આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, December 1, 2021

ટ્રેડ: ફીટર,13-DEC-2021થી ચાલુ થતી પ્રેક્ટિકલ પરીક્ષા માટેના બિલ્સ ઓફ મટિરિયલની વિગત જાણવા નીચે લિન્ક ઉપર ક્લિક કરો.

 

  • 13-DEC-2021થી ચાલુ થતી પ્રેક્ટિકલ પરીક્ષા માટેના બિલ્સ ઓફ મટિરિયલની વિગત:

  • પ્રથમ વર્ષ માટે :  50x8x65mm-02 Nos. (65x45x8mm)
  • બીજા વર્ષ માટે :  65x10x80mm-02 Nos. મંગાવી શકાય (80x55x10mm)
નોધ : ઉપરોક્ત બતાવેલ મટિરિયલ સ્ટાન્ડર્ડ પ્રમાણે છે...જે મંગાવી શકાય .જે મારૂ અંગત મંતવ્ય છે .. આખરી નિર્ણય તમારે લેવાનો છે.

Friday, November 26, 2021

DGT Alerts (નોટીસ) : તારીખ-25/11/2021--Notification of CBT December exam Fees ભરવાની બાબત અને અટેડન્સ , ફોર્મેટિવ માર્કસ ની એંટ્રી ની તારીખ લંબાયેલ બાબત....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

  •      તારીખ-25/11/2021ના રોજ કરવામાં આવેલ નોટિફિકેશન--Notification of CBT December exam Fees ભરવાની બાબત અને અટેડન્સ , ફોર્મેટિવ માર્કસ ની એંટ્રી ની તારીખ લંબાયેલ , પરિક્ષાના માર્કસ , વિષય બાબત:  ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
  • ઉપરોક્ત પરિપત્ર અનુસાર ફી આઈ.ટી.આઈ.. દ્વારા ડાઇરેક્ટ નીમી ને આપવી એટલે કે તાલીમાર્થીઓ ફી ઓફલાઇન આઈ.ટી.આઈ.માં જમા કરશે.અને એ ફી આઈ.ટી.આઈ નીમી ને આપશે.
  •       અટેડન્સ , ફોર્મેટિવ માર્કસ ની એંટ્રી ની તારીખ- 30/11/2021 સુધીલંબાયેલ છે.
  • પરિક્ષાના માર્કસ અને વિષય બાબત

નોધ: ઉપરોક્ત માહિતી તમારી જાણ માટે છે.અંગ્રેજી પરિપત્ર આખરી ગણાશે.

Wednesday, November 24, 2021

DGT Alerts (નોટીસ) : Attendance/Formative Assessment and Exam Fee linkની ઓનલાઈન એન્ટ્રી બાબત અને CTS examination held through OMR mode (semester system 2014-17) and ongoing CBT examination (annual supplementary & regular trainees)નું રિઝલ્ટ ક્યારે આવશે? .....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 


  •                    “Attendance/Formative Assessment and Exam Fee link are enabled for ITI to prepare HT eligibility.”
    (ઓનલાઈન લિન્ક ઓપન થઈ ગયેલ છે)

  •    Results of CTS examination held through OMR mode (semester system 2014-17) and ongoing CBT examination (annual supplementary & regular trainees) will be declared by ‘End of November 2021 (નવેમ્બરના અંત સુધીમાં તેમનું રિઝલ્ટ આવી જશે.) click here to download announcement letter 

નોધ: આ માહિતી https://www.ncvtmis.gov.in/ ઓફિસિયલ વેબસાઈટ ઉપરથી મેળવવામાં આવેલ છે

Tuesday, November 23, 2021

પ્રથમ વર્ષ માટે Engineering Drawing નું માર્ચ -2021 ,મહિનામાં લેવાયેલ પેપરનું સોલ્યુશન દોરીને બતાવેલ ---વિડીયો જોવા માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

DGT નો તારીખ-22/11/2021 ના રોજ કરેલ એટેડન્સ (તાલીમાર્થીઓની હાજરી) બાબતનો પરિપત્ર....ડાઉનલોડ કરવા નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

