- તારીખ: (ટુંકમાં જાહેર થશે)
- સમય: 10-30 am
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Thursday, November 27, 2025
Wednesday, November 26, 2025
Monday, November 24, 2025
Wednesday, November 19, 2025
Tuesday, November 18, 2025
Soft Skills : MCQ Test Series (121-150) .....ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો
- MCQ Test Series (121-130): અહીં ક્લિક કરો
- MCQ Test Series (131-140): અહીં ક્લિક કરો
- MCQ Test Series (141-150): અહીં ક્લિક કરો
Friday, November 14, 2025
CTS Left over/Supplement Exam -2025...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- આ પરીક્ષા Dec -2025 માં યોજાશે અને એ કોણ આપી શકે?
Trade: Fitter, Board Work and Practical no.36,37,38 to 41 Pdf.......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Saturday, November 8, 2025
Bubble Level -Level Tool .....(લેવલ અને માપ માપવા માટે ) Useful Android App.......Click here
- Play Store ઉપરથી ડાઉનલોડ કરવા માટેની લિન્ક: અહીં ક્લિક કરો
આ એપ્લિકેશનના ફાયદા:
- લેવલ ચેક કરવા માટે
- મેઝરમેન્ટ માટે
- આ બધુ મોબાઈલ દ્વારા કરી શકાય છે .
Soft Skills : English Word 161-210....... અહીં ક્લિક કરો
Set 33 (27-10-2025)
161. Execute pronunciation (ઉચ્ચારણ) : એક્સિક્યુટ
• In Gujarati : અમલ કરવો
• Example: The team executed the plan perfectly.
• In Gujarati : ટીમે યોજના સંપૂર્ણ રીતે અમલમાં મૂકી.
162. Retain pronunciation (ઉચ્ચારણ) : રિટેન
• In Gujarati : જાળવી રાખવું
• Example: The company wants to retain good employees.
• In Gujarati : કંપની સારી કર્મચારીઓને જાળવી રાખવા માંગે છે.
163.Summarize pronunciation (ઉચ્ચારણ) : સમરાઈઝ
• In Gujarati : સારાંશ આપવો
• Example: Please summarize the report.
• In Gujarati : કૃપા કરીને અહેવાલનો સારાંશ આપો.
164.Patent Pronunciation (ઉચ્ચારણ): પેટન્ટ
• In Gujarati: પેટન્ટ, અધિકારપત્ર
• Example: He filed a patent for his new invention.
• In Gujarati: તેણે તેની નવી શોધ માટે પેટન્ટ ફાઇલ કરી.
165.Distribution Pronunciation (ઉચ્ચારણ): ડિસ્ટ્રિબ્યુશન
• In Gujarati: વિતરણ
• Example: We improved the product distribution network.
Set 34 (28-10-2025)
166. Anticipate pronunciation (ઉચ્ચારણ) : એન્ટિસિપેટ
• In Gujarati : પૂર્વાનુમાન કરવું
• Example: We anticipate high demand this season.
• In Gujarati : અમે આ સીઝનમાં વધુ માંગની અપેક્ષા રાખીએ છીએ.
167.Clarification pronunciation (ઉચ્ચારણ) : ક્લેરિફિકેશન
• In Gujarati : સ્પષ્ટતા
• Example: I need clarification on this point.
• In Gujarati : મને આ મુદ્દા પર સ્પષ્ટતા જોઈએ.
168. Reinforce pronunciation (ઉચ્ચારણ) : રેઇનફોર્સ
• In Gujarati : મજબૂત બનાવવું
• Example: The manager reinforced the rules.
• In Gujarati : મેનેજરે નિયમોને મજબૂત બનાવ્યા
169. Market Pronunciation (ઉચ્ચારણ): માર્કેટ
• In Gujarati: બજાર
• Example: Target a specific customer market.
• In Gujarati: ચોક્કસ ગ્રાહક બજારને લક્ષ્ય બનાવો.
170. Risk Pronunciation (ઉચ્ચારણ): રિસ્ક
• In Gujarati: જોખમ
• Example: Analyze the potential risk of machine breakdown.
• In Gujarati: મશીન તૂટી પડવાના સંભવિત જોખમનું વિશ્લેષણ કરો. In Gujarati: અમે ઉત્પાદન વિતરણ નેટવર્ક સુધાર્યું.
