આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Thursday, November 14, 2024

CBT Exam : Left over - બાકી રહેલ તાલીમાર્થીઓની CBT પરીક્ષાની તારીખ આવી ગઈ છે.. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

Left over- બાકી રહેલા તાલીમાર્થીઓની પરીક્ષા ની જરૂરી તારીખો:

  • CBT ફી ભરવાની તારીખો: 13/11/2024 થી 18/11/2024.
  • CBT પરીક્ષા શરૂ થવાની તારીખ: 3/12/2024 થી..
  • CBT Exam : Left over - બાકી રહેલ તાલીમાર્થીઓની CBT પરીક્ષા બાબતનો પરિપત્ર: અહીં ક્લિક કરો
  • આ પરીક્ષા માટે પોતાની આઈ. ટી. આઈ. માં ટ્રેડના એસ આઈ નો સંપર્ક કરવો.

Marksheet Download (SIDH પોર્ટલ ઉપરથી): વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • સૌ પ્રથમ પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક ઉપર ક્લિક કરો અને Log in કરો: https://dgt.skillindiadigital.gov.in/home?alladmin=false
  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:

  1. PRNumber : ex. R210824002613 (નોંધ : R લખવો, ટોટલ 13 કેરેક્ટર થવા જોઈએ- R અને 12 આંકડા)
  2. D.O.B. (જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરવી)
  • Log in કર્યા બાદ નીચે મુજબ (Screen shot) Screen ઓપન થશે. ત્રણ આડી લીટી ઉપર ક્લિક કરવું, ત્યારબાદ "Trainee Details" ઓપ્શન ઉપર ક્લિક કરવું.


  • ત્યારબાદ, નીચે મુજબ screen ઓપન થશે.

  • ત્રણ ટપકા ઉપર ક્લિક કરવાથી... બીજો ઓપ્શન " Download Marksheet" ઉપર ક્લિક કરવાથી Marksheet ડાઉનલોડ થશે.તેની Colour print કઢાવી લેમીનેશન કરીને પોતાની પાસે રાખવી.