આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Thursday, March 20, 2025

Result Declared: ITI પાસ માટે રેલ્વેમાં Technician ની 8052 જગ્યાઓ માટે ભરતી Advt no. 02/2024: Date -19/03/2025..વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો

 

Nimi Important Updates: NIMI CTS: 2025 -26 માટે દરેક ટ્રેડના કોર્ષ અપડેટ કરવા જઈ રહી છે....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 


Public Notice:- NIMI CTS: 2025 -26 માટે દરેક ટ્રેડના કોર્ષ અપડેટ કરવા જઈ રહી છે,તે માટે તેને તમે તમારા સજેશન નીચે લિન્ક ઉપર આપી શકો છો .
  • Suggestions from Industries, ITIs, Trade experts are invited for ITI curriculum revision: Click here

Wednesday, March 19, 2025

ReSchedule for CTS Supplementary Exam-2025: નાપાસ થયેલ તાલીમાર્થીઓની CBT પરીક્ષાની નવી તારીખ આવી ગઈ છે. તા-1/04/2025... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  •  CBT પરીક્ષા શરૂ થવાની તારીખ : 15 April,2025 થી 23 April,2025.

Project (Fitter): Shape of Materials (મટીરિયલના આકારો) ..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • ફિટર ટ્રેડમાં ઉપયોગમાં લેવાતા તમામ મટીરિયલનું એક -એક સેમ્પલ લઈ આ પ્રમાણેનું એક બોર્ડ બનાવી શકાય.

Project (Fitter): Skill Disply Board (પ્રથમ વર્ષ ) ..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • પ્રથમ વર્ષ ફિટરમાં તાલીમાર્થીઓ દ્વારા બનાવેલ સારા જોબને આ રીતે એક લાકડાના બોર્ડ ઉપર લગાવી સ્કીલ ડિસ્પ્લે બોર્ડ બનાવી શકાય .

Saturday, March 15, 2025

Project (Fitter): Fastening Practice Board (Practical No. 117,118, બીજું વર્ષ) ..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 



  • Bill of Materials: 

1) M.S.Round Pipe : 50 mm diameter X 3meter -2 Nos
2) M.S.Round bar: 25 mm diameter X 1.0meter
3) M.S. Flat 50mmx8mmx1.0meter-2 Nos.
4) M.S.Channel 75x40x800mm-2 Nos.
5)  M6, M8, M10, M12,M16 x100mm : Bolt -Nut Pair with Washer.
  •  Fastening Practice Boardનો ઉપયોગ: બોલ્ટ અને નટ ને  Loose અને Tight કરવામાટે : સ્પેનર અને પાવર ટૂલ્સના ઉપયોગથી.
  • બનાવવાની પદ્ધતિ: 
1.સૌ પ્રથમ ઉપર ફોટોમાં બતાવેલ મુજબ : મટિરિયલ નંબર-1,2,4 નો ઉપયોગ કરી ફ્રેમ બનાવો.
2.ત્યાર બાદ M.S. Flat 50mmx8mmx1.0meter-2 Nos. માં સરખા અંતરે જરૂર મુજબ For Example : M6, M8, M10, M12,M16 ના બોલ્ટ જઈ શકે તેવા હોલ કરો.
3. ત્યારબાદ  M.S. Flat 50mmx8mmx1.0meter-2 Nos. વચ્ચે 25 mm જેટલી અંદાજિત જગ્યા છોડી ફોટામાં બતાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરવું .
4. ત્યારબાદ પૂરી ફ્રેમ ઉપર Redoxide લગાવવું.
5. જરૂર જણાય ત્યાં તમારા Idea  પ્રમાણેનું  Fastening Practice Board બનાવી શકાય.