Saturday, November 20, 2021

ટ્રેડ : ફીટર, બીજું વર્ષ--CBT પરીક્ષા માટેનું સ્ટડી મટીરિયલ, તાલીમાર્થીઓને ખુબ જ ઉપયોગી.....ડાઉનલોડ કરવા નીચે લિન્ક ઉપર કિલક કરો

 


  • પ્રેક્ટિકલ  અને ઈ.ડી.ની પરીક્ષા શરૂ થવાની તારીખ : 13/12/2021.
  • CBT પરીક્ષા શરૂ થવાની તારીખ : 20/12/2021.
  • પરીક્ષા ફી : 376/- CBT માટે અને 150/- પ્રેક્ટિકલ અને ઈ.ડી. માટે.(આઈ.ટી.આઈ નો સંપર્ક કરવો)
  • સ્ટડી મટીરિયલ, તાલીમાર્થીઓને  ખુબ જ ઉપયોગી:
  1. પ્રેક્ટિકલ  પરીક્ષા  માટે : અહી ક્લિક કરો  , અગાઉ પૂછાયેલ પેપર માટેઅહી ક્લિક કરો 
  2. ઈ.ડી. (E.D.) ની પરીક્ષા માટેઅહી ક્લિક કરો 
  3. ટ્રેડ થીયરી (ફીટર) માટે  : લિન્ક-૧  લિન્ક-૨ ,અગાઉ પૂછાયેલ પેપર માટે: અહી ક્લિક કરો (ન્યુમેટિક અને હાઈડ્રોલિક સીસ્ટમ માટે : અંહી કિલક કરો )
  4. વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશનની (WCS) પરીક્ષા  માટે અહી ક્લિક કરો
  5. એમ્પ્લોયબિલિટી સ્કીલ ( E.S.) ની પરીક્ષા માટેઅહી ક્લિક કરો  

Thursday, November 18, 2021

ડિસેમ્બર -2021 માં યોજાનાર પ્રેક્ટિકલ , ડ્રોઈંગ , થીયરી , વગેરેની માર્કસની એન્ટ્રી , પરીક્ષા ફી , બાબતનો DET, ન્યુ દિલ્લી નો પરિપત્ર-- તારીખ-17/11/2021....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 



  •  ડિસેમ્બર -2021 માં યોજાનાર પ્રેક્ટિકલ , ડ્રોઈંગ , થીયરી , વગેરેની માર્કસની એન્ટ્રી , પરીક્ષા ફી , ટાઈમ ટેબલ  બાબતનો DET, ન્યુ દિલ્લી નો પરિપત્ર-- તારીખ-17/11/2021: ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

  • ઉપરના પરિપત્ર અનુસાર નીચે જણાવેલ બેચના તાલીમાર્થીઓને લાગુ પડે છે :
  1. રેગ્યુલર તાલીમાર્થીઓ એન્યુઅલ સિસ્ટમ:  સેશન -2019 to 2021ના  બીજા વર્ષ માટે ( CBT, ED, PRACTICAL)
  2. રેગ્યુલર તાલીમાર્થીઓ એન્યુઅલ સિસ્ટમ:  સેશન -2020 to 2022ના  પ્રથમ વર્ષ માટે ( ONLY ED, PRACTICAL)
  3. રેગ્યુલર તાલીમાર્થીઓ એન્યુઅલ સિસ્ટમ:  સેશન -2020 to 20211 ના  પ્રથમ વર્ષ  અને છ મહિના કોર્ષ માટે ( CBT, ED, PRACTICAL)
  • પરીક્ષા ફી:  376 Rs/-.
  • પ્રેક્ટિકલ  અને ઈ.ડી.ની પરીક્ષા શરૂ થવાની તારીખ : 13/12/2021.
  • CBT પરીક્ષા શરૂ થવાની તારીખ : 20/12/2021.
નોધ : ઉપરની માહિતી ફક્ત જાણ ખાતર છે ....det ,new delhi દ્વારા જાહેર કરેલ પરિપત્ર આખરી ગણાશે .

Thursday, October 21, 2021