- ITI Academic Calendar:2025-26: Click Here
- Start of Academic Session: 01-09-2025.
- End of Academic Session: 16-06-2025.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
2. શબ્દ "possessing National Trade Certificate (NTC)' ને "possessing National Trade Certificate (NTC) or Certificate issued by State Council for Vocational Training (SCVT)/State-level Trade Certificate (STC) તરીકે વાંચવો.
પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--બીજું વર્ષ ,તારીખ -21/07/2025 થી 22/07/2025 ના રોજ લેવાયલ પરીક્ષા