Set 35 (29-10-2025)
171.Terminate pronunciation (ઉચ્ચારણ) : ટર્મિનેટ
• In Gujarati : સમાપ્ત કરવું
• Example: They terminated the contract.
• In Gujarati : તેમણે કરાર સમાપ્ત કર્યો.
172. Accomplish pronunciation (ઉચ્ચારણ) : અકમ્પ્લિશ
• In Gujarati : પૂર્ણ કરવું
• Example: We accomplished our goals.
• In Gujarati : અમે અમારા લક્ષ્યો પૂર્ણ કર્યા.
173. Distribute pronunciation (ઉચ્ચારણ) : ડિસ્ટ્રિબ્યુટ
• In Gujarati : વહેંચવું
• Example: The manager distributed the tasks.
• In Gujarati : મેનેજરે કામ વહેંચ્યા.
174. Goal Pronunciation (ઉચ્ચારણ): ગોલ
• In Gujarati: ધ્યેય, લક્ષ્ય
• Example: Set a clear goal for the project.
• In Gujarati: પ્રોજેક્ટ માટે સ્પષ્ટ ધ્યેય નક્કી કરો.
175. Target Pronunciation (ઉચ્ચારણ): ટાર્ગેટ
• In Gujarati: લક્ષ્યાંક
• Example: We must reach the sales target.
• In Gujarati: આપણે વેચાણના લક્ષ્યાંકને પૂર્ણ કરવો જોઈએ.
Set 36 (30-10-2025)
176. Acknowledge pronunciation (ઉચ્ચારણ) : એકનોલેજ
• In Gujarati : સ્વીકાર કરવો
• Example: He acknowledged the mistake.
• In Gujarati : તેણે ભૂલ સ્વીકારી.
177. Conclude pronunciation (ઉચ્ચારણ) : કન્ક્લૂડ
• In Gujarati : નિષ્કર્ષ કાઢવો
• Example: Let’s conclude the meeting now.
• In Gujarati : ચાલો હવે મીટિંગનો અંત લાવીએ.
178. Accelerate pronunciation (ઉચ્ચારણ) : એક્સેલરેટ
• In Gujarati : ઝડપ વધારવી
• Example: We must accelerate the process.
• In Gujarati : અમારે પ્રક્રિયાની ઝડપ વધારવી જોઈએ.
179. Leader Pronunciation (ઉચ્ચારણ): લીડર
• In Gujarati: નેતા, આગેવાન
• Example: The project leader guides the work.
• In Gujarati: પ્રોજેક્ટના નેતા કામનું માર્ગદર્શન કરે છે.
180. Skill Pronunciation (ઉચ્ચારણ): સ્કિલ
• In Gujarati: કૌશલ્ય
• Example: Develop technical skills.
• In Gujarati: તકનીકી કૌશલ્યો વિકસાવો.
Set 37 (01-11-2025)
181.Initiative pronunciation (ઉચ્ચારણ) : ઇનિશિએટિવ
• In Gujarati : પહેલ
• Example: She took the initiative to start the project.
• In Gujarati : તેણે પ્રોજેક્ટ શરૂ કરવાની પહેલ લીધી.
182.Sustain pronunciation (ઉચ્ચારણ) : સસ્ટેન
• In Gujarati : ટકાવું
• Example: We must sustain our performance.
• In Gujarati : અમારે અમારી કામગીરી ટકાવવી જોઈએ.
183.Amend pronunciation (ઉચ્ચારણ) : એમેન્ડ
• In Gujarati : સુધારવું
• Example: We need to amend the policy.
• In Gujarati : અમારે નીતિમાં સુધારો કરવો પડશે.
184. Function Pronunciation (ઉચ્ચારણ): ફંક્શન
• In Gujarati: કાર્ય
• Example: What is the main function of this part?
• In Gujarati: આ ભાગનું મુખ્ય કાર્ય શું છે?
185. Volume Pronunciation (ઉચ્ચારણ): વોલ્યુમ
• In Gujarati: કદ
• Example: Measure the volume of the tank.
• In Gujarati: ટાંકીનું કદ માપો
Set 38 (03-11-2025)
186. Consent pronunciation (ઉચ્ચારણ) : કન્સેન્ટ
• In Gujarati : સંમતિ
• Example: He gave his consent for the proposal.
• In Gujarati : તેણે પ્રસ્તાવ માટે સંમતિ આપી.
187.Disclose pronunciation (ઉચ્ચારણ) : ડિસ્ક્લોઝ
• In Gujarati : ખુલાસો કરવો
• Example: She disclosed the details in the meeting.
