMS માટે)
- નોધ : ઉપરના દરેક ડોક્યુમેન્ટ્સ અલગ -અલગ આઈ .ટી આઈ. માટે અલગ અલગ કોપી અને ઓરીજનલ લાવવા .
- રજીસ્ટ્રેશન કરાવવા માટે -- નજીકની કોઈ પણ આઈ.ટી.આઈ. માં ભરેલ ઓનલાઈન ફોર્મ(નજીકની કોઈ પણ આઈ.ટી.આઈ. અથવા સાઈબર કાફે માં ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો.) ફોર્મ દીઠ-૫૦/- રૂપિયા ફી રૂબરૂ અથવા ઓનલાઈન ભરવા માટે : e-trams.gujarat.gov.in વેબસાઈટ ઉપર ભરી શકાય,ઓનલાઈન ફી ભરેલ રીસીપ્ટની પ્રિન્ટ, ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ્સ ની ઝેરોક્ષ અને ઓરિજનલ (ચેક કરવા માટે) આપીને ફોર્મ ભર્યા ની પહોંચ મેળવી લેવાની રહેશે.
No comments:
Post a Comment