- CBT પરીક્ષા શરૂ થવાની તારીખ : 15 April,2025 થી 23 April,2025.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Wednesday, March 19, 2025
Project (Fitter): Skill Disply Board (પ્રથમ વર્ષ ) ..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- પ્રથમ વર્ષ ફિટરમાં તાલીમાર્થીઓ દ્વારા બનાવેલ સારા જોબને આ રીતે એક લાકડાના બોર્ડ ઉપર લગાવી સ્કીલ ડિસ્પ્લે બોર્ડ બનાવી શકાય .
Saturday, March 15, 2025
Project (Fitter): Fastening Practice Board (Practical No. 117,118, બીજું વર્ષ) ..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- Bill of Materials:
1) M.S.Round Pipe : 50 mm diameter X 3meter -2 Nos
2) M.S.Round bar: 25 mm diameter X 1.0meter
3) M.S. Flat 50mmx8mmx1.0meter-2 Nos.
4) M.S.Channel 75x40x800mm-2 Nos.
5) M6, M8, M10, M12,M16 x100mm : Bolt -Nut Pair with Washer.
- Fastening Practice Boardનો ઉપયોગ: બોલ્ટ અને નટ ને Loose અને Tight કરવામાટે : સ્પેનર અને પાવર ટૂલ્સના ઉપયોગથી.
- બનાવવાની પદ્ધતિ:
1.સૌ પ્રથમ ઉપર ફોટોમાં બતાવેલ મુજબ : મટિરિયલ નંબર-1,2,4 નો ઉપયોગ કરી ફ્રેમ બનાવો.
2.ત્યાર બાદ M.S. Flat 50mmx8mmx1.0meter-2 Nos. માં સરખા અંતરે જરૂર મુજબ For Example : M6, M8, M10, M12,M16 ના બોલ્ટ જઈ શકે તેવા હોલ કરો.
3. ત્યારબાદ M.S. Flat 50mmx8mmx1.0meter-2 Nos. વચ્ચે 25 mm જેટલી અંદાજિત જગ્યા છોડી ફોટામાં બતાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરવું .
4. ત્યારબાદ પૂરી ફ્રેમ ઉપર Redoxide લગાવવું.
5. જરૂર જણાય ત્યાં તમારા Idea પ્રમાણેનું Fastening Practice Board બનાવી શકાય.
Friday, March 7, 2025
Fitter (ગુજરાતી) એન્ડ્રોઈડ એપ મોબાઈલમાં Install કઈ રીતે કરવી? જાણવા માટે અહીં ક્લિક કરો
- સૌ પ્રથમ આ એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
- ડાઉનલોડ કર્યા બાદ, Fitter (ગુજરાતી).apk ફાઈલ ઉપર ડબલ ક્લિક કરો. ત્યાર બાદ નીચે મુજબ સ્ક્રીન ઓપન થાય એટલે 'Settings' ઉપર ક્લીક કરો.
Trade: Fitter, બીજું વર્ષ: Engineering Drawing : MCQ test સિરીઝ.... ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો
- ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો:
- ફિટર ટ્રેડ ના બીજાવર્ષનો સંપુર્ણ સમાવેશ.
- ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં, નીમી app પ્રમાણે.
- ટોટલ- ટેસ્ટ.
- સાચા જવાબોનું વિશ્લેષણ.
- NSQF લેવલ-૪ પ્રમાણે.
- આઈ.ટી.આઈ. નાં તાલિમાર્થિઓને ધ્યાનમાં રાખીને બનાવેલ.
- આ વખતે NCVT પરીક્ષા ઓનલાઇન લેવાવાની છે. તેને અનુલક્ષીને બનાવેલ.
- આ પેજ રોજે રોજ અપડેટ થશે ..આગળના ટેસ્ટ આપવા માટે જોતા રહેવું .
- ટેસ્ટ સિરીઝ:
- MCQ ટેસ્ટ -૧: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૨: અહીં ક્લિક કરો
Thursday, March 6, 2025
બીજું વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૮ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૪ પ્રમાણે)
- આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
- પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી મિત્રો લાભ લેશો.
ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો
Trade: Fitter, પ્રથમ વર્ષ: MCQ test સિરીઝ.... ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો
- ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો:
- ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ.
- ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં.
- ટોટલ- ૧૯ ટેસ્ટ.
- સાચા જવાબોનું વિશ્લેષણ.
- NSQF લેવલ-૪ પ્રમાણે.
- આઈ.ટી.આઈ. નાં તાલિમાર્થિઓને ધ્યાનમાં રાખીને બનાવેલ.
- આ વખતે NCVT પરીક્ષા ઓનલાઇન લેવાવાની છે. તેને અનુલક્ષીને બનાવેલ.
- ટેસ્ટ સિરીઝ:
- MCQ ટેસ્ટ -૧: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૨: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૩: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૪: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૫: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૬: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૭: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૮: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૦૯: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૧૦: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૧૧: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૧૨: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૧૩: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૧૪: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૧૫: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૧૬: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૧૭: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૧૮: અહીં ક્લિક કરો
- MCQ ટેસ્ટ -૧૯: અહીં ક્લિક કરો
Subscribe to:
Posts (Atom)
-
એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
સીધી ભરતી ની વય મર્યાદા : 18 to 35 વર્ષ. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત(NCVT/GCVT) : MMV, MD,GM,FITTER,TURNER,ET,SHEET METAL WORK,AUTO ...
-
ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ટ્રેડ થીયરી (ફીટર) માટે : અહી ક્લિક કરો , અગાઉ પૂછાયેલ પેપર માટે :...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૧ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૮ ટેસ્ટ. સાચ...
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
Advt. No: ONGC/APPR/1/2024 ની વિગતવાર PDF માટે : અહીં ક્લિક કરો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ : 05/10/2024 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્...
-
વિગતવાર Advt no. RRC/WR/03/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 23/09/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી ...