આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, January 8, 2025

LTC અન્વયે T.A. , D.A. બિલ તથા 10 દિવસ રજા રોકડમાં રૂપાંતર નો PDF અને જરૂરી ફોરમેટ માટે....અહીં ક્લિક કરો

 

STEP-1: સૌ પ્રથમ karmyogi portal ઉપર LTC અન્વયે CL  અને  LTC SANCTION ORDER  કરાવી લેવો.

STEP-2: ત્યારબાદ LTC ઉપર જે તે જગ્યાએ જઈ જરૂરી આવવા-જવાની ટિકિટો -ઓરિજનલ સાચવી રાખવી.

STEP-3: હવે , સૌ પ્રથમ T.A. D.A. BILL SOFTWAREમાં બનાવી નિયત નમૂનામાં બિલ રજૂ કરવું. 

STEP-4: T.A. D.A. BILL પાસ થયા બાદ, નિયત નમુનાના ફોરવરડિંગ સાથે 10 દિવસની રજાનું રોકડમાં રૂપાંતર આપવાનું થાય.

  •  10 દિવસની રજાનું રોકડમાં રૂપાંતર ફોરવરડિંગ -ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
  •  10 દિવસની રજાનું રોકડમાં રૂપાંતર ફોરવરડિંગ સાથે ભરેલ SAMPLE -ડાઉનલોડ કરવા માટે:અહીં ક્લિક કરો
  •  SAMPLE PDF કોપીમાં આપેલા તમામ જરૂરી ડોક્યુમેંટ્સ  3 કોપીમાં બનાવવા. અને ઓફિસમાં રજૂ કરવા , વધુમાં OC  સહી કરાવી આપણી પાસે રાખવી.