- આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
- પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી મિત્રો લાભ લેશો.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Thursday, July 2, 2020
ફીટર MCQ ટેસ્ટ -૧૪ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)
Wednesday, July 1, 2020
Foot Operated Sanitizing Machine કઈ રીતે બનાવવું ? ..ફીટર ટ્રેડ , આઈ.ટી.આઈ સિધ્ધપુર દ્વારા બનાવેલ ..વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો
Foot Operated Sanitizing Machine |
- બીલ ઓફ મટીરીયલ :
- 0.75 ઈંચની પાણી માટેની પાઈપ: 480 સેન્ટીમીટર (અંદાજે -16 ફૂટ )
- 0.50 ઈંચની ઈલેક્ટ્રીકલ વાયરીંગ માટેની હળવી પાઈપ: 300 સેન્ટીમીટર (અંદાજે -10 ફૂટ )
- 0.75 ઈંચની પાણી માટેની પાઈપના એલ્બો : 6 નંગ + 1 નંગ (EXTRA)
- 0.75 ઈંચની પાણી માટેની પાઈપના " T" : 8 નંગ + 1 નંગ (EXTRA)
- 0.50 ઈંચની ઈલેક્ટ્રીકલ વાયરીંગ માટેની હળવી પાઈપના એલ્બો : 4 નંગ + 1 નંગ (EXTRA)
- હેન્ડ સેનેટાઈઝિંગ બોટલ (પ્રેસ મેકેનીઝમ ): 1 નંગ
- સોલ્યુશન ટ્યુબ : 1 નંગ
- 1 લીટર ની ખાલી પ્લાસ્ટિક બોટલ
- જરુરી નટ -બોલ્ટ ની પેર : 5 પેર
- પ્લાસ્ટીકની પાઈપના ટુકડા :
- 0.75 ઈંચની પાણી માટેની પાઈપ => 62cm- 4 નંગ,23cm- 8 નંગ,15cm- 2 નંગ
- 0.50 ઈંચની ઈલેક્ટ્રીકલ વાયરીંગ માટેની હળવી પાઈપ=> 15cm- 2 નંગ, 123cm-2 નંગ
- ડેમોન્સ્ટ્રેશન ના વિડીઓ માટે : અહીં ક્લિક કરો
- ટોટલ ખર્ચ : વધુમાં વધુ 500 રૂપિયા (નોધ:400 સુધી થઇ જાય જો મટીરિયલને કાળજી પૂર્વક વાપરવામાં આવે તો)
Subscribe to:
Posts (Atom)
-
એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું...
-
ટેસ્ટ-૧ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૨ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૩ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૪ આપવા માટે : અ...
-
વિગતવાર Advt no. 01/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 20/01/2024. ફોર્મ ભરવાની છેલ્લી તા...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૧ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૮ ટેસ્ટ. સાચ...
-
વિગતવાર Advt no. 02/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 09/03/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ :...
-
સીધી ભરતી ની વય મર્યાદા : 18 to 35 વર્ષ. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત(NCVT/GCVT) : MMV, MD,GM,FITTER,TURNER,ET,SHEET METAL WORK,AUTO ...
-
ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ટ્રેડ થીયરી (ફીટર) માટે : અહી ક્લિક કરો , અગાઉ પૂછાયેલ પેપર માટે :...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૨ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૧ ટેસ્ટ. સાચા જવાબોન...
-
સુચના : નીચે આપેલ Google Drive ની લિંક માં Year wise CBT પરીક્ષાના પેપરો જવાબો સાથે PDF ડાઉનલોડ કરી શકાશે. Download CBT EXAM Pap...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...