- Supervisor Instuctor મિત્રોને ઇન્વિજિલેટર તરીકે ડ્યૂટી આવતી હોય છે.તો આ એપ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે વાપરવી તેની માહિતી નીચે pdf માં આપેલ છે.
- એપ માટે ગૂગલ પ્લે સ્ટોરની ડાઉનલોડ લિન્ક : અહીં ક્લિક કરો
- મોબાઈલ એપ્લિકેશન કઈ રીતે વાપરવી ?: અહીં ક્લિક કરો
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
સ્ટડી મટીરિયલ, તાલીમાર્થીઓને ખુબ જ ઉપયોગી:
વિષય: ફીટર થીયરી (T.T.)
પ્રથમ વર્ષ: અહી ક્લિક કરો
બીજું વર્ષ: અહી ક્લિક કરો