• In Gujarati : તેણે મીટિંગમાંવિગતોનો ખુલાસો કર્યો.
188. Enforce pronunciation (ઉચ્ચારણ) : એનફોર્સ
• In Gujarati : અમલ કરાવવો
• Example: The rules must be enforced strictly.
• In Gujarati : નિયમોનો કડક અમલ કરવો જોઈએ.
189.Automatic Pronunciation (ઉચ્ચારણ): ઓટોમેટિક
• In Gujarati: સ્વયંસંચાલિત
• Example: The robot works on an automatic cycle.
• In Gujarati: રોબોટ સ્વયંસંચાલિત ચક્ર પર કામ કરે છે.
190.Repair Pronunciation (ઉચ્ચારણ): રિપેર
• In Gujarati: સમારકામ
• Example: The technician came to repair the machine
• In Gujarati : ટેકનિશિયન મશીન રિપેર કરવા આવ્યો.
Set 39 (04-11-2025)
191.Neglect pronunciation (ઉચ્ચારણ) : નેગ્લેક્ટ
• In Gujarati : અવગણવું
• Example: Don’t neglect your responsibilities.
• In Gujarati : તમારી જવાબદારીઓ અવગણશો નહીં.
192.Revoke pronunciation (ઉચ્ચારણ) : રિવોક
• In Gujarati : રદ કરવું
• Example: The license was revoked.
• In Gujarati : લાઈસન્સ રદ કરવામાં આવ્યું.
193.Comply pronunciation (ઉચ્ચારણ) : કમ્પ્લાય
• In Gujarati : પાલન કરવું
• Example: You must comply with the rules.
• In Gujarati : તમારે નિયમોનું પાલન કરવું પડશે.
194. Analysis Pronunciation (ઉચ્ચારણ): એનાલિસિસ
• In Gujarati: વિશ્લેષણ
• Example: Perform a stress analysis on the beam.
• In Gujarati: બીમ પર તણાવ વિશ્લેષણ કરો.
195. Capacity Pronunciation (ઉચ્ચારણ): કેપેસિટી
• In Gujarati: ક્ષમતા
• Example: The battery has a high capacity.
• In Gujarati: બેટરીની ક્ષમતા વધુ છે.
Set 40 (06-10-2025)
196. Listen pronunciation (ઉચ્ચારણ) લીટસન
• In Gujarati : સાંભળવું
• Example: Listen carefully to the teacher’s advice.
• In Gujarati : શિક્ષકની સલાહ ધ્યાનથી સાંભળો.
197. Join pronunciation (ઉચ્ચારણ) :જોઇન
• In Gujarati : જોડાવું
• Example: We will join the meeting at 10 a.m..
• In Gujarati : અમે સવારે 10 વાગ્યે બેઠકમાં જોડાશું..
198. Achieve pronunciation (ઉચ્ચારણ) :અચીવ
• In Gujarati : હાંસલ કરવું / પ્રાપ્ત કરવું
• Example: We can achieve success through hard work.
• In Gujarati : આપણે મહેનતથી સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ.
199. Help * *pronunciation (ઉચ્ચારણ) :હેલ્પ
• In Gujarati : મદદ કરવી
• Example: Always help your classmates when needed..
• In Gujarati :. જરૂર પડે ત્યારે હંમેશા તમારા સહાધ્યાયીઓને મદદ કરો.
200. Borrow * *pronunciation (ઉચ્ચારણ) :બોરોવ
• In Gujarati : ઉધાર લેવું
• Example: Can I borrow your pen for a minute? .
• In Gujarati : શું હું તમારી પેન એક મિનિટ માટે ઉધાર લઈ શકું
Set 41 (07-11-2025)
201.Dispute pronunciation (ઉચ્ચારણ) : ડિસ્પ્યુટ
• In Gujarati : વિવાદ
• Example: The teams had a dispute over responsibilities.
• In Gujarati : ટીમો વચ્ચે જવાબદારીઓ અંગે વિવાદ થયો.
202. Endorse pronunciation (ઉચ્ચારણ) : એન્ડોર્સ
• In Gujarati : સમર્થન કરવું
• Example: The board endorsed the new proposal.
• In Gujarati : બોર્ડે નવા પ્રસ્તાવને સમર્થન આપ્યું.
