આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Friday, February 21, 2025

NIMI E Book: Fitter (1st Year) ગુજરાતી......જોવા માટે અહીં ક્લિક કરો

 

 

 નોધ: નીમી ઈ બુક આપ મોબાઈલ કે  Fitter  (ગુજરાતી)  APP માં પણ વાંચી શકો.

 

Tuesday, January 21, 2025

CITS (RPL) Supplementary Exam for 2023-24 (Feb -2025): જરૂરી તારીખોની વિગત માટે અહીં ક્લિક કરો.

  • નીમી વેબસાઈટ ઉપર રજિસ્ટ્રેશન કરવાની તારીખ: 20/1/25 to 25/1/25.


  • CBT Start Date: 09/02/25.



Thursday, January 16, 2025

Schedule for CTS Supplementary Exam-2024 : નાપાસ થયેલ તાલીમાર્થીઓની CBT પરીક્ષાની તારીખ આવી ગઈ છે.. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

 

  •  કોણ કોણ પરીક્ષા આપી શકશે ?: 
  1. એડમિશન વર્ષ ૨૦૧૯ ના બીજા વર્ષ અને એડમિશનવર્ષ ૨૦૨૦ અને ત્યાર પછી એડમિશન લીધેલ તમામ તાલીમાર્થીઓ.
  2.  10 Feb 2025 થી પરીક્ષા ફી અને ઓનલાઈન માહિતી અપડેટ કરાવવાની રહેશે.(Update)
  3. Updated Order CTS Exam (24Jan, 2025): Click here 
  4. Fee ની વિગત આઈ.ટી .આઈ . દ્વારા જાણ કરવામાં આવશે.

Wednesday, January 8, 2025

LTC અન્વયે T.A. , D.A. બિલ તથા 10 દિવસ રજા રોકડમાં રૂપાંતર નો PDF અને જરૂરી ફોરમેટ માટે....અહીં ક્લિક કરો

 

STEP-1: સૌ પ્રથમ karmyogi portal ઉપર LTC અન્વયે CL  અને  LTC SANCTION ORDER  કરાવી લેવો.

STEP-2: ત્યારબાદ LTC ઉપર જે તે જગ્યાએ જઈ જરૂરી આવવા-જવાની ટિકિટો -ઓરિજનલ સાચવી રાખવી.

STEP-3: હવે , સૌ પ્રથમ T.A. D.A. BILL SOFTWAREમાં બનાવી નિયત નમૂનામાં બિલ રજૂ કરવું. 

STEP-4: T.A. D.A. BILL પાસ થયા બાદ, નિયત નમુનાના ફોરવરડિંગ સાથે 10 દિવસની રજાનું રોકડમાં રૂપાંતર આપવાનું થાય.

  •  10 દિવસની રજાનું રોકડમાં રૂપાંતર ફોરવરડિંગ -ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
  •  10 દિવસની રજાનું રોકડમાં રૂપાંતર ફોરવરડિંગ સાથે ભરેલ SAMPLE -ડાઉનલોડ કરવા માટે:અહીં ક્લિક કરો
  •  SAMPLE PDF કોપીમાં આપેલા તમામ જરૂરી ડોક્યુમેંટ્સ  3 કોપીમાં બનાવવા. અને ઓફિસમાં રજૂ કરવા , વધુમાં OC  સહી કરાવી આપણી પાસે રાખવી.