- તારીખ : 10/03/2022 ના રોજ સેક્રેટરી-MSDE, બધા રાજ્યો /UTના સેક્રેટરી -Skill, Examination Controller, એડમીશન, કોર્ષ--ની વચ્ચે આ બાબતે વિડીઓ કોન્ફરન્સ યોજાયેલ જેનો મૂળ હેતુ આ ITI ની Eco System ને સ્મૂથ રીતે ચાલે એવી કરવાનો છે. નીચે આપેલ એજન્ડાને ધ્યાનમાં લેવામાં આવ્યા.
- આખા વર્ષ દરમિયાન શીખવાના કલાકો- 1600 hrs થી 1200 hrs માં સુમેળ સાધવા CTS/CITS કોર્ષ માં ફેરફાર કરવો કે જે કોર્ષ સ્કુલ અને હાયર એજ્યુકેશન સાથે સુમેળ સાધી શકે.
- WCS અને ED નો સિલેબસ સરળ કરવો --જેમાં 40 hrs ,40 hrs કલાક કરી તેને ટ્રેડ થીયરી સાથે મર્જ કરવામાં આવે -બધા એન્જી. ટ્રેડ માટે , તેને એડમીશન વર્ષ -2021 થી લાગુ કરવું -જેથી કરીને તાલીમાર્થીઓને ED/WCS ની અલગ પરીક્ષા -JULY/AUG-2022માં ન આપવી પડે.
- ES નો સિલેબસ રીવાઈઝ કરવામાં આવે જેમાં -120 hrs પ્રથમ વર્ષ માટે (1/2 YEAR કોર્ષ ), 60 hrs advance કોર્ષ બીજા વર્ષ માટે અને 60 hrs -છ મહિનાના કોર્ષ માટે.
- CTS ટ્રેડ માટે Entry Qualification બદલવા બાબત. 10th SCI/MATHS Pass થી 10th Pass અને 10th fail માટે અમુક CTS ટ્રેડ ચાલુ કરવા.
- Aug-2022 એડમીશનની કામગીરી--તેમના ક્લાસ 1-Sept,2022 થી ચાલુ કરવા , Jun-2023 માં તેમની પરીક્ષા ...Aug-2023 થી ફ્રેશ કલાસીસ , જુલાઈ નો મહિનો ITI Instructor માટે ફ્રી રાખવામાં આવે કે જેમાં લેબ મેઈન્ટેનન્સ, ટીચર ટ્રેનીંગ કરવામાં આવે.
- Model ITI/Nodel ITI ને ITOT ( Institute of Training of Trainers) માટે તૈયાર કરવી તેના જે તે ટ્રેડ સરન્ડર કરી -CITS/CITS(RPL) કોર્ષ ચાલુ કરવા.
- SSDEC દ્વારા એફીલેશન, પરીક્ષાની Eco System સરળ કરવામાં આવે.
- PMKVY અને Skill Hub Initiative ના માધ્યમથી શોર્ટ ટર્મ કોર્ષ ચાલુ કરવામાં આવે.
- Trade Theory / Trade Practical /E.S. માં નાપાસ થયેલા તાલીમાર્થીઓની પરીક્ષાનું આયોજન સમયાનુસાર કરવામાં આવે.
- બાકી રહેલા CoE ના સર્ટીફીકેટ બાબત.
- 500 ITIs માં ડ્રોન કોર્ષ ચાલુ કરવો -એફીલેશન, ફી , સ્કીલ ઇન્ડિયા પોર્ટલ મારફત.
તદુપરાંત વધારાના એજન્ડા --રીઝલ્ટ બાબત ,એફીલેશન બાબત , હવે પછીની પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવા બાબત.
- DGT દ્વારા ITI ની Eco System માં ધડ મૂળ થી ફેરફાર કરવાની વિચારણા બાબતે MoM(Minutes of Meeting) ની English વિગત ની PDF: અહીં ક્લિક કરો
નોધ: MoM(Minutes of Meeting) ની English વિગત ની PDF ફક્ત જાણકારી માટે છે . DGT દ્વારા આ બાબતે હજી સુધી કોઈ આદેશ થયેલ નથી .જે દરેકની જાણ સારું.