મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Monday, May 23, 2016
Saturday, March 26, 2016
Check list for New tools, equipments & Machinery for acceptance (નવા ટૂલ્સ,ઇક્વિપમેન્ટસ & મશીનરીના સ્વીકારવા માટેના જરૂરી તપાસના મુદ્દાઓની યાદી)
- નવા સિલેબસ પ્રમાણે જરૂરી સ્પેસિફિકેશનનું ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી છે કે નહિ તે ચેક કરવું.
- જો ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી મેક (Make- જે તે કંપનીનું નામ કે લોગો ) દર્શાવેલ હોય અથવા માગેલ હોય તો તે ચેક કરવું.
- હવે વાત કરીએ ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરીના સ્પેસિફિકેશનની,
√ ચોકસાઈ ચેક કરવી.(ટૂલ કે ઈક્વિપમેન્ટ ઉપર દર્શાવેલ અથવા પ્રેક્ટિકલ દ્વારા)
√ લંબાઈ ચેક કરવી.(સ્ક્રુ ડ્રાઇવર ની વર્કિંગ લંબાઈ, પંચની લંબાઈ, ફાઇલની લંબાઈ...)
√ વજન/દળ ચેક કરવું.( ઇલેક્ટ્રીક કાંટા દ્વારા કે બીજી પદ્ધતિથી હેમર/એન્વીલનું વજન/દળ ખાસ ચેક કરવું)
√ જરૂરી બીજા ડાયમેન્શન ચેક કરવા.
√ શક્ય હોય તો ટૂલ કે ઈક્વિપમેન્ટના બનાવટના મટીરિયલની ઓળખ કરવી.(જોઈને, ટેસ્ટ કરીને, બીજી રીતે- હાર્ડ કે સોફ્ટ)
√ ઈક્વિપમેન્ટનો વર્કિંગ ડેમો જે તે પાર્ટી સામે જોવા માગવો.
√ જાતે ટૂલ કે ઈક્વિપમેન્ટને વાપરી જોવું.
√ મશીનને ચાલુ કરી , બધીજ એસેસરી બરોબર છે કે નહિ તે ચેક કરવું.
√ કોઈ ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી યોગ્ય ના હોય તો રિજેક્ટ કરવી અને જે તે પાર્ટીને તે બાબતે જાણ કરી તે પાર્ટીને યોગ્ય ટૂલ કે ઈક્વિપમેન્ટ સપ્લાય કરવા માટે જરૂરી સુચન અને મદદ કરવી.
√ ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી વિષે કોઈ પણ બાબત જેવી કે ભાવ, દેખાવ, ઉપયોગ, ઉપલ્બ્ધતા વગેરે માટે ગૂગલ ઉપર સર્ચ કરી લેવું, જેથી એ બાબતે પાર્ટીને સુચન કે મદદ કરી શકાય.
√ ઇલેક્ટ્રિક આઈટમ સપ્લાય આપી બંધ છે કે ચાલુ તે ચેક કરવી.
√ ટૂલ કે ઈક્વિપમેન્ટનો સેટ સ્પેસિફિકેશન પ્રમાણે યોગ્ય છે કે નહિ તે ખાસ જોવું.
√ મશીનની કેપેસિટી ખાસ ચેક કરવી.
√ ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરીમાં જરૂરી ફિટિંગ બરાબર છે કે નહિ તે ચેક કરવું.
- ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરીની બાબતે કોઈ પ્રોબ્લેમ થાય તો તેની ખરીદ કિંમત /ટેન્ડરમાં ભરેલ કિંમત જોવી.
- ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી બાબતે સિનિયર સુપરવાઈઝર / પ્રિન્સિપાલ/ફોરમેન/સાથી સુપરવાઈઝર સાથે ચર્ચા કરવી અને યોગ્ય સલાહ લેવી.
નોંધ: કોઈ પણ પ્રશ્ન હોય તો અચૂક અમારો સંપર્ક નીચે જણાવેલ ઈ-મેલ ઉપર કરજો.અમે યોગ્ય જવાબ આપીશું.
ઈ-મેલ: ketanindia2002@gmail.com
ઈ-મેલ: ketanindia2002@gmail.com
Wednesday, March 23, 2016
સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (મિકેનિકલ ગ્રુપ)પેપરની આન્સર કી (વિગતવાર) અને માર્ક્સ કેલક્યુલેટર, પરીક્ષા તારીખ-૨૦/૩/૨૦૧૬
- મિકેનિકલ ગ્રુપનું તારીખ - ૨૦/૦૩/૨૦૧૬ ના દિવસે લેવાયેલ પેપરની આન્સર કી (વિગતવાર) નીચેની લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકો છો.
1) મિકેનિકલ ગ્રુપના પેપર-A ની આન્સર કી અને સોલ્યુશન :
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
2) મિકેનિકલ ગ્રુપનું પેપર વીથ આન્સર કી (વિગતવાર):
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
3) મિકેનિકલ ગ્રુપના પેપરના માર્ક્સ ગણવા માટેનું કેલક્યુલેટર:
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો2) મિકેનિકલ ગ્રુપનું પેપર વીથ આન્સર કી (વિગતવાર):
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો3) મિકેનિકલ ગ્રુપના પેપરના માર્ક્સ ગણવા માટેનું કેલક્યુલેટર:
- નોંધ:
1) જવાબ અંગેના સૂચનો આવકાર્ય છે.
2) ડાઉનલોડ લિંકમાં કઈ પણ પ્રોબ્લેમ હોય તો કૉમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવો.
2) ડાઉનલોડ લિંકમાં કઈ પણ પ્રોબ્લેમ હોય તો કૉમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવો.
Wednesday, February 10, 2016
ફિટર ટ્રેડનું સેમેસ્ટર-૧ માટે NCVT- થિયરી અને એમ્પલોયબિલિટી સ્કિલનું પેપર ફેબ્રુઆરી ૨૦૧૬ જવાબો સાથે (તારીખ-૧૦/૦૨/૨૦૧૬)
- ફિટર ટ્રેડનું તારીખ - ૧૦/૦૨/૨૦૧૬ ના દિવસે લેવાયેલ થિયરી અને એમ્પલોયબિલિટી સ્કીલનું જવાબો સાથેનું પેપર નીચેની લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકો છો.
- નોંધ:
1) જવાબ અંગેના સૂચનો આવકાર્ય છે.
2) ડાઉનલોડ લિંકમાં કઈ પણ પ્રોબ્લેમ હોય તો કૉમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવો.
3)
ફિટર થિયરી અને એમ્પલોયાબિલિટી સ્કીલના માર્ક્સ જાણવાનું કેલ્ક્યુલેટર: ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
2) ડાઉનલોડ લિંકમાં કઈ પણ પ્રોબ્લેમ હોય તો કૉમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવો.
3)
ફિટર થિયરી અને એમ્પલોયાબિલિટી સ્કીલના માર્ક્સ જાણવાનું કેલ્ક્યુલેટર: ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Subscribe to:
Comments (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (91-100) : અહીં ક્લિક કરો MCQ Test Series (101-110) : અહીં ક્લિક કરો MCQ Test Series (111-120) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
MCQ Test Series (361-370) : અહીં ક્લિક કરો



