આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Monday, April 21, 2025

Project (Fitter): Wire Bender (વાયર બેન્ડર )...................વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 


  • Bill of Materials: 

M.S.Channel 75x40x200mm-1 Nos.

M.S.Round bar Dia 10mm-01 Nos.

Roller Beraring Outer Dia 40mm-1 Nos.

M8 Nut -1 Nos.

  •  Wire Bender નો ઉપયોગ: વાયરને સરળતાથી  બેન્ડ કરી શકાય.
  • બનાવવાની પદ્ધતિ: 
1.સૌ પ્રથમ બિલ ઑફ મટીરિયલમાં બતાવ્યા પ્રમાણે મટીરિયલ કાપો.
2. ત્યારબાદ ઉપર ઈમેજમાં બતાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરો
3. કલર કરી બેન્ડર ને તૈયાર કરો.

આઈ. ટી. આઈ. એડમિશન -2025 , ટૂંક સમયમાં જ ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલું થશે...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 



  • ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થવાની તારીખ: 24/04/2025
  • ઓનલાઈન ફોર્મ ભરવાના બંધ થવાની તારીખ: 30/06/2025
  • માહિતી પુસ્તિકા PDF માટે : અહીં ક્લિક કરો


  • Form કઈ રીતે ભરવું? જાણવા માટે PDF ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો 
  • Form કઈ રીતે ભરવું? Step by Step PDF માટે: અહીં ક્લિક કરો 
  • ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટની યાદી: 
1. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C.)
2.  ધોરણ -10 ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ.
3. ધોરણ -8/9 ની માર્કશીટ ( ધોરણ -10 નાપાસ માટે)
4. જાતિનો દાખલો ( જનરલ કેટેગરી સિવાય બધા માટે-ST/SC/SEBC/EWS)
5. આવકનો દાખલો
6. આધાર કાર્ડ 
7. બે પાસપોર્ટ સાઈઝ ના ફોટા
8. ઈમેઈલ આઈડી
9. મોબાઈલ નંબર ( જેના પર OTP અને એસએમએસ આવશે. ચાલું હોવો જોઇએ)
10. રજિસ્ટ્રેશન ફી -50₹ (ઓનલાઈન ભરવાની છે)
11. બેંક પાસબુકની ઝેરોક્ષ.

ઉપરના તમામ ડોક્યુમેન્ટ ની ઓરીજનલ અને ઝેરોક્ષ 1 કોપી  લઈ નજીકની કોઈ પણ આઈ. ટી. આઈ. ખાતે જવું. ત્યાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે, વધુ માહિતી ત્યાંથી મળી રહેશે.

Project (Fitter): G.I.Sheet Bender (જી.આઈ. શીટ બેન્ડર )...................વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 


  • Bill of Materials: 

M.S.Channel 75x40x1000mm-1 Nos.

M.S.Flat 50x6 x200mm -02 Nos.

M.S.Flat 50x6 x40mm-1 Nos.

Hinge Medium Size (મજાગરું)-1 Nos.

M.S.Round bar Dia 10mmx 1000mm - 1 Nos.

  •  G.I.Sheet Bender નો ઉપયોગ: જી.આઈ. શીટને સરળતાથી Right એંગલ બેન્ડ કરી શકાય.
  • બનાવવાની પદ્ધતિ: 
1.સૌ પ્રથમ બિલ ઑફ મટીરિયલમાં બતાવ્યા પ્રમાણે મટીરિયલ કાપો.
2. ત્યારબાદ ઉપર ઈમેજમાં બતાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરો
3. કલર કરી બેન્ડર ને તૈયાર કરો.

Thursday, April 17, 2025

Project (Fitter): Tapping Jig (ટેપ કરવા માટેનો જિગ ) ..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


 

  • Bill of Materials: 

M.S.Flat 100x8x300mm-1 Nos.

M.S.Angle 25x25x700mm-2 Nos. 

M.S.Round bar Dia10x1000mm-1 Nos.

Drill Chuck with Key 1.5 to 13mm-01 Nos.

Bolt for Drill Chuck x100mm length-01 Nos.

M6 X30mm Bolt Nut Pair-5 Nos.

M10 X250mm Bolt Nut Pair-1 Nos.

M12 X120mm Bolt Nut Pair-1 Nos.

M.S.Flat 50x8 x700mm -01 Nos.

Roller Bearing outer Dia 20mm-1 Nos.

M8 X 50mm with wing Nut-02 Nos.

  • Tapping Jigનો ઉપયોગ: સરળતાથી ટેપિંગ કરી શકાય . (તાલીમાર્થીઓ દ્વારા  ટેપિંગ વખતે ટેપ તૂટી જાય છે, તે આ જિગના ઉપયોગ થી નહીં તૂટે )
  • બનાવવાની પદ્ધતિ: 

1.સૌ પ્રથમ મશીન વાઈસની ડિઝાઈન પ્રમાણે જરૂરી મટીરિયલ કટ કરવું.

2.ત્યાર બાદ જરૂરી વેલ્ડિંગ કરી , બેન્ચ ટાઈપ ડ્રિલ મશીન ઉપર જરૂરી હોલ કરવા.

3.હોલમાં બોલ્ટની સાઈઝ પ્રમાણે ટેપિંગ કરવું.

4.ત્યાર બાદ, અલગ અલગ ભાગોને બોલ્ટ અને નટ વડે જોડી મશીન વાઈસ તૈયાર કરવો.

5.હવે મશીન વાઈસ પ્રમાણે , કોઠાસૂઝ નો ઉપયોગ કરી નીચેનો બેઝ તૈયાર કરો.

6.ત્યાર બાદ પાઈપમાં ડ્રિલ ચક  અને હેન્ડલ જરૂર મુજબ સેટ કરી વેલ્ડિંગ કરાવવું.

7. ત્યારબાદ,મશીન વાઈસ, બેઝ અને ડ્રિલ ચકની એસેમ્બલી કરી જીગ તૈયાર કરો.