આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, July 20, 2022

DGT Alerts: Exam Grievance,Result of leftover trainee,CITS (RPL)Supp. result બાબત..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 


  • NCVT MIS Exam Grievance પોર્ટલ ઓપન છે કે જેના દ્રારા પરીક્ષા બાબતે  કોઈ પણ પ્રશ્નનું સમાધાન મેળવી શકાય છે. 
  • NCVT MIS Exam Grievance portal માટે : અહીં ક્લિક કરો
  • Left over એટલે કે બાકી રહી ગયેલા તાલીમાર્થી ઓનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું.
  • Result of Leftover trainee જોવા માટે: અહીં ક્લિક કરો
  • CITS (RPL) Supp. Result declared-- Result જોવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, July 13, 2022

Bill of Materials : Practical પરીક્ષામાં આપવામાં આવેલ મટીરિયલ બાબત, પ્રથમ વર્ષ અને બીજા વર્ષ માટે... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



આઈ. ટી. આઈ. એડમીશન -2022: ચોઈસ ફિલીંગ અને મેરીટ લીસ્ટ જાહેર થવાની તારીખ બાબત.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલીંગ સુધારા- વધારા માટેની તારીખ: 13/07/2022 થી 16/07/2022.
  • ચોઈસ ફિલીંગ સુધારા- વધારા માટેનો ખૂબજ ઉપયોગી વીડિયો જોવા માટે : અહીં ક્લિક કરો
  • આખરી મેરીટ લીસ્ટ જાહેર થવાની તારીખ: 18/07/2022.
  • પ્રવેશ રાઉન્ડ નું પરિણામ જાહેર થવાની તારીખ: 18/07/2022.
  • ચોઈસ ફિલીંગ માટેની લિંકઅહીં ક્લીક કરો

Thursday, July 7, 2022

Exam ટાઈમ ટેબલ: DGT દ્રારા AITT- Aug 2022 માં લેવાનાર પ્રેકટિકલ પરીક્ષાનું સમયપત્રક તારીખ: 6-7-2022ના રોજ જાહેર કરવામાં આવ્યું.. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • નીચે જણાવેલ તાલીમાર્થીઓની Practical પરીક્ષા લેવાશે.
  1. Year 1 of 2 Year trade,  1Year trade,6month trade-- તારીખ : 1/08/2022 to 2/08/2022, સવારે 9-30 થી 6-00pm.
  2. Year 2 of 2 Year trade--તારીખ : 3/08/2022 to 4/08/2022, સવારે 9-30 થી 6-00pm.

Tuesday, July 5, 2022

NPCIL ની ગુજરાત કાકરાપાર સાઈટ માટે apprentice ની જગ્યા-177 માટે ભરતી જાહેર કરવામાં આવી... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

વિગત: 

  • NPCIL ની ગુજરાત કાકરાપાર સાઈટ માટે apprentice ની જગ્યા-177
  • સ્થળ: ગુજરાત કાકરાપાર સાઈટ
  • છેલ્લી તારીખ: 15/07/2022.
  • ટ્રેડ: ઈલેકટ્રીશીયન, ફિટર, ટર્નર, મશીનિષ્ટ, વેલ્ડર, કોપા,IM,EM,RFM.
  • યોગ્યતા: ધોરણ-10, આઈ. ટી.આઈ. સંબધિત ટ્રેડ.
  • ઊંચાઈ-150cm, વજન-45kg.
  • પસંદગી પ્રક્રિયા: આઈ. ટી. આઈ. મેરિટ ઉપર + પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ,
  • આસપાસના ગામોના તાલીમાર્થીઓને પ્રાથમિકતા.
  • એપ્લિકેશન કઈ રીતે કરવી?: નીચે આપેલ લિંક ઉપર થી  ફોર્મ ડાઉનલોડ કરી ફોર્મ ભરી નીચે આપેલ સરનામે ડોક્યુમેન્ટ સાથે 15/07/2022 પહેલા મોકલી દેવું.
  • ભરેલ ફોર્મ મોકલવાનું સરનામુંDeputy Manager (HRM) Nuclear Power Corporation Ltd, Kakrapar Guj.Site , taluka-Vyara, Dist-Tapi,PIN: 394651, Gujarat.
  • Advt ની pdf માટે : અહીં ક્લિક કરો
  • એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો

