મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Tuesday, May 20, 2025
Saturday, May 17, 2025
DGT Update (Supp. Response Sheet): વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
*CBT Response Key* has been made available in trainee login on SIDH for *CTS Supplementary Examination- March 2025* . Trainees can login and view their response key.
Source: Official DGT-MSDE Whats Channel.
Sunday, May 11, 2025
Project (Fitter): JCB Hydraulic Machine Model (JCB હાઈડ્રોલીક મશીન)...................વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- Bill of Materials:
BIG Size Injection With Tube (Animal Use) 60ml -10 Nos.
24 gauge G.I. Sheet 8 x 4 FT 2 - 1/2 Sheet.
Small Size Bolt 🔩 Nut washer Pair -35 Nos.
Big Size Bolt 🔩 Nut washer Pair -5 Nos
Wall paper yellow and black color - 1/2 and1/2 Sheet.
JCB Logo sticker -4 Nos.
- JCB Hydraulic Machine નો ઉપયોગ: Construction છેત્રે ખોદકામ માટે, જમીન લેવલ કરવા, માટી ,કપચી ,રેતી - ભરવા માટે.
- બનાવવાની પદ્ધતિ:
1.સૌ પ્રથમ Injection ની સાઈઝ પ્રમાણે તેના બે Arm ની ડીઝાઈન પોતાની કોઠા સૂઝ પ્રમાણે કરો. ત્યાર બાદ તમામ parts ની ડીઝાઈન એ પ્રમાણે કરવી.
2. ડીઝાઈન કર્યાબાદ, તેને એક પેપર પર ડ્રોઈંગ કરી કાતર વડે શેપ કાપી G.I.Sheet ઉપર ગુંદર વડે ચોંટાડી, snip વડે કટ કરવું.
3. જરુરી હોલ હોલો પંચ દ્વારા કરી, ફાઈનલ ફીનીશિંગ ઘસીને કરવું.
4.Bucket સાઈઝ ફોટામાં બતાવ્યા પ્રમાણે Small રાખવી.
5.Injection અને tube નો ઉપયોગ કરી 5pair રેડી કરો. દરેક તેમાં Injection ના Clamp ઉપર ફોટા મુજબ બનાવો.
6. Assembly દરમ્યાન જરૂર જણાય એ પ્રમાણે ખોલ ફીટ કરી બદલાવ કરી આગળ કામ કરવું.
7. ફાઈનલ મશીન બન્યા બાદ, પીળા કલર અને કાળા કલરના વોલપેપર નો ઉપયોગ કરી દરેક parts ને તૈયાર કરો. જરુરી સ્ટીકર લગાવી દો.
8. Proper Injection કામ કરે છે કે નહિ તે ચેક કરી લેવું.
-
JCB Hydraulic Machine Model (JCB હાઈડ્રોલીક મશીન) નો વિડીયો જોવા માટે : અહીં ક્લિક કરો
Thursday, May 8, 2025
Subscribe to:
Comments (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (91-100) : અહીં ક્લિક કરો MCQ Test Series (101-110) : અહીં ક્લિક કરો MCQ Test Series (111-120) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
MCQ Test Series (361-370) : અહીં ક્લિક કરો


