મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Thursday, August 7, 2025
Friday, August 1, 2025
CITS (RPL), CITS ની માર્કશીટ અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- CITS (RPL), CITS ની માર્કશીટ ડાઉનલોડ માટેની લિન્ક: અહીં ક્લિક કરો
જરૂરી માહિતી : Registration no., Course Type: CITS,RPL,Advance Diploma (Vocational), Exam year
- CITS (RPL), CITS ના સર્ટિફિકેટ ડાઉનલોડ માટેની લિન્ક: અહીં ક્લિક કરો
Thursday, July 31, 2025
ITI Academic Calendar:2025-26: અહીં ક્લિક કરો
- ITI Academic Calendar:2025-26: Click Here
- Start of Academic Session: 01-09-2025.
- End of Academic Session: 16-06-2025.
Wednesday, July 30, 2025
e-Sarkar (Instuctor Module): e-સરકાર કઈ રીતે ઉપયોગ કરવું ? જાણવા માટે અહીં ક્લિક કરો .
1. સૌ પ્રથમ e-Sarkar વેબસાઇટ ઉપર લોગ ઈન કરો : https://esarkar.gujarat.gov.in/login.jsp
નીચે પ્રમાણે લોગ ઈન પેજ ખુલશે .જેમાં સૌ પ્રથમ Forget Password ઉપર ક્લિક કરી User ID (સંસ્થા આપશે ) જરૂરી એન્ટ્રી કરી Password બનાવી લેવો. ત્યારબાદ, User ID, Password captcha નાખી OTP મોબાઇલ પર આવશે .નાખી Verify OTP પર ક્લિક કરી,લોગ ઈન કરવું. નીચે પ્રમાણે સ્ક્રીન શોટ દેખાશે.
2. નીચે પ્રમાણે સ્ક્રીન ઓપન થશે . જેમાં "Register e-Tappal" -નવો લેટર લખવા માટે અને "New e-Tappal"-તમને મળેલ લેટર જોવા માટે ઉપયોગ થાય છે.
3. "Register e-Tappal" ઉપર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન ઓપન થશે. જેમાં સ્ક્રીન શોટમાં બતાવેલ સૂચના પ્રમાણે લેટર ભરવો. Upload Pdf કે image માટે -સૌ પ્રથમ વર્ડ ફાઈલમાં ફોરર્વર્ડિંગ લેટર તેમજ બિડાણ મર્જ કરી એક જ pdf કે image તૈયાર કરવી. ત્યારબાદ જ અપલોડ કરવી. આ ઓપ્શન ફક્ત વેબસાઈટ ઉપર જ ઉપ્લબ્ધ છે. એપમાં નથી.
4."New e-Tappal" ઉપર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન ઓપન થશે. બતાવેલ એરો માં આપેલ ફાઇલ ઉપર ક્લિક કરતાં તમને મળેલ લેટર ઓપન થશે .તેમાં આદેશ હોય શકે અથવા જાણ સારું હોય શકે.
5.તમે જે લેટર"Register e-Tappal" ઓપ્શન દ્વારા ફોરમેનને મોકલેલ છે .તે તેમને મળેલ છે કે નહિ? અને તેઓદ્વારા આગળ મોકલેલ છે કે નહિ? તે જાણી શકાય છે.જે નીચે સ્ક્રીન શોટમાં બતાવેલ છે. જેમાં "Transffered e-Tappal Tracker" ઓપ્શન ઉપર ક્લિક કરવું.
6. મોબાઇલમાં e-Sarkar એપ્લિકેશન વાપરવા માટે, સૌ પ્રથમ વેબસાઈટ ઉપર લોગ ઈન કરવું.ત્યારબાદ setting ઓપ્શનમાં જઈ "Update Personal Details" ઓપ્શનમાં જઈ પોતાનો મોબાઈલ નંબર અને ઈ મેઈલ આઈડી verify કરવાનું રહેશે.ત્યારબાદ playstore ઉપર જઈ e-Sarkar એપ્લિકેશન ડાઉનલોડ કરી install થયા બાદ જ--User ID, Password captcha નાખી OTP મોબાઇલ પર આવશે .નાખી Verify OTP પર ક્લિક કરી,લોગ ઈન કરી શકાશે.
Subscribe to:
Comments (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (91-100) : અહીં ક્લિક કરો MCQ Test Series (101-110) : અહીં ક્લિક કરો MCQ Test Series (111-120) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
MCQ Test Series (361-370) : અહીં ક્લિક કરો