Monday, July 4, 2022

NPCIL ની Kaiga સાઈટ માટે ટ્રેડ એપ્રેન્ટીસની 75 જગ્યાની ભરતીની માહિતી માટે અહીં ક્લિક કરો

 


વિગત: 

  • NPCIL ની Kaiga સાઈટ માટે apprentice ની જગ્યા-75
  • સ્થળ: Kaiga સાઈટ
  • છેલ્લી તારીખ: 31/07/2022.
  • ટ્રેડ: ઈલેકટ્રીશીયન, ફિટર, ટર્નર, મશીનિષ્ટ, વેલ્ડર.
  • યોગ્યતા: ધોરણ-10, આઈ. ટી.આઈ. સંબધિત ટ્રેડ.
  • ઊંચાઈ-150cm, વજન-45kg.
  • પસંદગી પ્રક્રિયા: લેખિત, સ્કીલ ટેસ્ટ, ઈન્ટરવ્યૂ.
  • Advt ની pdf માટે : અહીં ક્લિક કરો
  • ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની લીંક માટે: અહીં ક્લિક કરો

નેવીમાં apprentice ની 388 જગ્યા, ધોરણ-10, આઈ. ટી. આઈ. પાસ ઉમેદવાર માટે.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

વિગત:

  • ઈન્ડીયન નેવી apprentice ની જગ્યા-388
  • સ્થળ: નેવેલ ડોક યાર્ડ મુંબઈ.
  • છેલ્લી તારીખ: 8/07/2022.
  • ટ્રેડ: ઈલેકટ્રીશીયન, ફિટર, મશીનિષ્ટ,આઈ.એમ., મેકેનિક ડિઝલ.
  • યોગ્યતા: ધોરણ-10, આઈ. ટી.આઈ. સંબધિત ટ્રેડ.
  • ઊંચાઈ-150cm, વજન-45kg.
  • વય મર્યાદા: 01-Aug-2001 થી 31-Oct-2008ની વચ્ચે જન્મેલા.
  • એપ્લિકેશન ફી: નથી.
  • પસંદગી પ્રક્રિયા: લેખિત, સ્કીલ ટેસ્ટ, ઈન્ટરવ્યૂ.
  • Advt ની pdf માટે : અહીં ક્લિક કરો
  • ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની લીંક માટે: અહીં ક્લિક કરો

Friday, July 1, 2022

GCVT- પ્રેકટીકલ પરીક્ષા ફી ની રીસિપ્ટ ડાઉનલોડ કરવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • તાલીમાર્થી દ્રારા હાલમાં GCVT પોર્ટલ પર 150₹ ફી ઓનલાઈન ભરવાની છે. ભરતી વખતે ઘણીવાર વચ્ચે કંઈ પણ પ્રોબ્લેમ થવાને કારણે રિસિપ્ટ ડાઉનલોડ થતી નથી.
  • આવા તાલીમાર્થીઓએ પોતાના ઈ મેઈલ આઈડીમાં આવેલ મેસેજમાં  આપેલા નંબર  જેવા કે EFPN-2022628-0000700284,3786910960218 હશે.




  • આ નંબર નોંધ કરી નીચે પ્રમાણેના GCVT પોર્ટલ ના ઓપ્શન "Check Payment Status- SBIePay"  માં જઈ વિગતો નાખતા ......SUBMIT બટન પર ક્લીક કરવાથી તમારી રિસિપ્ટ ડાઉનલોડ કરી શકાય છે.
  • નોંધ: જો પેમેન્ટ કરતી વખતે રૂપિયા કપાઈ જાય અને receipt  ડાઉનલોડ ન થાય તો ૨૪ કલાક રાહ જોવી થઈ જશે. ન થાય તો જ ફરીથી ફી ભરવી.
  • જો ઓનલાઈન વિગતો નાખ્યા પછી , ફી ભરતી વખતે જો ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે કોઈ પણ problem ને કારણે ફી ભરાતી નથી તો ૨૪ કલાક પછી જ ફરીથી ઓનલાઈન ફી ભરાશે.