203.Generate pronunciation (ઉચ્ચારણ) : જનરેટ
• In Gujarati : ઉત્પન્ન કરવું
• Example: The solar panels generate electricity from sunlight.
• In Gujarati : સોલાર પેનલ સૂર્યપ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરે છે
204. Refine pronunciation (ઉચ્ચારણ) : રિફાઇન
• In Gujarati : સુધારવું
• Example: We refined the process for efficiency.
• In Gujarati : અમે કાર્યક્ષમતા માટે પ્રક્રિયા સુધારી
205. Deduct pronunciation (ઉચ્ચારણ) : ડિડક્ટ
• In Gujarati : ઘટાડવું / કપાત
• Example: Tax will be deducted from your salary.
• In Gujarati : તમારા પગારમાંથી કર કપાત કરવામાં આવશે.
Set 42 (08-11-2025)
206. Quote pronunciation (ઉચ્ચારણ) : ક્વોટ
• In Gujarati : ભાવ આપવો
• Example: Can you quote the price for this service?
• In Gujarati: તમે આ સેવા માટે ભાવ આપી શકો છો?
207. Transfer pronunciation (ઉચ્ચારણ) : ટ્રાન્સફર
• In Gujarati : સ્થાનાંતર કરવું
• Example: He was transferred to the Mumbai office.
• In Gujarati: તેને મુંબઈ ઓફિસમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો.
208. Upgrade pronunciation (ઉચ્ચારણ) : અપગ્રેડ
• In Gujarati : સુધારવું
• Example: We upgraded our software last month.
• In Gujarati: અમે ગયા મહિને અમારુ સોફ્ટવેરને અપગ્રેડ કર્યું.
209. Finish Pronunciation (ઉચ્ચારણ): ફિનિશ
• In Gujarati: સમાપ્ત કરવું, સપાટીકરણ
• Example: The surface needs a smooth finish.
• In Gujarati: સપાટીને સરળ સપાટીકરણની જરૂર છે.
210. Inspection Pronunciation (ઉચ્ચારણ): ઇન્સ્પેક્શન
• In Gujarati: તપાસ, નિરીક્ષણ
• Example: Every part goes through final inspection.
• In Gujarati: દરેક ભાગ અંતિમ તપાસમાંથી પસાર થાય છે.
Thursday, November 6, 2025
(Godrej) ગોદરેજ કંપનીમાં ભરતી -2025, Location: દહેજ (bharuch)... ભરતીનું સ્થળ: આઈ. ટી. આઈ. પાલનપુર તારીખ 18-11-2025 વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- ટ્રેડ: ફિટર અને વેલ્ડર
- QR Code સ્કેન કરી રજીસ્ટ્રેશન કરી દેવું.
ઇન્ટરવ્યુની તારીખ: 18-11-2025, સ્થળ: આઈ. ટી. આઈ. પાલનપુર - રજીસ્ટ્રેશન માટેની લીંક: અહીં ક્લિક કરો
Monday, November 3, 2025
એપ્રેંટિસ ભરતી , બનાસકાંઠા ...કંપનીનું નામ : લા ચંદ્રા ફાર્માલેબ પ્રા. લી...........વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
📍 સ્થળ:
બનાસ ફાર્મ, ડીસા-ચિત્રાસણી હાઇવે,
ગામ – વાઘરોલ, તાલુકો – દાંતીવાડા- Fitter
- Electrician
- Refrigeration Technician
🎓 Eligibility:
ITI pass candidates preferred
📞 Contact Us (આ નંબર પર સંપર્ક કરી , રૂબરૂ જવું અથવા આઈ ટી આઈ પાલનપુર ખાતે એપ્રેંટિસ બ્રાચનો સંપર્ક કરવો.)
📱 7227032327
📧 hr@lachandra.in
🚀 Build your future with La Chandra Pharmalab Pvt. Ltd. – Where learning meets opportunity!
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (31-40) : અહીં ક્લિક કરો MCQ Test Series (41-50) : અહીં ક્લિક કરો MCQ Test Series (51-60) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
સીધી ભરતી ની વય મર્યાદા : 18 to 35 વર્ષ. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત(NCVT/GCVT) : MMV, MD,GM,FITTER,TURNER,ET,SHEET METAL WORK,AUTO ...
-
MCQ Test Series (91-100) : અહીં ક્લિક કરો MCQ Test Series (101-110) : અહીં ક્લિક કરો MCQ Test Series (111-120) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...









