- ITI પાસ આઉટ તાલીમાર્થીઓ કે જે ઉચ્ચ અભ્યાસ કરવા માગે છે તેમને માઈગ્રેશન સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે.
- આ માટે જે તે આઈ. ટી. આઈમાં જઈ માઈગ્રેશન સર્ટિફિકેટ મેળવવા બાબતની લેખિત અરજી કરતાં ત્યાંથી સંસ્થાના પ્રિન્સિપાલ દ્વારા આ સર્ટિફિકેટ જે તે તાલીમાર્થીને મળી શકે છે.
- Migration Certificate મેળવવા બાબત: ઉચ્ચ અભ્યાસ અર્થે ITI ના તાલીમાર્થીઓને આપવાના પ્રમાણપત્ર બાબતનો તારીખ: 29/07/2017 નો પરિપત્ર અને Cerificateનું ફોર્મેટ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Wednesday, November 23, 2022
Migration Certificate મેળવવા બાબત: ઉચ્ચ અભ્યાસ અર્થે ITI ના તાલીમાર્થીઓને આપવાના પ્રમાણપત્ર બાબતનો તારીખ: 29/07/2017 નો પરિપત્ર..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Tuesday, November 22, 2022
Students List For Document Verification Declared: IOCL Apprentice ભરતી-2022: જોવા માટે અહીં ક્લીક કરો
- Indian Oil corporation Ltd, દ્રારા Apprentice ભરતી-2022 નું Students List For Document Verification તારીખ: 21-11-2022 ના રોજ જાહેર થનાર છે.
- ત્યારબાદ 28-11-2022 થી 7-12-2022 દરમ્યાન Document Verification થનાર છે.
- Students List જોવાની લિંક માટે : અહીં ક્લિક કરો
DGT Alerts: Supplementary Exam Nov-2022 બાબતનો તારીખ: 18/11/2022 નો પરિપત્ર....... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- Supplementary Exam Nov-2022 બાબતનો તારીખ: 18/11/2022 નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
- મુખ્ય સુચના:
Supplementary Exam શરૂ થવાની અંદાજીત તારીખ: 10/12/2022/થી......
- નાપાસ થયેલા તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Saturday, November 19, 2022
GSECL Apprentice ભરતી-2022: બધા ટ્રેડ માટે Apprentice ની 310 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે, છેલ્લી તારીખ: 09-12-2022... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- GSECL Apprentice ભરતી ની જાહેરાત ની PDF માટે: અહીં ક્લિક કરો
- લાયકાત: ITI (NCVT) પાસ.
- જગ્યાઓ: 310.
- છેલ્લી તારીખ: 09-12-2022.
- સૌ પ્રથમ www.apprenticeshipindia.org or https://www.apprenticeshipindia.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ GSECL : TPS: WANAKBORI માં જઈ APPLY કરવું.આ માટે ઉપર આપવામાં જાહેરાતનો pdf બરાબર વાંચી, બધા ડોક્યુમેન્ટ ભેગા કરી રાખી આ પ્રક્રિયા કરવી.
- Online Application કરવાની લિંક માટે: અહીં ક્લિક કરો
- પ્રોફાઈલ Print કરી તેને pdf માં આપેલ અરજીના નમૂનામાં વિગતો ભરી નીચેના સરનામે છેલ્લી તારીખ પહેલા મોકલો: મુખ્ય ઈજનેરશ્રી, ગુજરાત સ્ટેટ ઈલે. કોર્પોરેશન લિ., વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન.
Thursday, November 17, 2022
Digital Gujarat updates : સ્ટાઈપેન્ડના ફોર્મ ભરવા માટેની તારીખ લંબાવવા બાબત... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
સુચના:
બાકી રહી ગયેલા તાલીમાર્થીઓ માટે Year 2022-23 માટેના સ્ટાઈપેન્ડના ફોર્મ ભરવાની તારીખ: 10/12/2022 સુધી લંબાવવામાં આવેલ છે. (SC/OBC તાલીમાર્થીઓ માટે)
SOURCE: Digital Gujarat પોર્ટલ.
Wednesday, November 16, 2022
DGT Alerts: WSC અને ED ને ટ્રેડ થીયરી સાથે મર્જ કર્યા પછી teaching કરવા બાબત નો તારીખ: 10/11/2022 નો પરિપત્ર.. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Clarification in brief as per above letter (સૂચનાઓ):
1. DGT માં અલગ અલગ રાજ્યો દ્વારા WSC અને ED, CTS કોર્ષના teaching બાબતે પૂછતાં-- 26 june, 2013 ના લેટર મુજબ અનુસરવું આ માટે:
- 144 seats માટે એક Engg. Dwg Instructor જરૂરી છે. વધારાની 144 seats માટે વધારાનો Engg. Dwg Instructor જરૂરી બને.144 seats માટે એક WSC Instructor જરૂરી છે.
2.WSC અને ED ના teaching માટે Vocational Instructor (ટ્રેડ Instructor) નો, તેમની Qualifications પ્રમાણે ઉપયોગ કરી શકાશે.
- WSC અને ED ને ટ્રેડ થીયરી સાથે મર્જ કર્યા પછી teaching બાબતનો, 26 june 2013 નો modification of NCVT norms, 5Apr 2022 નો WSC અને ED ના સિલેબસ બાબતનો પરિપત્રની PDF ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Saturday, November 12, 2022
DGT Alerts: Supplementary Exam Fees ભરવા બાબત... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
સુચના:
- જે તાલીમાર્થીઓના નામ Supp. Exam માટે ઓનલાઈન બતાવતા નથી તેના માટે તેમની આઈ. ટી ચ. આઈ. દ્વારા તેમની અગાઉ લેવાયેલી પરીક્ષા April-2022, Aug-2022= ની ફી બાકી હશે તો તે સત્વરે ભરી દેવી.આ માટે તાલીમાર્થીએ આઈ. ટી. આઈ નો સંપર્ક કરવો.
- ફી ઓનલાઈન આઈ. ટી. આઈ. ના Log in માં ભરી શકાશે.
- છેલ્લી તારીખ: 13/11/2022.
Tuesday, November 1, 2022
CBT પરીક્ષા ફી ભરવાની બાબત: બાકી રહેલ તમામ નાપાસ તાલીમાર્થીઓએ ફી કેટલી અને કઈ રીતે ભરવી? .... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- CBT પરીક્ષા માટેની ફી ભરવાની લીંક તારીખ 31 Oct, 2022 ના રોજ ખુલી ગઈ છે.
- તાલીમાર્થીઓએ હમણાં વિષયવાર 213(163+50) ફીસ લઈ આઈ.ટી.આઈ.માં જવું.
- તાલીમાર્થીએ ફેલ થયાની માર્કશીટ પણ આપવી.
- સંસ્થાના Log in માં , CBT ફી ઓનલાઈન બલ્ક પેમેન્ટ કરવાનું થાય છે.
- છેલ્લી તારીખ: 10/11/2022 સુધીમાં ભરી દેવી.
કોને કેટલી ફી ભરવી તેની PDF માટે: અહીં ક્લિક કરો
Subscribe to:
Posts (Atom)
-
એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું...
-
ટેસ્ટ-૧ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૨ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૩ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૪ આપવા માટે : અ...
-
વિગતવાર Advt no. 01/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 20/01/2024. ફોર્મ ભરવાની છેલ્લી તા...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૧ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૮ ટેસ્ટ. સાચ...
-
વિગતવાર Advt no. 02/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 09/03/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ :...
-
ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ટ્રેડ થીયરી (ફીટર) માટે : અહી ક્લિક કરો , અગાઉ પૂછાયેલ પેપર માટે :...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૨ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૧ ટેસ્ટ. સાચા જવાબોન...
-
સુચના : નીચે આપેલ Google Drive ની લિંક માં Year wise CBT પરીક્ષાના પેપરો જવાબો સાથે PDF ડાઉનલોડ કરી શકાશે. Download CBT EXAM Pap...
-
Advt. No: ONGC/APPR/1/2024 ની વિગતવાર PDF માટે : અહીં ક્લિક કરો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ : 05/10/2024 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્...
-
વિગતવાર Advt no. RRC/WR/03/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 23/09/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી ...