આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Monday, February 21, 2022

પ્રથમ વર્ષમાં પ્રમોટ કરેલ બેચોની વિગત બાબત ..........વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 



તારીખ : 29/12/2021 ના રોજ કરવામાં આવેલ પરિપત્ર મુજબ પ્રથમ વર્ષમાં પ્રમોટ કરેલ બેચોની વિગત નીચે મુજબ છે: પરિપત્ર માટે અહીં ક્લિક કરો 
  • એડમીશન વર્ષ : 2020-22 માટે પ્રથમ વર્ષમાં પ્રમોશન(જેનું રીઝલ્ટ જાહેર થયેલ છે : જોવા માટે અહીં ક્લિક કરો)
  • એડમીશન વર્ષ : 2018-20 માટે સપ્લીમેન્ટરી તાલીમાર્થીઓનું પ્રથમ વર્ષમાં પ્રમોશન
  • એડમીશન વર્ષ : 2019-21 માટે  સપ્લીમેન્ટરી તાલીમાર્થીઓનું પ્રથમ વર્ષમાં પ્રમોશન
નોધ : ઉપર દર્શાવેલ બેચ ના  તાલીમાર્થી Practical તેમજ ડ્રોઈંગ ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તો જ તે પ્રમોશન માટે લાયક ગણાશે 

Important: એડમીશન વર્ષ 2020-22 ના પ્રથમ વર્ષનું રીઝલ્ટ ન બતાવવા બાબત ..................વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • એડમીશન વર્ષ  2020-22 ના પ્રથમ વર્ષનું રીઝલ્ટ DGT દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
  • અમુક તાલીમાર્થીઓના રીઝલ્ટ બતાવતું નથી....પરંતુ નીચે પ્રમાણે નો મેસેજ ડીસ્પ્લે થાય છે.

  • આ તાલીમાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી........તેમના CBT માર્ક્સ એન્ટર થશે એટલે તેમનું પણ રીઝલ્ટ બતાવશે.
  • કોઈ પણ પ્રોબ્લેમ માટે અહીં કોમેન્ટમાં મેસેજ કરશો તો જરૂરથી બનતો પ્રયન્ત કરી જવાબ આપીશું.
  • Note: અત્યારે  DGT દ્વારા રીઝલ્ટ અપડેટ થતું હોવાથી વેબસાઈટ ઓપન થતી નથી.

Sunday, February 20, 2022

Result: એડમિશન વર્ષ-2020-22ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક માટે અહીં ક્લિક કરો

  • એડમિશન વર્ષ-2020-22ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું.
  •  પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક :  અહીં ક્લિક કરો (લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)

  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. Roll Number/Registration Number:  ex. 190824012613.
      2. Exam System: Annual (જે હોય તે સિલેક્ટ કરવી)
      3. Year : 1 (જે હોય તે સિલેક્ટ કરવું)

    Tuesday, February 15, 2022

    CITS Pass Out --2018,2019,2020 ની માહિતી DGT દ્વારા જાહેર કરવામાં આવી.......અહીં ક્લિક કરો

     


    સ્ટાઈપેન્ડ બાબત : આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓ માટે સ્ટાઈપેન્ડના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની તારીખ લંબાયેલ...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

     




    ઓરીજનલ નોટીસ:

                  ( 
    આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓ માટે સ્ટાઈપેન્ડના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની        તારીખ-15/03/2022)



    Sunday, February 13, 2022

    વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશન: બીજું વર્ષ --NIMI (ભારત સ્કીલ) ના પ્રશ્નોનું સોલ્યુશન ગુજરાતી ભાષામાં-- જોવા માટે અહીં ક્લિક કરો

     

     
    પોસ્ટની ખાસીયતો:
    • ગુજરાતી ભાષામાં વિડિયો
    • નવા સિલેબસ મુજબ
    • દરેક ટોપિકની વિગતવાર ચર્ચા
    • બધા જ વિડિયો એક જ પેજ પર pdf સ્વરૂપે-- વીડિયોની લીંક ઉપર ક્લિક કરવું.
    • વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશન: બીજું વર્ષ --NIMI (ભારત સ્કીલ) ના પ્રશ્નોનું સોલ્યુશન ગુજરાતી ભાષામાં: અહીં ક્લિક કરો

    વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશન: પ્રથમ વર્ષ --NIMI (ભારત સ્કીલ) ના પ્રશ્નોનું સોલ્યુશન ગુજરાતી ભાષામાં-- જોવા માટે અહીં ક્લિક કરો


     
    પોસ્ટની ખાસીયતો:
    • ગુજરાતી ભાષામાં વિડિયો
    • નવા સિલેબસ મુજબ
    • દરેક ટોપિકની વિગતવાર ચર્ચા
    • બધા જ વિડિયો એક જ પેજ પર pdf સ્વરૂપે-- વીડિયોની લીંક ઉપર ક્લિક કરવું.
    • વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશન: પ્રથમ વર્ષ --NIMI (ભારત સ્કીલ) ના પ્રશ્નોનું સોલ્યુશન ગુજરાતી ભાષામાં: અહીં ક્લિક કરો