- તારીખ : 10/04/2023, સોમવાર, સમય - 9:00am.
- ઉંમર: 18 થી 45 વર્ષ
- આઈ.ટી.આઈ પાસ આઉટ, તમામ ટ્રેડ
- જગ્યાનું નામ: ઓપરેટર
- જગ્યા: 100
- પુરુષ તેમજ મહિલા ઉમેરવારો માટે.
- પગાર: 13000 થી 17000/-
- સ્થળ: આઈ.ટી.આઈ. પાલનપુર, બનાસ ડેરી રોડ, નવા ગંજ બજાર પાસે, જિલ્લો: બનાસકાંઠા, પિન-૩૮૫૦૦૧
- નોંધ: તમામ ડોક્યુમેન્ટ, ફોટો, ઝેરોક્ષ લઈને આવવું.
- સુવિધા: રાહતદરે કેન્ટીન, ફ્રી બસની વ્યવસ્થા, ફ્રી યુનિફોર્મ અને સેફ્ટી સ્યુઝ
- સિલેકશન: ઈન્ટરવ્યુ , સીધી ભરતી
- ઇન્ટરવ્યૂમાં શું શું ધ્યાન રાખવું?: અહીં ક્લિક કરો
- જાહેરાત ના પોસ્ટર માટે: અહીં કિલક કરો
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Friday, April 7, 2023
Mahindra CIE Automotive Ltd , શાપર, Rajkot : આઈ.ટી.આઈ. પાસ આઉટ માટે ભરતી મેળો ITI, પાલનપુર જીલ્લો: બનાસકાંઠા...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Saturday, April 1, 2023
Marksheet & Certificate Download કરવાની Link બાબત: જાણવા માટે અહીં ક્લિક કરો
સુચના: July 23 માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ એનસીવીટી પોર્ટલ પર જોઈ શકાય છે. e-NTC અને માર્કશીટ હવે ડાઉનલોડ થાય છે.
- Marksheet Verification કરવા માટે : અહીં ક્લિક કરો
- Certificate e-NTC ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
ડાઉનલોડ કરવા માટે જરુર વિગતો:
1.Roll no. R190824007652.... માં આગળ R લગાવવો.
2. જન્મ તારીખ: 21 Dec 2000.
3.Father name: SH. RAMANJI આ પ્રમાણે જ લખવું.
Friday, March 31, 2023
Suzuki Motor, Gujarat: આઈ.ટી.આઈ. પાસ આઉટ માટે ભરતી મેળો ITI,અમીરગઢ, જીલ્લો બનાસકાંઠા...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- તારીખ : 03/04/2023 સોમવાર, સમય - 9:30am.
- ઉંમર: 18 થી 24 વર્ષ
- ધોરણ 10 પાસ 50%, આઈ.ટી.આઈ પાસ 60%
- ટ્રેડ: Fitter, Machinist, Turner,MMV,DM,Tracter Mechanic, Welder,Electrician,PPO, Automobile.
- ફક્ત પુરુષ ઉમેરવારો માટે જ.
- હાથમાં પગાર: 14925/- (ભથ્થા)
- સ્થળ: આઈ.ટી.આઈ. અમીરગઢ, મામલતદાર ઓફીસ ની પાછળ, જિલ્લો: બનાસકાંઠા.
- Contact no. 7990875595,7017180883.
- જાહેરાત ના પોસ્ટર માટે: અહીં કિલક કરો
ફીટર થીયરી,પ્રેક્ટીકલ અને એમ્પ્લોયીબીલીટી સ્કીલનું જવાબો સાથે નું પેપર , NCVT વર્ષ -૨૦૧૬(સેમેસ્ટર -૧) .....ડાઉનલોડ કરવા નીચે લિંક ઉપર ક્લિક કરો
- ફીટર થીયરી (ગુજરાતી ભાષામાં) જવાબો સાથે નું પેપર: PDF ડાઉનલોડ કરો
- એમ્પ્લોયીબીલીટી સ્કીલનું જવાબો સાથે નું પેપર: PDF ડાઉનલોડ કરો
- પ્રેક્ટીકલનું પેપર: PDF ડાઉનલોડ કરો
Wednesday, March 29, 2023
Measuring Tape (માપવાની ટેપ): mm, cm, meter, foot કઈ રીતે માપવું? વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- આટલું યાદ રાખો :
1cm = 10mm.
1inch = 2.54cm = 25.4cm.
1foot = 12 inch.
1 meter = 100cm = 1000mm = 39.37inch =3.28foot.
- નીચે આપેલ ટેપનો અભ્યાસ કરો.
- Measuring Tape (માપવાની ટેપ): mm, cm, meter, foot કઈ રીતે માપવું? : વિડિયો જોવા અહીં ક્લિક કરો
Tuesday, March 28, 2023
New Data Driven Grading Methodology (DDGM) for ITI બાબત: વધું માહિતી માટે અહીં ક્લિક કરો
- DGT અને MSDE દ્વારા અગાઉ બે ફેઝમાં આઈટીઆઈ નું ગ્રેડિંગ થતું.જેમાં ફીલ્ડની વિઝીટ અને ડેટા વેલીડેશનનો સમાવેશ થતો હતો. ત્યારબાદ આઈ.ટી.આઈનું ફાઈનલ ગ્રેડિંગ કોર કમિટી દ્વારા થતું અને ફાઇનલ ગ્રેડ ડીજીટીના પોર્ટલ ઉપર Publish થતો. અત્યાર સુધી 13480 ITI નું GRADING થયેલ. આ પધ્ધતિ એકેડેમિક વર્ષ 202-23 સુધી જ હતી.
New Data Driven Grading Methodology :
- એકેડેમિક વર્ષ 2023 - 24 માટે DGT દ્વારા નવી ગ્રેડિંગ મેથડ બનાવવામાં આવી છે.આ મેથડમાં NCVT/MIS પોર્ટલ ઉપર ઉપલબ્ધ ડેટા એટલે કે માહિતીનો ઉપયોગ થશે. જે ડાયરેક્ટ આઈટીઆઈનું પફોર્મન્સ અને ગુણવત્તાને બતાવે છે અને આનો ઉપયોગ કરી ITI ને 0 થી 10 વચ્ચેના ક્રમાંકમાં ગ્રેડિંગ આપવામાં આવશે. અને આ માટે નીચેના 8 Parameter ઉપર આઈ.ટી.આઈ નું ગ્રેડિંગ કરવામાં આવશે.
1. Admission percentage in last 3 year.
2. Female participation in last 3 year.
3. Trade diversity.
4. Pass percentage against the training hall ticket generated.
5. CBT examination participation against the trainee hall ticket generated.
6. Average percentage of last year trainee.
7. DST enrolled trainee against total admitted trainee.
8. SC/ ST /PWD enrolled trainee against the total admitted trainee.
એટલે , ટુંકમાં હવે આપણે Admission, CBT, Result, DST.... માટે પ્રયત્ન કરવાનો થાય.
- New Data Driven Grading Methodology (DDGM) for ITI બાબત નો પરિપત્ર ડાઉનલોડ કરવા: અહીં ક્લિક કરો
Monday, March 27, 2023
DGT Alerts: Supplementary Exam Result, Marksheet, Certificate download, Trainee Profile Grievance બાબત, updated on તારીખ 27-03-2023... જાણવા માટે અહીં ક્લિક કરો
- નવેમ્બર 2022 માં લેવાયેલ સપ્લીમેન્ટરી પરીક્ષાનું પરિણામ એનસીવીટી પોર્ટલ પર જોઈ શકાય છે. e-NTC અને માર્કશીટ તારીખ: 1/4/2023 થી ડાઉનલોડ થશે.
- Trainee Profile Grievance: 2014 થી 2021 બેચનું થઈ શકે છે જેમાં પ્રોફાઈલ અને એક્ઝામ્સ ગ્રીવન્સ ની છેલ્લી તારીખ: 27/3/ 2023 સુધી લંબાયેલ છે.
- માર્ચ 2022 ડિસેમ્બર 2022 માં લેવાયેલ સપ્લીમેન્ટરી પ્રેક્ટીકલ, ઈડી અને થિયરી નું રીઝલ્ટ જાહેર થઈ ગયું છે.
Thursday, March 23, 2023
Metric Boltની Size પ્રમાણે કયું Spanner આવશે? તે કઈ રીતે નક્કી કરવું? જાણવા માટે અહીં ક્લિક કરો
Formula:
- M2,M4,M6,M8,M12,M14,M30,M36 માટે,
Spanner Size = Bolt Size x 1.5 +1
= 12 x 1.5 +1
= 19 mm-- આ 19નું પાનું લાગે, જે પાના ઉપર લખેલી હોય છે. જે નીચે ફોટામાં બતાવેલું છે.
આ Formula-- M2,M4,M6,M8,M12,M14,M30,M36 માટે જ લાગુ પડશે.
- M10 માટે,
Spanner Size = Bolt Size x 1.5 +2
= 10 x 1.5 +2
= 17 mm
- M16,M18,M20,M24, માટે,
Spanner Size = Bolt Size x 1.5
= 16 x 1.5
= 24 mm
- M3,M5,M7,M27,M33 માટે,
Spanner Size = Bolt Size + Round (Bolt Size/2) +1
= 3+ 1 +1
(Round (Bolt Size/2) = 3/2= 1.5=>1,1.5 ની જગ્યાએ 1 લેવાનો...2.5ના બદલે 2,3.5 ના બદલે 3 એજ પ્રમાણે બીજામાં પણ લેવું.)
= 5 mm
- M39 માટે,
Spanner Size = Bolt Size + Round (Bolt Size/2) +2
= 39+ 19 +2
= 60mm.
- M 22 માં ગણતરી મુજબ 33 સાઇઝ આવે પરંતુ 32 નુ Spanner ઉપલબ્ધ હોવાથી તે લઈ શકાય.
Subscribe to:
Posts (Atom)
-
એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું...
-
ટેસ્ટ-૧ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૨ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૩ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૪ આપવા માટે : અ...
-
વિગતવાર Advt no. 01/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 20/01/2024. ફોર્મ ભરવાની છેલ્લી તા...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૧ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૮ ટેસ્ટ. સાચ...
-
વિગતવાર Advt no. 02/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 09/03/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ :...
-
ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ટ્રેડ થીયરી (ફીટર) માટે : અહી ક્લિક કરો , અગાઉ પૂછાયેલ પેપર માટે :...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૨ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૧ ટેસ્ટ. સાચા જવાબોન...
-
સુચના : નીચે આપેલ Google Drive ની લિંક માં Year wise CBT પરીક્ષાના પેપરો જવાબો સાથે PDF ડાઉનલોડ કરી શકાશે. Download CBT EXAM Pap...
-
Advt. No: ONGC/APPR/1/2024 ની વિગતવાર PDF માટે : અહીં ક્લિક કરો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ : 05/10/2024 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્...
-
વિગતવાર Advt no. RRC/WR/03/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 23/09/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી ...