Practical Exam: 17-July -2025 to 22-July-2025.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Tuesday, July 8, 2025
Monday, July 7, 2025
Tuesday, July 1, 2025
ITI પાસ માટે રેલ્વેમાં Technician ની 6055 જગ્યાઓ માટે ભરતી Advt no.CEN: 02/2025 જાહેર કરવામાં આવી: Date -28/06/2025..વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો
- ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ: 28/06/2025.
- ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ: 28/07/2025.
- ફોર્મ સુધારવાની અને ફી ભરવા માટે: 28/06/2025 to 28-07-2025.
- જગ્યાનું નામ: Technician Grade III ( ટેકનીશિયન ગ્રેડ-3).
- કયા કયા ટ્રેડ માટે ઓનલાઈન અરજી કરી શકાય?
- Fitter, Electrician, IM,EM, MMV, Wiremen,Electrician,MD, Plumber, MH, Carpenter,Welder,Heat treater, Pattern Maker,Foundryman,Moulder, Pipe Fitter,Painter etc.
- ઉંમર: 18-33 years.
- લાયકાત: ધોરણ -10 + ITI પાસ.
- ફોર્મ કઈ રીતે ભરવું? (How to apply?)
ક્લિક Apply બટન, પછી " Creat An Account" ઉપર ક્લિક કરો.
(Otp માટે મોબાઈલ નંબર, ઈ મેઈલ આઈડી ફરજિયાત જરૂર પડશે.)
Step-2 : સિલેક્ટ only one RRB (ex. Ahmedabad) માટે એક જ ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે.
Step-3 : નીચેના ડોક્યુમેન્ટ સ્કેન કરીને રાખવા.
1) ફોટો - .jpeg ફોર્મેટ માં (30 to 70 kb)
આ ફોટાની 12 કોપી કઢાવીને રાખવી.
2) સહી - .jpeg ફોર્મેટ માં (30 to 70 kb)
3) SC,ST, SEBC,EWS સર્ટિફિકેટ સ્કેન કરીને રાખવા.
4) Qualification Certificate
Upload કર્યા બાદ Submit કરવું.
Step-4 :
CBT ( Computer Based Test) લેવાશે.
સમય: 90 min.
Q-100, માર્કસ -100
સિલેબસ: Maths, General intelligence & reasoning , Basic Science and engineering..
પાસ થવા માટે: UR/EWS -40%,OBC,SC-30%,ST-25%.
Negative marking: 1/3 = 0.33 માર્કસ દરેક ખોટા જવાબ માટે કપાશે.
Step -5: પરીક્ષા ફી ઓનલાઈન અથવા UPI દ્વારા ભરી શકાશે.
Step -6: Document Verification થશે.
Step -7: Medical Examination થશે.
Tuesday, June 24, 2025
Subscribe to:
Comments (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (91-100) : અહીં ક્લિક કરો MCQ Test Series (101-110) : અહીં ક્લિક કરો MCQ Test Series (111-120) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
MCQ Test Series (361-370) : અહીં ક્લિક કરો