આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Sunday, September 3, 2023

ONGC Apprentices ભરતી -2023: ગુજરાત વિભાગમાં (western region) આઈ. ટી. આઈ પાસ આઉટ માટે 732 જગ્યાઓ .. ફોર્મ કઈ રીતે ભરવું? જાણવા માટે અહીં ક્લિક કરો



  • ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ: 01/09/2023.
  • ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી થવાની તારીખ: 20/09/2023.
  • અંદાજીત ગુજરાત વિભાગમાં (western region) માં જગ્યાઓ: 732 જગ્યાઓ,  જેની વિગતવાર PDF માટે: અહીં ક્લિક કરો
  • લાયકાત: આઈ. ટી. આઈ. પાસ
  • ફિટર ટ્રેડ માટે ની જગ્યાઓ: Cambay-07,vadodara-16, Ankleshwar-11, Ahmedabad-12, Mehsana-17.
  • Stipend: 7000₹/- , સમયગાળો: 12 month.
  • Selection: merit based ( લેખિત પરીક્ષા નથી)
  • Result/Selection: 5th Oct, 2023. ઈ મેઈલ આઈડી /sms દ્વારા જાણ કરવામાં આવશે.
  • કોઈ પણ problem માટે: ongc_skilldev@ongc.co.in ઉપર મેઈલ કરી જવાબ મેળવી શકો છો.
  • ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું? (How to Apply?)
જરૂરી વિગત: 
1) e-mail ID, Mobile no.
2) photograph (20-50kb) .jpg ફાઈલ.
3) ITI Documents , marksheet
4) www.ongcapprentices.ongc.co.in  ઉપર જવું.
ત્યાં skill India ની વેબસાઈટની લિંક: https://apprenticeship India.gov.in ઉપર જવું. અને નીચે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ક્લિક કરવું.
STEP 1: ત્રણ આડી લાઈન ઉપર ક્લીક કરો. ત્યાર બાદ Apprenticeship opportunities ઉપર ક્લિક કરો
STEP 2 : ongc work centre ( place સિલેક્ટ કરવું). 

STEP 3: trade (ex. Fitter જે હોય તે કરવો). ત્યારબાદ તમારી વિગત ભરવાનું પેજ ખુલશે. જેમાં જરુરી સાચી વિગતો ભરવી.
STEP 4:  Click on  Registration Completion.





Monday, August 21, 2023

ITI ના Tools, Equipments ખરીદવા માટેની વેબસાઈટ બાબત: www.moglix.com


  • આઈ. ટી. આઈ. ખાતે કાર્યરત ટ્રેડ માં કામ આવતા Tool અને Equipments ખરીદવા માટે આ વેબસાઈટ સારી છે.


  • આ વેબસાઈટ ઉપર તમામ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ ટુલ્સ અને મશીનરી,ઇલેક્ટ્રિકલ ટુલ્સ અને ઇક્વિપમેન્ટ્સ ,હેલ્થ કેર મેડિકલ એન્ડ લેબ સપ્લાઈઝ,  ઓફિસ સ્ટેશનરીઝ, બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ટુલ્સ ઓટોમોટીવ સપ્લાઈઝ, હોટલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ સપ્લાઈઝ, એગ્રિકલ્ચર ગાર્ડનિંગ, લેન્ડસ્કેપિંગ, મેઝરમેન્ટ અને ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ્સ હોલસેલ ભાવે ઉપલબ્ધ હોય છે.
  • ખરીદતા પહેલાં બજાર અને  વેબસાઈટ ના ભાવ, કંપની, ગુણવત્તા વગેરે  બરોબર સર્ચ  કર્યા બાદ ખરીદવું.

Saturday, August 5, 2023

Friday, August 4, 2023

OPaL (દહેજ,ગુજરાત) એપ્રેન્ટીસ ભરતી -2023: ફોર્મ કઈ રીતે ભરવું? છેલ્લી તારીખ: 11/08/2023... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


Fitter,Electrician,AOCP,IMCP,MMCP, LACP, Machinist.
  • Stipend: ₹ 8050/-
  • ITI Pass: 2020 અને તે પછી પાસ આઉટ,NCVT,GCVT.
  • સિલેકશન: Written test અને Personnel Interview.
  • કયા કયા Documents ની જરુર પડશે?
1. જન્મ પ્રમાણપત્ર માટે --10th માર્કશીટ અથવા જન્મ પ્રમાણપત્ર.
2. Consolidated Marksheet (બે વર્ષની ભેગી માર્કશીટ) અને NCVT સર્ટિફિકેટ.
3. લેટેસ્ટ રીઝ્યુમ.
  • ફોર્મ કઈ રીતે ભરવું?
1.સૌ પ્રથમ https://apprenticeshipindia.org  ઉપર  રજીસ્ટ્રેશન કરો. એટલે રજીસ્ટ્રેશન નંબર જનરેટ થશે.
2. આ રજીસ્ટ્રેશન નંબર નો ઉપયોગ કરી OPaL website : www.opalindia.in ઉપર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે તે ટ્રેડ માં Apply કરવા માટે ટ્રેડની સામે આપેલ Apply બટન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • Last  date: 11/08/2023.

Wednesday, August 2, 2023

ITI (Technician-B) ,Space Application Centre,Ahd (ISRO) ભરતી -2023: ફોર્મ કઈ રીતે ભરવું?, સ્ટડી મટીરીયલ માટે અહીં ક્લિક કરો


  • Advt No. SAC:03:2023, 01-08-2023 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો 
  • કયા કયા ટ્રેડ માટે ભરતી?: ફિટર, મશીનિષ્ટ, ઈલેક્ટ્રોનિક્સ, IT, ICTSM,ITESM, ઈલેક્ટ્રીશીયન, ડ્રાફ્ટમેન (Mechanical), કેમિકલ, ટર્નર,RFM.
  • Start date : 01/08/2023.
  • End date : 21/08/2023.
  • પગાર: લેવલ-3,  21700 ₹ થી 69100 ₹ (સારું છે).
  • Age limit: 18-35 વર્ષ.
  • Selection: લેખિત પરીક્ષા (Written test) and Practical પરીક્ષા (Skill test).
લેખિત પરીક્ષામાં કુલ 80 MCQ આવશે. દરેકનો એક માર્ક્સ હશે.પ્રત્યેક ખોટા પ્રશ્ન માટે 0. 33 માર્ક્સ કપાશે. 
સ્કીલ ટેસ્ટ ગો - નો ગો પ્રકારનો રહેશે એટલે કે એમાં ફક્ત ક્વોલીફાઈ થવાનું રહેશે. તેના માર્ક્સ સિલેક્શનમાં ગણાશે નહીં.
  • પાસ થવા માટે જનરલ કેટેગરી માટે-- રિટર્ન ટેસ્ટમાં 80 માંથી 32 માર્ક્સ અને પ્રેક્ટીકલ પરીક્ષામાં 100 માંથી 50 માર્કસ લાવવાના રહેશે. અધર કેટેગરી માટે-- રિટર્ન ટેસ્ટમાં 80 માંથી 24 માર્ક્સ અને 100 માંથી 40 માર્ક્સ લાવવાના રહેશે.
  • ફોર્મ ભરતી વખતે શું શું જરૂર પડશે?
  1. કલર ફોટોગ્રાફ (less than 1 mb,JPEG (વ્હાઈટ ફોટો નહિ ચાલે)
  2.  સહી (less than 1 mb,JPEG)
  3. તમામ ઓનલાઈન ફોર્મમાં બતાવેલ ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા પડશે (less than 1 mb).
  4. જાતિના પ્રમાણપત્ર આ વેબસાઈટ ઉપર આપેલ ફોર્મેટ મુજબ અપલોડ કરવાના રહેશે. ફોર્મેટ માટે : અહીં ક્લિક કરો
  5. Application fees: 500₹ (for all).
  • www.sac.gov.in  ઉપર બધી જ સૂચનાઓ જેવી કે હોલ ટિકિટ પરીક્ષા બાબત તથા અન્ય સૂચના મળશે. તો વેબસાઈટ સતત ચેક કરતા રહેવું.






CITS (RPL)& CITS (R)-2023 Hall ticket ડાઉનલોડ બાબત: તારીખ: 01/08/2023થી ડાઉનલોડ થશે.. ડાઉનલોડની લિંક માટે અહીં ક્લિક કરો

 

  • CITS (RPL)& CITS (R)-2023 Hall ticket ડાઉનલોડ કરવા માટેની લિંક: અહીં ક્લિક કરો
  • ડાઉનલોડ કરવા માટે: Registration number અને D.O B -10101990 જ નાખવી . જે બધા માટે સરખી છે. પોતાની D.O.B. નાખવાની નથી.
  • Study material માટે: અહીં ક્લિક કરો